શનિવાર, ઓક્ટોબર 24, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

એકતા કપૂર પર પોક્સો કેસ નોંધાયો : ALT બાલાજી વેબ સીરિઝ ગંદી બાત માટે પ્રોડ્યુસરને શું દંડ થઈ શકે છે?

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 22, 2024
in BOLLYWOOD GOSSIP, TRENDING
Reading Time: 1 min read
એકતા કપૂર પર પોક્સો કેસ નોંધાયો : ALT બાલાજી વેબ સીરિઝ ગંદી બાત માટે પ્રોડ્યુસરને શું દંડ થઈ શકે છે?

એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સામે પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ થયો છે. હાલ તેઓ કાયદાકીય મુશ્કેલીમાં મૂકાયા છે. માતા-પુત્રીની આ જોડી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે અલ્ટ બાલાજી પર ચાલતી ગંદી બાત સીઝન 6ના એક એપિસોડમાં સગીર છોકરીઓ સાથે સંકળાયેલા અયોગ્ય દ્રશ્યો બતાવ્યા હતા.

 ન્યૂઝ એજન્સી એએનઆઈ અને મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બાલાજી ટેલિફિલ્મ લિમિટેડ, એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી, આઈટી એક્ટની કલમ 295-એ અને પોક્સો એક્ટની કલમ 13 અને 15 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદમાં લખ્યું છે કે, ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2021 વચ્ચે અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થયેલી આ સીરિઝમાં સગીર યુવતીઓના અશ્લીલ દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે આ વિવાદાસ્પદ એપિસોડ હાલ આ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ રહ્યો નથી.

પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ થયા બાદ એકતા કપૂરને શું દંડ થઈ શકે છે?

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના જણાવ્યા અનુસાર, જાતીય પ્રસન્નતાના હેતુઓ માટે કોઈપણ પ્રકારના મીડિયા (ટીવી, ઇન્ટરનેટ વગેરે)માં બાળકનો ઉપયોગ કરવો એ બાળકનો પોર્નોગ્રાફી માટે ઉપયોગ કરવાનો ગુનો સમાન છે. જેમાં બાળકના યૌન અંગોને દેખાડવું.- પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ અથવા બાળકનો વાસ્તવિક અથવા સિમ્યુલેટેડ યૌન ક્રિયાઓમાં ઉપયોગ કરવો. બાળકને અશોભનીય કે અશ્લીલ રીતે બતાવવું. આ તમામને ગુનામાં ગણતરી કરવામાં આવે છે. 

પોર્નોગ્રાફી માટે બાળકનો ઉપયોગ કરવા પર 5 વર્ષ સુધીની કેદની સજા, તેમજ દંડની ચૂકવણીની સજા છે. જો ગુનો પુનરાવર્તિત થાય છે, તો કેદની સજાની સજા થઈ શકે છે

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesTrendingNews

Latest Post

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!
BOLLYWOOD GOSSIP

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!

ઓક્ટોબર 24, 2026
Salman Khan, Kareena Kapoor, Shahid Kapoor, Rashmika Mandanna and more bring their fashion A-game to IIFA: સલમાન ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર, રશ્મિકા મ મંદન્ના અને અન્ય સ્ટાર્સે IIFAમાં ફેશનનો જાદુ વિખેર્યો

ઓક્ટોબર 23, 2026
I’m not that kind of a person: Rashmika Mandanna says she’s uncomfortable with bikini looks and skin show: હું તે પ્રકારની વ્યક્તિ નથી, બિકીની અને સ્ક્રિન શોમાં અસહજ ફિલ કરૂ છુંઃ રશ્મિકા મંદના

ઓક્ટોબર 22, 2026
Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે
BOLLYWOOD GOSSIP

Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે

ઓક્ટોબર 19, 2026
Next Post
‘સિંઘમ અગેન’માં ચુલબુલ પાંડે તરીકે સલમાન ખાન કેમિયો કરશે! 

'સિંઘમ અગેન'માં ચુલબુલ પાંડે તરીકે સલમાન ખાન કેમિયો કરશે! 

Archives

  • ઓક્ટોબર 2026
  • સપ્ટેમ્બર 2026
  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.