શનિવાર, જૂન 13, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

દેવરા ફિલ્મની ઓટીટી રિલિઝ નેટફ્લિક્સ પર થશે. 

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 15, 2024
in OTT SPECIAL
Reading Time: 1 min read
દેવરા ફિલ્મની ઓટીટી રિલિઝ નેટફ્લિક્સ પર થશે. 

Netflix પ્લેટફોર્મે બહુચર્ચિત ફિલ્મ “દેવરા”નાં ઓટીટી સ્ટ્રીમિંગનાં રાઇટ્સ ખાસ્સી મોટી રકમ ચૂકવીને મેળવી લીધાં છે. જુનિયર એનટીઆરની લોકપ્રિયતા અને માર્કેટને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સે આ ડિજિટલ રાઇટ્સ મેળવવા માટે મોટું રોકાણ કર્યું છે. જેને કારણે કોરટાલા શિવ દિગ્દર્શિત આ ફિલ્મે થિયેટરોમાં બોક્સ ઓફિસના બધા જ રોકોર્ડ્સ તોડી નાખ્યાં છે અને હવે તેની ઓટીટી રિલિઝ મોડેથી થઇ રહી છે. 

તાજેતરનાં અહેવાલો મુજબ, થિયેટર રિલિઝનાં છ અઠવાડિયા પછી ‘દેવરા’ 8 નવેમ્બર, 2024ના આસપાસ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. જોકે, આ બાબતની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી અને  નેટફ્લિક્સે હજુ સુધી આ રિલીઝ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. તેથી, દર્શકોને વધુ રાહ જોવી પડશે.

દેવરા ફિલ્મની સ્ટારકાસ્ટમાં અત્યંત લોકપ્રિય એવા એન.ટી.આર જુનિયરની સાથે જાન્વી કપૂર, સૈફ અલી ખાન, પ્રકાશ રાજ, શ્રીકાંત અને શાઇન ટોમ ચાકોનો સમાવેશ થાય છે. 

વિદેશોમાં દેવરા બનાવે છે રેકોર્ડ્સ

ભારતમાં જેમ ‘દેવરા’નાં કલેક્શનોએ ઇતિહાસ રચ્યો છે, તેમ વિદેશમાં પણ જુનિયર એન.ટી.આરની આ ફિલ્મની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે. ઉત્તરી અમેરિકાના બોક્સ ઓફિસ પર, દેવરાએ 6 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો છે, જે ટોલીવૂડની સૌથી વધુ કમાણી કરનારી છઠ્ઠી ફિલ્મ બની છે. ઓશેનિયા પ્રદેશમાં (ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફિજીમાં), આ ફિલ્મે 1 મિલિયન ડોલર કરતાં વધુની કમાણી કરી છે.

Tags: Bollywood CelebrityBollywoodUpdatesOTTNewsOTTReleaseOTTReleasesOTTSpecial

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
શું મલ્હાર ઠાકર અભિનેત્રી સાથે લગ્ન કરી રહ્યાં છે?

શું મલ્હાર ઠાકર અભિનેત્રી સાથે લગ્ન કરી રહ્યાં છે?

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.