શનિવાર, જૂન 13, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

The dance of life at Natrani: નટરાણી ખાતે ‘ધ ડાન્સ ઓફ લાઈફ’ પરફોર્માંમન્સમાં ઈન્ડિયન સાયન્સ અને હિસ્ટ્રીની શોધ

Web Deskby Web Desk
જાન્યુઆરી 4, 2025
in music art and culture
Reading Time: 1 min read
The dance of life at Natrani: નટરાણી ખાતે ‘ધ ડાન્સ ઓફ લાઈફ’ પરફોર્માંમન્સમાં ઈન્ડિયન સાયન્સ અને હિસ્ટ્રીની શોધ

The dance of life at Natrani: નટરાણી ખાતે હમણાં જ ધ ડાન્સ ઓફ લાઈફ પરફોર્મન્સ રજુ થયું હતું. જેમાં ઈન્ડિયન સાયન્સ અને હિસ્ટ્રીને શોધી કાઢવાનો પ્રયાસ કરાયો હતો. આ પરફોર્મન્સમાં આપણી માન્યતા, પ્રથા અને વિશ્વની ધારણાઓને આકાર આપ્યો છે તે દર્શાવાયું હતું. ગ્રેસફૂલ મૂવમેન્ટ અને સ્ટોરી ટેલિંગ દ્વારા રજૂ થયેલું આ પરફોર્મન્સ અંધશ્રદ્ધાના મૂળ, સામાજિક ધોરણો અને તહેવારો પાછળના ઊંડા મૂળ અને ટ્રેડિશનને ઉજાગર કરે છે. આ પરફોર્મન્સની કોરિયોગ્રાફી મૃણાલિની સારાભાઈએ કરી છે. આ પરફોર્મન્સ ઓડિયન્સને સાયન્સ અને કલ્ચર કેવી રીતે જનરેશન પ્રમાણે એકબીજા સાથે સંકળાયેલા છે, તેના પર પ્રતિબિંબિત કરે છે. તેમાં હિસ્ટ્રી, સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીને એકસાથે વણીને ધ ડાન્સ ઑફ લાઈફ માનવ સમજણની સફરની ઉજવણી કરે છે.

અમદાવાદના નટરાણી ખાતે આયોજિત ગ્રેસફૂલ મૂવમેન્ટ અને સ્ટોરી ટેલિંગ દ્વારા રજૂ થયેલું આ પરફોર્મન્સ અંધશ્રદ્ધાના મૂળ, સામાજિક ધોરણો અને તહેવારો પાછળના ઊંડા મૂળ અને ટ્રેડિશનને ઉજાગર કરે છે.

ફોટોલાઈન:હિસ્ટ્રી, સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીને એકસાથે વણીને ધ ડાન્સ ઑફ લાઈફ માનવ સમજણની સફરની ઉજવણી કરે છે.

Tags: Musicfestival

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
art show at huthesing visual art center: હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે heART 5.0’આર્ટ શોમાં ઇન્ટરેક્ટિવ આર્ટ ઝોન, પેઇન્ટિંગ અને ઈન્સ્ટોલેશન્સ રજુ થયાં

art show at huthesing visual art center: હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે heART 5.0’આર્ટ શોમાં ઇન્ટરેક્ટિવ આર્ટ ઝોન, પેઇન્ટિંગ અને ઈન્સ્ટોલેશન્સ રજુ થયાં

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.