મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

કરવા ચૌથ 2024: કેવી રીતે પૂજાનો ચોકી તૈયાર કરશો? સ્ટેપ-બાય-સ્ટેપ જાણીએ વિગતો

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 19, 2024
in Blog, TRENDING
Reading Time: 1 min read
કરવા ચૌથ 2024: કેવી રીતે પૂજાનો ચોકી તૈયાર કરશો? સ્ટેપ-બાય-સ્ટેપ જાણીએ વિગતો

કરવા ચૌથ હિંદુ પરંપરામાં પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. જો કે ઉત્તરનાં ક્ષેત્રોનો આ ખાસ તહેવાર ગુજરાતમાં ખાસ મહત્વનો ન હતો, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે માટેની જાગરુકતા આવી છે. જેને લીધે ગુજરાતમાં પણ હવે કરવાચૌથની ઉજવણી જોર-શોરથી થવા માંડી છે. આ દિવસ દરમિયાન મહિલાઓ તેમના પતિની દીર્ઘ આયુષ્ય અને સારુ આરોગ્ય માટે ઉપવાસ રાખે છે. 2024માં કરવા ચૌથ 20 ઓક્ટોબરે ઉજવાશે. આ દિવસે, મહિલાઓ નિર્જલ વ્રત રાખે છે, જેમાં તેઓ સૂર્યોદયથી લઈને રાત્રે ચંદ્રનાં ઉદય સુધી કંઈ ખાતી-પીતી નથી. આ તહેવાર દરમિયાન સવારે પુજાની ચોકી તૈયાર કરવી મહત્વપૂર્ણ છે.

કર્વા ચૌથ 2024નું મહત્વ પ્રતિ વર્ષની જેમ, 2024માં પણ મહિલાઓ સવારમાં તેમના સાસુના હાથે મળેલી સરગીખાઇને ઉપવાસ શરૂ કરે છે. પછી, તેઓ સાંજે અન્ય મહિલાઓ સાથે પૂજામાં સામેલ થાય છે. પૂજાના અંતે રાત્રે ચંદ્રદેવને પાણી અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે.

કરવા ચૌથ પૂજાનો ચોકી કેવી રીતે તૈયાર કરશો? પૂજાની ચોકી તૈયાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ તેની વિગતો.

સારી જગ્યાની પસંદગી
પૂજાની ચોકી ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો, કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે. જગ્યા સ્વચ્છ કરી, ગંગાજળ છાંટી જમીન પવિત્ર કરો.

પૂજાની ચોકી ઢાંકો
ચોકીને લાલ અથવા પીળા કપડાથી ઢાંકી દો, જે શુભ માનવામાં આવે છે.

મૂર્તિઓ સ્થાપન
પૂજાની ચોકી પર કરવા માતાનો ફોટો મૂકી, ભગવાન શિવ, દેવી પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મૂકવી. આ દેવપરિવાર દાંપત્યજીવનના સુખ માટે પૂજાય છે.

કરવો (માટીનો ઘડો)

કરવો ખૂબ જ મહત્વ ધરાવે છે. તેને હળદર અને કુંકુમથી સજાવો અને કળવા દોરો. કર્વામાં અનાજ, સુકામેવા, અને નાણાં નાખી ઢાંકી દો.

પૂજાનો આવશ્યક સામાન પૂજાની ચોકી પર મૂકો. જેમાં તમારે તાજા ફળ-ફૂલ, મીઠાઈઓ, અને પતાશા મૂકવા.

Tags: FestivalSeasonFestivitiesKarwachauthKarwachauth2024KarwachauthtipsKarwachauthvratkathaWorkingwomenKarwachauth

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
રણબીર-આલિયાનો બંગલો કૃષ્ણા રાજ તૈયાર. બંને જલદી શિફ્ટ થશે.

રણબીર-આલિયાનો બંગલો કૃષ્ણા રાજ તૈયાર. બંને જલદી શિફ્ટ થશે.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.