મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

45th Saptak Sangeet Concert@Ahmedabad: 1થી 13 જાન્યુઆરી યોજાશે 45મો સપ્તક સંગીત સમારોહ, 13 રાત્રીઓમાં 43 સેશન્સમાં 150 કલાકારો સંગીતની પ્રસ્તુતિ કરશે

Web Deskby Web Desk
ડિસેમ્બર 30, 2024
in music art and culture
Reading Time: 5 mins read
45મો સપ્તક સંગીત સમારોહ સપ્તકના કો-ફાઉન્ડર અને સિતારવાદક વિદુષી મંજુ મહેતાને સમર્પિત રહેશે

45th Saptak Sangeet Concert@Ahmedabad: 45માં સપ્તક એન્યુઅલ મ્યુઝિક ફેસ્ટિવલ 2025નું દરેક દિવસે ક્યા કલાકાર ક્લાસિકલ સંગીત રજુ કરશે તે સમય પત્રક જાહેર થઈ ગયું છે. 45માં સપ્તક સંગીત સમારોહનો પ્રારંભ સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિકનાં વિદ્યાર્થીઓની પ્રસ્તુતિથી થશે. જ્યારે સમાપન 13 જાન્યુઆરીએ શૌનક અભિષેકી અને મંજુષા પાટીલનાં ક્લાસિકલ વોકલ અને અભંગવાણીની પ્રસ્તુતિથી થશે. એલડી આર્ટસ કોલેજના કેમ્પસમાં દરરોજ રાત્રે 8.30 વાગે સેશન્સની શરૂઆત થશે. જ્યારે રવિવારનાં સવારના સેશન્સ સવારે 10 વાગ્યાથી શરૂ થશે.

ફોટો:સપ્તક સંગીત સમારોહમાં પ્રથમ દિવસે દ્વિતીય સેશન પરવિન સુલ્તાનાનું યોજાશે.

1 જાન્યુઆરી:
1 સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિકનાં વિદ્યાર્થીઓ વિદુષી મંજુ મહેતાનાં કંપોઝીશન્સ રજુ કરશે.
2 પરવિન સુલ્તાના-વોકલ
મુકુંદરાજ દેબ-તબલાં
શ્રીનીવાસ આચાર્ય-હાર્મોનિયમ
3 પૂર્બાયન ચેટરજી-સિતાર
શુભ મહારાજ-તબલાં

ફોટો:વિશ્વમોહન ભટ્ટ કે જેઓ મોહનવીણા વગાડવા માટે જાણીતા છે.

2 જાન્યુઆરી:
1 રૂપક કુલકર્ણી-ફ્લૂટ
તન્મય બોઝ-તબલાં
2 ઉલ્હાસ કાશળકર-વોકલ
યોગેશ શામસી-તબલાં
સુધિર નાયક-હાર્મોનિયમ
3 વિશ્વમોહન ભટ્ટ-મોહનવીણા
સલિલ ભટ્ટ-સાત્વિક વીણા
જ્યોતિર્મય રોયચૌધરી-તબલાં
કસિક ખાન-તબલાં

ફોટો:એન રાજમ,વાયોલિન પ્લેયર

3 જાન્યુઆરી:
1 વિરાજ અમર-વોકલ
સમન અંજારિયા-તબલાં
આકાશ જોશી-હાર્મોનિયમ
અલ્લારખા કલાવંત-સારંગી
2 શુભેન્દ્ર રાવ-સિતાર
તમ્ય બોઝ-તબલાં
3 એન.રાજમ-વાયોલિન
સપોર્ટ: રાગિણી શંકર-વાયોલિન
અભિષેક-મિશ્રા-તબલાં

ફોટો:શુજાતખાન

4 જાન્યુઆરી:
1 પવન સીદમ-તબલાં સોલો
નિલય સાલ્વી-હાર્મોનિયમ
2 ભાગ્યેશ મરાઠે-હાર્મોનિયમ
સ્વપ્નિલ ભીંસે-તબલાં
સિધ્ધેશ બિચોલકર-હાર્મોનિયમ
3 શુજાત ખાન-સિતાર
અમિત ચોબે-તબલાં
સપન અંજારિયા-તબલાં

ફોટો:પંડિત સાજન મિશ્રા

5 જાન્યુઆરી:
1 નરેન્દ્ર મિશ્રા-સિતાર
અમરેન્દ્ર મિશ્રા-સિતાર
પુરણ મહારાજ-તબલાં
2 સાજન મિશ્રા-વોકલ
સ્વરાંશ મિશ્રા
વિનોદ લેલે-તબલાં
વિનય મિશ્રા-હાર્મોનિયમ
વિનાયક સહજ-સારંગી

ફોટો:શુભા મુદગલ

5 જાન્યુઆરી-રાત્રે 8.30 વાગે:
1 પ્રિન્સ રામા વર્મા-કર્ણાટિક વોકલ
એસ.આર વિનુ-વાયોલિન
બી હરિકુમાર-મૃંદંગમ
2 અમાન અલિ બંગશ-સરોદ
ઈશાન ઘોષ-તબલાં
3 શુભા મુદગમ-વોકલ
અનિષ પ્રધાન-તબલાં
સુધિર નાયક-હાર્મોનિયમ

ફોટો:અજોય ચક્રવર્તી

6 જાન્યુઆરી,રાત્રે 8.30 વાગે:

