બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

આખી દુનિયા જેની દિવાની છે તે ધ કોલ્ડપ્લે કોન્સર્ટ 25મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે

Web Deskby Web Desk
નવેમ્બર 13, 2024
in music art and culture
Reading Time: 1 min read
આખી દુનિયા જેની દિવાની છે તે ધ કોલ્ડપ્લે કોન્સર્ટ 25મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે

મ્યુઝિક લવર્સ માટે ગુડન્યૂઝ છે. આખી દુનિયા જેની દિવાની છે તે કોલ્ડપ્લેનો કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે. 25મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો આ ભવ્ય જલસો યોજાશે. આ સાથે જ 16મી નવેમ્બરથી બૂક માય શો પર ઓનલાઈન ટિકિટનું વેચાણ થશે. ડીબી ડિજીટલના અહેવાલ પ્રમાણે કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત 1997માં લંડનથી થઈ હતી અને અત્યાર સુધીમાં 7 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બેન્ડમાં ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે સહિતના મેમ્બર્સ છે.

18,19 અને 21મીએ મુંબઈમાં યોજાશે કોલ્ડપ્લેની કોન્સર્ટ:
18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેની ત્રણ કોન્સર્ટ યોજાશે. ક્યાર પછી અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ આ કોન્સર્ટ યોજાશે. અગાઉ મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ધસારાના કારણે અનેક લોકોને ટિકિટ મળી નહોતી. ઓનલાઈન બુકિંગમાં લાખો મ્યુઝિક લવર્સ વેઇટિંગ લિસ્ટમાં હતાં અને ટિકિટ ન મળતા તેઓ નિરાશ થયા હતા.

9 વર્ષ પછી ભારતમાં આવે છે કોલ્ડપ્લે:
અગાઉ 2016માં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડન સિટિઝન ફેસ્ટિવલમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ હતી. જેમાં 70 હજારથી વધુ લોકો જોડાયા હતાં. હવે 9 વર્ષ પછી બેન્ડ ફરી ભારતમાં આવે છે ત્યારે કોલ્ડપ્લેનાં ગીતો ‘હાયમ્ન ફોર ધ વીકેન્ડ’, ‘યેલો’, ‘ફિક્સ યૂ’ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.

મુંબઈમાં ત્રણ શો હાઉસફુલ હવે અમદાવાદનો વારો:
મુંબઈમાં કોલ્ડપ્લે કોન્સર્ટનાં ત્રણ શો હાઉસફુલ થઈ ગયા છે. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલો હાઉસફુલ થઈ જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી છે એટલે મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઊમટે તેવી શક્યતા છે.

Tags: AhmedabadlifeArt&CulturecoldplaycoldplayconcertGujaratilife

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
આમિર ખાને એક સમયે ફિલ્મો સદંતર છોડી દેવાનો નિર્ણય કર્યો હતો : મને લાગ્યું કે હું મારા પરિવાર માટે પૂરતો સમય ન કાઢી શક્યો.

આમિર ખાને એક સમયે ફિલ્મો સદંતર છોડી દેવાનો નિર્ણય કર્યો હતો : મને લાગ્યું કે હું મારા પરિવાર માટે પૂરતો સમય ન કાઢી શક્યો.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.