A.R.Rahman Divorce News: એ.આર. રહેમાને જ્યારે પૂર્વ પત્ની સાયરા બાનુને પ્રપોઝ કર્યું તે યાદ કરી કહ્યું હતું કે, “મેં તેને અંગ્રેજીમાં પૂછ્યું હતું કે શું તે મારી સાથે લગ્ન કરવા માંગે છે?”
When A.R.Rahman remembers romantic time: એ.આર.રહેમાન સંગીતકારનો એક જૂનો ઇન્ટરવ્યૂ ફરી બહાર આવ્યો છે જ્યાં તેણે તેમની પ્રથમ મુલાકાત અને ...
