Sonakshi Sinha-Mukesh Khanna Controversy: સોનાક્ષી સિન્હા બાદ હવે શત્રુઘ્ન સિન્હા પણ મુકેશ ખન્ના પર ખફા છે. સોનાક્ષીનાં ઉછેર પર કરેલી ટિપ્પણી પર તેમને ઝાટક્યા છેઃ કહ્યું, ‘તે એક સારી હિન્દુ છે અને તેને સર્ટિફિકેટની જરૂર નથી…’
Sonakshi Sinha-Mukesh Khanna Controversy: તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં 'શક્તિમાન'ના અભિનેતા મુકેશ ખન્નાએ શત્રુઘ્ન સિંહાને પોતાના બાળકોને રાયમાના વિશે ન શીખવવા ...
