શનિવાર, જૂન 13, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Water Festival:અડાલજની વાવમાં મ્યુઝિકના તાલે  હેરિટેજનું સેલિબ્રેશન

Web Deskby Web Desk
નવેમ્બર 25, 2024
in music art and culture
Reading Time: 1 min read
Water Festival:અડાલજની વાવમાં મ્યુઝિકના તાલે  હેરિટેજનું સેલિબ્રેશન

રવિવારની સાંજે, ક્રાફ્ટ ઓફ આર્ટે તેમના પ્રતિષ્ઠિત વોટર ફેસ્ટિવલના ભાગરૂપે અમદાવાદની ઐતિહાસિક અડાલજની વાવ ખાતે એક આકર્ષક સંગીતમય સફર સાથે તેની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી.

Water Festival: રવિવારની સાંજે, ક્રાફ્ટ ઓફ આર્ટે તેમના પ્રતિષ્ઠિત વોટર ફેસ્ટિવલના ભાગરૂપે અમદાવાદની ઐતિહાસિક અડાલજની વાવ ખાતે એક આકર્ષક સંગીતમય સફર સાથે તેની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી.  જેમાં કલાકારોએ તેમના ઉમદા પરર્ફોમન્સથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. તબલા  ઉસ્તાદ ફઝલ કુરેશીએ તેમના ગૂઢ તાલથી મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યારે વિજય પ્રકાશના મધુર અવાજથી સમગ્ર માહોલ સંગતીમય બની ગયો હતો. સારંગી માસ્ટર દિલશાદ ખાનના ભાવપૂર્ણ તારે પ્રેક્ષકોના મન પર ઊંડો પડઘો પાડ્યો, અને મૃદંગમ નિષ્ણાત શ્રીધર પાર્થસારથીના બિટ્સના ગુંજારવે અનોખો માહોલ બનાવ્યો હતો. આ ઉપરાંત ઢોલક ઉસ્તાદ નવીન શર્મા અને ઢોલકી નિષ્ણાત વિજય ચૌહાણ સાથે ઘાટમ કલાકાર ઉમા શંકરનું ઉમદા સંગીત સ્ટેજ પર અનોખી ઉર્જા લાવ્યું હતું.

ખરતાલ વાદક ખેતે ખાનની લયબદ્ધતાથી માહોલ જીવંત બની ગયો હતો, જ્યારે કીબોર્ડવાદક સંગીત હલ્દીપુરની ખાસ સંવાદિતા અને ડ્રમર જીનો બેંક્સના ડ્રમના વાઇબ્રન્ટ અવાજથી સંગીતનું શક્તિશાળી મિશ્રણ બન્યું હતું. પ્રતિષ્ઠિત સંગીતકાર અને સેશન પ્લેયર શેલ્ડન ડી’સિલ્વાની સરળ બેસલાઇન્સને સંગતમાં સમૃદ્ધિ ઉમેરી, જ્યારે ગિટારવાદક રિધમ શૉની ધૂન સંગીતના જુસ્સા અને ગ્રેસને નવા સ્તરે લઇ ગયું.

ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર બિરવા કૂરેશી જે મોન્યુમેન્ટસની અંદર મ્યુઝિક અને લાઈટ્સ વડે છેલ્લા 15 વર્ષથી ફેસ્ટિવલ કરે છે.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક બિરવા કુરેશીએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન માટે ઉત્સવને સમર્પિત કરતાં, તેમણે કહ્યું હતું કે, “આ ઉત્સવ સંગીતના અભિવ્યક્તિઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોને લોકોની નજીક લાવવામાં મદદ કરે છે. આ સાંજ કલા, વારસો અને સંગીતમય માહોલનું સંપૂર્ણ મિશ્રણ હતું, જે બધા પર અમીટ છાપ છોડી ગઇ હતી.

Tags: Art&Culture

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
Gujarati movie Sasan's star cast met media for promotions in Ahmedabad

Sasan Gujarati Movie Release: ગીરનાં જંગલની સફર કરાવતી અને સિંહો વચ્ચે માનવોનાં co-existenceની વાત કરતી ફિલ્મ સાસણનાં કલાકારોએ મિડીયા સાથે મુલાકાત લીધી.

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.