શનિવાર, જૂન 13, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

દુર્ગાષ્ટમી પર હવન કરી મા દુર્ગાની સાધનાની સરળ રીત

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 10, 2024
in Blog
Reading Time: 2 mins read
દુર્ગાષ્ટમી પર હવન કરી મા દુર્ગાની સાધનાની સરળ રીત

હિંદુ ધર્મમાં નવરાત્રિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસ માતા દુર્ગાની પૂજાના વિશેષ છે, નવરાત્રિનાં નવા દિવસોમાં દુર્ગાષ્ટમીનું ધાર્મિક મહત્વ સૌથી વધુ હોય છે. શારદીય નવરાત્રિ 2024ની આઠમ 10 ઓક્ટોબર બપોરે 12 વાગ્યાથી લઇને 11 ઓક્ટોબર બપોરે 12 સુદી દુર્ગાષ્ટમી રહેશે. આ દરમિયાન હવન કરવાની પરંપરા છે. જો કે જેઓએ નવરાત્રિનાં જવારા ઉગાડીને કળશનાં સ્થાપન સાથે ઉપવાસની સાધના કરી છે, તેઓ નવરાત્રિનાં અંતિમ દિવસે જ હવન, કન્યા જમણ અને પારણાંથી નવરાત્રિનું ઉજવણું કરે છે. આ વર્ષે આઠમ અને નવમી એમ બંનેની સંધિ પૂજા પણ કરવામાં આવે છે. આ માટે કેટલાંક લોકો બ્રામ્હણનાં જ્ઞાનથી શાસ્ત્રીય વિધિ પૂર્વક પૂજા અને હવન કરાવતાં હોય છે. જો કે આ હવન કોઇપણ વ્યક્તિ સરળતા પૂર્વક ઘરે પણ કરી શકો છો, તે માટેની સરળ વિધિ અમે શેર કરીશું.

હવનનું મહત્વ:

હવન કરવાથી માત્ર આધ્યાત્મિક લાભ થાય છે અષ્ટમીના દિવસે હવન કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મકતા નાશ પામે છે.  આ સાથે પર્યાવરણીય લાભ પણ મળે છે. હવન દ્વારા પર્યાવરણ શુદ્ધ થાય છે. હવનથી માતા દુર્ગાની કૃપાથી યજમાનના તમામ કષ્ટ દૂર થાય છે.

દુર્ગા અષ્ટમી હવનની વિધિ:

1. હવનની તૈયારીઓ:

  • હવન કુંડ: તમારે એક હવન કુંડ બનાવવું પડશે, જેમાં 8 ઈંટોનો માળો બનાવી શકાય છે અથવા તમે બજારમાંથી તૈયાર હવન કુંડ મેળવી શકો છો.
  • સામગ્રી: કાષ્ઠ (આમની લાકડીઓ), નવગ્રહ સમિધા, ઘી, ચોખા, તિલ, બૂરા, ફળ, શહદ, વગેરે સામગ્રી એકત્રિત કરો​(

2. શરૂઆતની વિધિ:

  • હવન કુંડની આસપાસ ધૂપ-દીપ પ્રજ્વલિત કરો.
  • કુંડમાં આમની લાકડીઓ પ્રજ્વલિત કરી આગ કરો.
  • કુંડમાં સ્વાસ્તિકનું નિર્માણ કરી તેની પૂજા કરો.

3. હવન દરમિયાન મંત્રોનું ઉચ્છારણ:

  • હવનની શરૂઆત “ॐ આગ્નેય નમ: સ્વાહા” મંત્રથી કરો.
  • પછી “ॐ ગણેશાય નમ: સ્વાહા” મંત્ર બોલી આહુતિ આપો.
  • દુર્ગા નામ મંત્રો: “ॐ દુર્ગાય નમ: સ્વાહા” અને “ॐ ગૌરિયાય નમ: સ્વાહા” બોલીને આહુતિ આપો​
  • દરેક નવગ્રહ અને કુળદેવતાઓના નામ સાથે આહુતિ આપો.
  • સપ્તશદીના મંત્રો જપ્યા બાદ સ્વાહા મંત્ર બોલીને આહુતિ આપો.

4. પૂર્ણાહુતિ:

  • અંતે, પૂર્ણાહુતિ માટે નાળિયેરમાં પાન, સુપારી, લોંગ, જાયફળ, અને ઘી ભરી આહુતિ આપો.
  • પૂર્ણાહુતિ મંત્ર: “ॐ પૂર્ણમદ: પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે” બોલીને પૂર્ણાહુતિ કરો.
  • હવન પૂર્ણ થયા બાદ, માતાને શ્રદ્ધાપૂર્વક આરતી કરવી.

હવન મંત્રો:

  • “ॐ દુર્ગાય નમ: સ્વાહા”
  • “ॐ આગ્નેય નમ: સ્વાહા”
  • “ॐ ગણેશાય નમ: સ્વાહા”
  • “ॐ ચામુંડાય નમ: સ્વાહા”
  • “ॐ નવગ્રહાય નમ: સ્વાહા”
  • દુર્ગા સપ્તશતીના મંત્રો અથવા બીજ મંત્ર: “ॐ ઐં હ્લીં ક્લીં ચામુંડાયૈ વિચ્છે નમ:”

 

દુર્ગા અષ્ટમીના દિવસે હવન કરવું એક પાવન વિધિ છે, જે જીવનમાં શુભતા, સમૃદ્ધિ, અને શાંતિ લાવે છે. માતા દુર્ગાના આહવાન માટે હવન ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે, અને તે સૌભાગ્ય લાવે છે.

Tags: DurgapujaNavratriNavratri2024NavratriHawanNavratriLove

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’
BOLLYWOOD GOSSIP

Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ
BOLLYWOOD GOSSIP

Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
વર્કિંગ લોકોને ફિટ રહેવા માટે નવો ફિટનેસ ટ્રેન્ડ – ડેસ્ક યોગા

વર્કિંગ લોકોને ફિટ રહેવા માટે નવો ફિટનેસ ટ્રેન્ડ - ડેસ્ક યોગા

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.