Farah Khan reveals: ફરાહ ખાને કર્યો ખુલાસો, 17 વર્ષની દીકરીઓએ ક્યારેય મેકઅપનો ઉપયોગ નથી કર્યો, ક્લબમાં ન જશોઃ હું એક સ્ટ્રીક્ટ મોમ છું
Farah Khan reveals: ફરાહ ખાન ત્રિપુટીની ગૌરવપૂર્ણ માતા છે. તેમને બે પુત્રીઓ છે, આન્યા અને દિવા, અને એક પુત્ર, ઝાર. ...
