Deepika Chikhaliya’s take on Ranbir Kapoor’s Ramayan: રામાયણની ‘સીતા’ દીપિકા ચિખલિયાને રણબીર કપૂરની ફિલ્મમાં રસ નથી: ‘કંઈ પણ એટલું લોકપ્રિય નહીં થાય’
Deepika Chikhaliya's take on Ranbir Kapoor's Ramayana: દીપિકા ચીખલિયા રામાનંદ સાગરના દૂરદર્શન શો રામાયણમાં સીતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. ...
