શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

What does the tarot card say about this week?: મેષ રાશિના જાતકોને ખર્ચ વધી શકે છે, બાકીની રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે જાણીએ

Web Deskby Web Desk
ડિસેમ્બર 16, 2024
in Astrology
Reading Time: 2 mins read
What does the tarot card say about this week?: મેષ રાશિના જાતકોને ખર્ચ વધી શકે છે, બાકીની રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે જાણીએ

What does the tarot card say about this week? મેષ રાશિના લોકોએ આ વિકમાં હેલ્થને લઈને ઉતાર ચઢાવ રહેશે. તો તો વૃષભ રાશિના લોકોને આ સમયમાં અચાનક ધનલાભની શક્યતાઓ છે. આ વિક કેવું જશે તેને લઈ શું કહે છે અમદાવાદનાં આ ટેરોકાર્ડ રિડર તે જાણીએ. અમદાવાદના ટેરો કાર્ડ રિડર કવિતા કપૂર ખાલસા આ વિકને લઈને જે તે રાશિના જાતકો માટે માર્ગદર્શન આપે છે.

અમદાવાદના ટેરોકાર્ડ રિડર કવિતા કપૂર ખાલસા આ વિકને લઈને જે તે રાશિના જાતકો માટે માર્ગદર્શન આપે છે.

મેષઃ

નાણાને લઈને આ સમયમાં ખર્ચા વધી શકે છે.હેલ્થમાં ઉતાર ચઢાવ રહે. સંબંધોને લઈને તમારા તરફથી જેટલી શાંતિ રાખશો તેટલો ફાયદો થશે. લેટ ગોની ભાવના મદદરૂપ થશે. આ જ્યાં સાચુ છે તે સાચુ અને ખોટુ છે તે ખોટુ તે વાત બેધડક કહો.

વૃષભઃ

આ વિકમાં તમારી પાસે પૈસા આવશે. આ સમયમાં માનસિક શાંતિ જ સર્વસ્વ રહેશે. સંબંધોને લઈને બધુ જ પોતાની ઉપર લઈ લેવાને બદલે તમારા ખભા પરનો ભાર હળવો કરો. બહાર ફરો અને ફ્રી રહો. આ સમયમાં પ્રવાસનું આયોજન થાય અને તેનાથી તમને શાંતિ પણ મળશે.

મિથુનઃ

આ સમયમાં પૈસાને લઈને બીજા પર ભરોસો ન કરો. હેલ્થને લઈને આ વિકમાં ચિંતા કરવાની જરૂર નથી. સંબંધોમાં કંજુસ રહેવાને બદલે ખુલ્લાપણું અપનાવો. તમે જેટલા ઓપન રહેશો તેટલો જ ફાયદો તમને આ સમયમાં થવાનો છે.

કર્કઃ

આ સમયમાં આચાનક જ ધનલાભ થશે. સ્વાસ્થ્યને લઈને નેગેટિવ પ્રેશર બની રહે. સંબંધોમાં દ્રઢ નિશ્ચયી બની રહેશો તો તમારી માટે સારૂ છે. લોકોને આ સમયમાં તમારૂ મહત્વ સમજાશે અને તમારી પાસે તેઓ મદદની અપેક્ષા લઈને આવશે.

સિંહઃ

આ વિકમાં પૈસાને લઈને તમારા હાથ બંધાયેલા રહે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ મુકો. સંબંધોમાં ગૂંગણામણ અનુભવશો. હેલ્થને લઈને સમસ્યા સર્જાઈ શકે છે. આ બધાથી ધ્યાન કરશો તો લાભ થશે. જીવનમાં પોઝિટીવીટીનું શું મહત્વ છે તેનો ખ્યાલ આ સમયમાં તમને આવશે.

કન્યાઃ

આ સમયમાં પૈસાને લઈને છેતરપીંડીનો ભોગ બની શકો છો. સાવધાન રહો. હેલ્થને લઈને બિંદાસ રહો. સંબંધોને લઈને આ સમયમાં ઉતાર ચઢાવ આવી શકે છે. જો કે આ સ્થિતીમાં તમે જેટલા પોઝિટીવ રહેશો તેટલો જ તમને ફાયદો થશે.

તુલા

પૈસા માટે માત્ર પોતાની ઉપર જ ભરોસો કરો. દગાનો ભોગ ન બનાય તેનું ધ્યાન રાખો. હેલ્થને લઈને આ સમયમાં પોઝિટીવ બદલાવ આવશે. સંબંધોને લઈને સરળ બની રહો.શાંતિ રાખો અને આગળ વધો. બધુ જ તમારા પ્રયાસોનું પરિણામ છે.

વૃશ્ચિકઃ

આ વિકમાં પૈસાને લઈને દોડભાગ ન કરો. માનસિક શાંતિ મહત્વની છે. હેલ્થને લઈને સમસ્યા સર્જાઈ શકે છે. સંબંધોને લઈને આ વિક સરળ રહેશે. બીજા ઉપર આશા રાખવાને બદલે પોતાની રીતે આગળ વધો. તમારી મહેનતનું પરિણામ આ સમયમાં તમને અચૂક મળશે.

ધનઃ

નાણાકીય રીતે આ વિક સારૂ રહેશે. કોન્ફિડન્સ અને ઈમોશન વચ્ચે સંતુલન બનાવી રાખો. સ્વાસ્થ્યને લઈને બેચેની રહે. સંબંધોને લઈને મન ખોલશો તો મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ જશે. મનની વાત અંદર દબાવી રાખવાને બદલે વિશ્વાસપાત્ર વ્યક્તિને કહો.

મકરઃ

પૈસાને લઈને થોડીક અડચણો આવે. આ સમયમાં ટ્રાવેલિંગ તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. સંબંધોમાં વધારે પડતાં ખેંચાવાને બદલે જેમ છે તે જ પરિસ્થિતી સારી રહેશે. આ સમયમાં તમારા પ્રયત્નોને બદલે તમે કેટલા શાંત રહો છો તેના પર બધુ આધારિત છે.

કુંભઃ

નાણાકીય બાબતોને લઈને પૈતૃક સંપત્તિને લઈ વાદ વિવાદનો અંત આવી શકે છે. હેલ્થ સારી રહેશે પણ તેની સાથે અંતઃધ્યાન ઉપર પણ ફોકસ કરો. તમે જેટલું વધારે ફોકસ કરશો તેટલો જ તમને વધુ ફાયદો થશે અને તમારા જીવનમાં પણ તે મદદરૂપ થશે.

મીનઃ

નાણાને લઈને આ સમયમાં ખર્ચા વધી શકે છે.હેલ્થમાં ઉતાર ચઢાવ રહે. સંબંધોને લઈને તમારા તરફથી જેટલી શાંતિ રાખશો તેટલો ફાયદો થશે. લેટ ગોની ભાવના મદદરૂપ થશે. આ જ્યાં સાચુ છે તે સાચુ અને ખોટુ છે તે ખોટુ તે વાત બેધડક કહો.

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
Zakir Hussain no more: તબલાના તાલમાં વિલીન થયા ઝાકિર હુસૈન, અમદાવાદીઓ માટે હુસૈન- શિવકુમાર શર્માનું પરફોર્મન્સ યાદગાર સંભારણું

Zakir Hussain no more: તબલાના તાલમાં વિલીન થયા ઝાકિર હુસૈન, અમદાવાદીઓ માટે હુસૈન- શિવકુમાર શર્માનું પરફોર્મન્સ યાદગાર સંભારણું

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.