શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

કોલ્ડપ્લે@ અમદાવાદ: બુકિંગ શરૂ થયું અને બે કલાકમાં બંને શો ‘SOLD OUT’

Web Deskby Web Desk
નવેમ્બર 16, 2024
in music art and culture
Reading Time: 1 min read
કોલ્ડપ્લે@ અમદાવાદ: બુકિંગ શરૂ થયું અને બે કલાકમાં બંને શો ‘SOLD OUT’

અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાની છે ત્યારે બંન્ને શોની ટિકીટો માત્ર બે કલાકમાં જ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. એક અંદાજ પ્રમાણે આ દિવસોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 લાખથી વધુ લોકો આ કોન્સર્ટ જોવા એકત્ર થશે. બીજી તરફ મુંબઈમાં ત્રણ શો ઓલરેડી હાઉસફુલ થઈ ગયા છે. એની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. ત્યારે અમદાવાદમાં કોન્સર્ટ યોજાવાની છે ત્યારે શહેરની હોટલ્સ આ દિવસોમાં હાઉસફુલ થઈ જશે. કોલ્ડપ્લેનો 25 જાન્યુઆરીનો શો અને તેની ટિકીટ વેચાઇ થતાં બુક માય શો દ્વારા ચાહકો માટે 26 જાન્યુઆરીએ બીજો શો જાહેર કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં અત્યારથી જ 80 ટકા હોટલ્સ બૂક થઈ ગઈ:

અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાની છે ત્યારે માત્ર દેશમાંથી જ નહીં વિશ્વભરમાંથી લોકો આવશે. આ સંજોગોમાં લોકો અમદાવાદની હોટલમાં પણ રોકાશે. અમદાવાદની જાણીતી અને ફાઈવસ્ટાર હોટલમાં કોન્સર્ટના અગાઉના દિવસના હોટલના ભાવ સામાન્ય દિવસ કરતાં 12 ગણા સુધી વધ્યા છે. તો બીજી તરફ કેટલીક જાણીતી હોટલમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ગયા હોવાથી હોટલ પણ હાઉસફુલ છે. હોટલોની બુકિંગ માટે જાણીતી વેબસાઇડ અગોડામાં અત્યારે 24થી 26 જાન્યુઆરીની તારીખોમાં અમદાવાદની 80 % હોટલો બુક બતાવી રહી છે.

આ રીતે થઈ હતી કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત:

કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત 1996માં લંડનમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું. આ સમયમાં આ બંન્ને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ કરાયું. જો કે ફરી તેનું નામ બદલીને ‘કોલ્ડપ્લે’ કરાયું જે આજે દુનિયાભરમાં ધૂમ મચાવે છે.

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
ઐતિહાસીક સ્મારકોને મ્યુઝિક અને લાઈટ્સ દ્વારા રજુ કરતો વોટર ફેસ્ટિવલ 24 નવેમ્બરે યોજાશે

ઐતિહાસીક સ્મારકોને મ્યુઝિક અને લાઈટ્સ દ્વારા રજુ કરતો વોટર ફેસ્ટિવલ 24 નવેમ્બરે યોજાશે

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.