મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

ગુજરાતી ફિલ્મ “વિશ્વાસ્થા”ની સ્ટારકાસ્ટે અમદાવાદમાં હાજરી આપી.

Shraddha Bilwalby Shraddha Bilwal
જાન્યુઆરી 16, 2025
in DHOLLYWOOD GUPSHUP
Reading Time: 1 min read
ગુજરાતી ફિલ્મ “વિશ્વાસ્થા”ની સ્ટારકાસ્ટે અમદાવાદમાં હાજરી આપી.

રૈયા એન્ટરપ્રાઇસ દ્વારા પોતાની નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મનું નામ છે “વિશ્વાસ્થા”. 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થઇ રહેલ આ ફિલ્મ રાજેશ પટેલ (રંગમ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિકુંજ મોદી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં સોનમ લાંબા અને નિકુંજ મોદી છે. ફિલ્મનું ટીઝર પણ થોડા સમય અગાઉ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે, દર્શકો આ ફિલ્મને લઈને ઉત્સાહી છે. આ ફિલ્મનું સોન્ગ “લાગ્યો રંગ” લોન્ચ કરાયું છે. આ એક હોળી સોન્ગ છે જે તમે પ્રેમના રંગમાં રંગી દેશે. દેવ નેગીના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગમાં સંગીત પૂર્વેશ દવે એ આપ્યું છે. આ સોંગની કોરીઓગ્રાફી તરંગ દલવાડી દ્વારા કરવામાં આવી છે.

ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો આ ફિલ્મમાં લવ સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં પ્રેમ અને લાગણીનો સમન્વય છે. એક સાચી પ્રેમકથાની ગાથા આ ફિલ્મ થકી દર્શકોને જોવા મળશે. ફિલ્મની ટેગ લાઈન છે વિશ્વાસે પોતાના પ્રેમમાં રાખેલી આસ્થા અને આસ્થા એ પોતાના પ્રેમમાં રાખેલો વિશ્વાસ…આ પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં આસ્થા અને વિશ્વાસની લવ સ્ટોરી છે અને દર્શકોને કાંઈક નવું પીરસવાનું વચન આપે છે.

ફિલ્મના નિર્માતા શ્રી રાજેશ પટેલ (રંગમ) જણાવે છે કે, ” વિશ્વાસ્થા ફિલ્મનું શૂટિંગ અન્ય ગુજરાતી ફિલ્મો કરતાં કાંઈક અલગ રીતે કરાયું છે. આ ફીલ્લ્મ રિયલ લોકેશન્સ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલ લવ સ્ટોરી કોઈએ ક્યારેય વિચારી નહિ હોય તેવી અનોખી છે, જેમાં અણધાર્યા વળાંકો વર્ણવ્યા છે.”

સોનમ લાંબા અને નિકુંજ મોદી સિવાય ઉર્વશી ચૌહાણ, કલ્પના ગાગડેકર, પ્રશાંત બારોટ, હિના વાર્ડે, ધ્રુવી પટેલ, વૈશાલી શાહ, ગોપાલ બારોટ, જીગ્નેશ મોદી, જયદીપ ગાંગાણી, આશા પંચાલ, જેડી ચાવડા, કુશાલ શાહ, અક્ષિત વ્યાસ, પૂજા પુરોહિત, આશિષ જોશી અને નીરવ દરજી વગેરે પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની વાર્તા રાજેશ પટેલ, નિકુંજ મોદી, બ્રિજેશ પંચાલ દ્વારા લેખિત છે. સ્ક્રીનપ્લે & ડાયલોગ્સ બ્રિજેશ પંચાલે લખ્યા છે. ફિલ્મના ગીતો નિસર્ગ વ્યાસ, મોહિત મેહતા, મિશલ ભાટિયા દ્વારા લખાયા છે. ફિલ્મનું સંગીત પૂર્વેશ દવે દ્વારા અપાયું છે અને અને તેમની સંગીત ધૂન પર જાવેદ અલી, દેવ નેગી, પૂર્વેશ દવે, ગાથા પોથા વગેરે એ તેમના મધુર અવાજમાં ગીતો ગાયા છે.

ફિલ્મ “વિશ્વાસ્થા” 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે.

Tags: Gujarati CinemaGujarati FilmGujarati film industryNikunj ModiSonam LambaVishwatha

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”નું ટ્રેલર લોન્ચ થયું.

ગુજરાતી ફિલ્મ "ફાટી ને?"નું ટ્રેલર લોન્ચ થયું.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.