1 અરૂણ દ્રવિડ-વોકલ
જુઈ ધાયગૂડે-વોકલ સપોર્ટ
આશિષ સેનગુપ્તા-તબલાં
નિલય સાલ્વી-હાર્મોનિયમ
2 કુશલ દાસ-સિતાર
અકરમ ખાન-તબલં
3 અજોય ચક્રવર્તી-વોકલ
ઈશાન ઘોષ-તબલાં
જ્યોતિર્મય બેનરજી-હાર્મોનિયમ

ફોટો:માલિની અવસ્થી

7 જાન્યુઆરી,રાત્રે 8.30 વાગે:

1 સંસ્કૃતિ વહાણે-સિતાર-સંતુર ડ્યૂએટ
પ્રકૃતિ વહાણે
યશવંત વૈષ્ણવ-તબલાં
2 માલિની અવસ્થી-સેમિ ક્લાસિકલ વોકલ
રામકુમાર મિશ્રા-તબલાં
ધરમનાથ મિશ્રા-હાર્મોનિયમ
ઈકરામ ખાન-સારંગી
3 રાકેશ ચૌરસિયા-ફ્લૂટ
ઓજય અઢિયા-તબલાં

ફોટો:હરિપ્રસાદ ચૌરસિયા

8 જાન્યુઆરી,રાત્રે 8.30 વાગે:
1 નિરજ પરીખ-વોકલ
અમી પરીખ-વોકલ સપોર્ટ
માતંગ પરીખ-તબલાં
શિશિર ભટ્ટ-હાર્મોનિયમ
2 હરિપ્રસાદ ચૌરસિયા-ફ્લૂટ
રામકુમાર મિશ્રા-તબલાં
3 અશ્વિની ભિંડે દેશપાન્ડે-વોકલ
રામદાસ પલસૂલે-તબલાં
સિધ્ધેશ બિચોલકર-હાર્મોનિયમ

ફોટો:અમજદઅલિ ખાન

9 જાન્યુઆરી,રાત્રે 8.30 વાગે:
1 સ્વપ્નિલ સૂર્યવંશી-પખાવજ સોલો
યશવંત થિટે-હાર્મોનિયમ
2 રિતેશ મિશ્રા-વોકલ
રજનિશ મિશ્રા
અકરમ ખાન-તબલાં
સુમિત મિશ્રા-હાર્મોનિયમ
3 અમજદ અલિ ખાન-સરોદ
કુમાર બોઝ-તબલાં

10 જાન્યુઆરી,રાત્રે 8.30 વાગે:

ફોટો:સંજુ સહાઈ

1 દેવકી પંડિત-વોકલ
સ્વપ્નિલ ભીંસેતબલાં
2 પારોમિતા મુખરજી-હાર્મોનિયમ
શાહિદ પરવેઝ-સિતાર
3 સંજુ સહાઈ-તબલાં સોલો
અજય જોગલકર-હાર્મોનિયમ

ફોટો:રાહુલ શર્મા

11 જાન્યુઆરી,રાત્રે 8.30 વાગે:

1 મૌલિક શાહ-કથક
ઈશિરા પરીખ
કદમ પરીખ
રૈના પરીખ
સપન અંજારિયા-તબલાં
જોબી જોય-પખાવજ
રિદય દેસાઈ-સરોદ
પ્રહર વ્હોરા-વોકલ એન્ડ હાર્મોનિયમ
2 જયતિર્થ મેવુંડી-વોકલ
યશવંત વૈષ્ણવ-તબલાં
પારોમિતા મુખરજી-હાર્મોનિયમ
3 રાહુલ શર્મા-સંતુર
યોગેશ શામસી-તબલાં

12 જાન્યુઆરી (સવારે-10 વાગે):

ફોટો:રોનુ મજુમદાર

1 સુગતા રોય ચૌધરી-સરોદ
બાબર લતિફખાન-તબલાં
2 ઉમાકાંત ગૂંદેચા-દ્રુપદ
અનંત ગૂંદેચા
અખિલેશ ગૂંદેચા

રાત્રે-8.30 વાગે

1 ફઝલ કૂરેશી-તબલાં
શ્રીધર પાર્થસારથી-મૃદંગમ
નવિન શર્મા-ઢોલક
દિલશાદ ખાન-સારંગી
2 હરિશ તિવારી-વોકલ
વિનોદ લેલે-તબલાં
મિલિંદ કુલકર્ણી-હાર્મોનિયમ
3 રોનૂ મજુમદાર-ફ્લૂટ-સરસ્વતીવીણા ડ્યૂએટ
જયંતી કુમારેશ
અનુબ્રતા ચેટરજી-તબલાં
જયતિર્થ રાવ-મૃદંગમ

ફોટો:નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ

13 જાન્યુઆરી:
1 મલ્લિકા સારાભાઈ-કૂચિપૂડી-ભરતનાટ્યમ
રંવેત સારાભાઈ
2 પાર્થો સારથી-સરોદ
સત્યજીત તલવલકર-તબલાં
3 શૌનક અભિષેકી-ક્લા.વોકલ એન્ડ અભંગવાણી
મંજુષા પાટીલ
પ્રશાંત પાંડવ-તબલાં
મિલિંદ કુલકર્ણી-હાર્મોનિયમ

Tags: Musicfestival

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Kapoor family’s New Year celebration: કપૂર ફેમિલીના ન્યુયર સેલિબ્રેશનમાં રાહા આલિયા ભટ્ટ, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર અને સમારા સાહની સાથેના ફોટોની એક ઝલક

Kapoor family's New Year celebration: કપૂર ફેમિલીના ન્યુયર સેલિબ્રેશનમાં રાહા આલિયા ભટ્ટ, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર અને સમારા સાહની સાથેના ફોટોની એક ઝલક

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.