શનિવાર, જૂન 13, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

How will this week go for you according to tarot card: ટેરોકાર્ડ પ્રમાણે તમારી માટે આ વિક કેવું જશે?

Web Deskby Web Desk
ડિસેમ્બર 2, 2024
in Astrology
Reading Time: 1 min read
How will this week go for you according to tarot card: ટેરોકાર્ડ પ્રમાણે તમારી માટે આ વિક કેવું જશે?

How will this week go for you according to tarot card:રાશિ પ્રમાણે તમારૂ આ વિક કેવું જશે તેને લઈને આજે વાત કરાઈ છે. બાર રાશિના જાતકોમાં મેષ,મિથુન અને કન્યા રાશિના જાતકોએ આ વિકમાં હેલ્થને લઈને સાચવવાની જરૂર છે. જ્યારે કર્ક રાશિના જાતકોએ આ સમયમાં સંબંધોને લઈને થોડાક ડિટેચ થવાની જરૂર છે. અમદાવાદના જાણીટા ટેરો રિડર, લાઈફ કોચ એવા કવિતા કપૂર ખાલસા રાશિ પ્રમાણે આ વિક કેવું જશે તેનું માર્ગદર્શન આપે છે.

કવિતા કપૂર ખાલસા અમદાવાદનાં જાણીતા ટેરો રિડર અને લાઈફ કોચ છે. તેઓ આ વિક કેવું જશે તેની જાણકારી આપે છે.

મેષઃઆ વિકમાં હેલ્થને લઈને ધ્યાન રાખવું પડશે. પોઝિટીવીટી માટે આ સમયમાં ટ્રાવેલ કરો. સંબંધોની વાત કરીએ તો લેટ ગોની ભાવના તમને ખુશ રાખશે. નાણાકીય બાબતોમાં નોલેજનો ઉપયોગ કરશો તો પૈસા ચોક્કસ મળશે.

વૃષભઃઆ સમયમાં તમે તમારા ખર્ચ ઉપર અંકુશ રાખો.સંબંધોમાં વધારે પડતાં ઈમોશનલ ન બનો. સ્પેસ મેઈન્ટેન કરીને પોતાની જાત સાથે સમય પસાર કરો. તમે આ સમયમાં સંબંધોને લઈને માત્ર સ્વયં પર ભરોસો રાખો.

મિથુનઃનાણાકીય બાબતોને લઈને આ સમયમાં પ્રેશર અનુભવાય. શારિરીક સ્વાસ્થ્યની સમસ્યા ન સતાવે તે માટે બિનજરૂરી બહાર ફરવાનું ટાળો. આ સમયમાં તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની કાબેલિયત પૂરવાર કરવાની ખાસ જરૂર છે.

કર્કઃઆ સમયમાં તમારૂ હેલ્થ સારૂ રહેતા પ્રસન્નતા અનુભવશો. તેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પડશે. જે પણ કામ કરો તે શાંતિથી કરશો તો તમામ રસ્તાઓ આપો આપ ખૂલી જશે. આ સંબંધોમાં થોડાક ડિટેચ થવાની જરૂર છે.

સિંહઃઆ વિકમાં નાની નાની વાતોનું ધ્યાન રાખો. તેમાં પણ ખર્ચ ઉપર અંકુશ જરૂરી છે. તબિયતને લઈ આ વિક આનંદમાં પસાર થશે. સંબંધોમાં ઈગોને લઈને પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે.સમાધાન વૃત્તિ રાખવી જરૂરી છે.

કન્યાઃઆ વિકમાં તમારે તબિયતની કાળજી લેવાની ખાસ જરૂર છે. પ્રોપર્ટીને લઈને આ સમયમાં જો તમે તકોને ઓળખશો અને તેમાં તમારૂ ઉત્તમ યોગદાન આપો તો ફાયદેમંદ રહેશો. આ સમયમાં સંબંધોમાં જજમેન્ટલ ન બનો.

તુલાઃઆ સમયમાં હેલ્થ સારૂ રહેતાં તમે ખુશી અનુભવશો. બિનજરૂરી બંધનો તોડીને બહાર આશો અને ફ્રિડમનો અનુભવ કરશો. અ સમયમાં લક્ષ્મીજીની તમારી ઉપર કૃપા રહેશે.સંબંધોમાં તમે રિલેક્સ ફિલ કરશો.

ધનઃસારા હેલ્થ માટે સ્પિરિચ્યુઅલ કનેક્શન મહત્વનું સાબિત થશે.સંપત્તિને લઈને વાદવિવાદનો ઉકેલ આવશે. સંબંધોમાં આ સમયમાં કોઈ ભૂલ થઈ હોય તો તે કોની ભૂલ છે તે છોડી માફી માંગી લેવાથી આગળ વધશો.

મકરઃઆ સમયમાં તબિયત નરમ ગરમ રહેશે. કોઈની સાથે તમારી સરખામણી ન કરો અને પોતાની બુધ્ધિનો ઉપયોગ કરો. સંબંધોમાં આ સમયમાં બધુ જ તમારી ઉપર આધારિત હશે. તમે જે રીતે આગળ વધવા માંગશો તેમાં લોકોનો સપોર્ટ મળી રહેશે.

કુંભઃપાર્ટનર સાથેના વિવાદને લઈને તેની અસર હેલ્થ પર પડે. નાણાકીય બાબતોમાં કાયદાકીય સલાહની જરૂર પડે. સંબંધોમાં તમે જેટલી શાંતિ રાખશો તેના પર બધો જ આધાર રહેશે. નાણાકીય બાબતોને લઈને આ સમયમાં તક મળતી જણાય.

મીનઃઆ સમયમાં હારી થાકીને બેસી રહેવાને બદલે હાર્ડવર્ક પર ફોકસ કરો. આ સમયમાં પ્રોપર્ટીને લઈને વિવાદ થઈ શકે છે. સંબંધોને લઈને ઈમોશનલ થયા વિના આગળ વધો અને આ નિર્ણય લેવાનો ઉત્તમ સમય છે.

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’
BOLLYWOOD GOSSIP

Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ
BOLLYWOOD GOSSIP

Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
Samantha Ruth Prabhu’s father Joseph’s post about divorce from Naga Chaitanya went viral: સામંથા રૂથ પ્રભુનાં પિતા જોસેફની નાગા ચૈતન્યથી છૂટાછેડા અંગેની પોસ્ટ તેમના મૃત્યુ પછી વાયરલ થઈ

Samantha Ruth Prabhu's father Joseph's post about divorce from Naga Chaitanya went viral: સામંથા રૂથ પ્રભુનાં પિતા જોસેફની નાગા ચૈતન્યથી છૂટાછેડા અંગેની પોસ્ટ તેમના મૃત્યુ પછી વાયરલ થઈ

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.