બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Launch of City Art Project Abhivyakti in Ahmedabad:અમદાવાદમાં સિટી આર્ટ પ્રોજેક્ટ ‘અભિવ્યક્તિ’નો પ્રારંભ, 18 દિવસ સુધી 47 કલાકારો 50 જેટલા પરફોર્મન્સ લઈને આવશે

Web Deskby Web Desk
નવેમ્બર 22, 2024
in music art and culture
Reading Time: 1 min read
Launch of City Art Project Abhivyakti in Ahmedabad:અમદાવાદમાં સિટી આર્ટ પ્રોજેક્ટ ‘અભિવ્યક્તિ’નો પ્રારંભ, 18 દિવસ સુધી 47 કલાકારો 50 જેટલા પરફોર્મન્સ લઈને આવશે

ફેસ્ટિવલમાં સૌપ્રથમ ખુશી લંગાલિયાના ક્લાસિકલ કન્ટેમ્પરરી ડાન્સ પરફોર્મન્સથી થયો.

Launch of City Art Project Abhivyakti in Ahmedabad:અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે ધ સિટી આર્ટ પ્રોજેક્ટ એટલે કે ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશનનો ફેસ્ટિવલ ‘અભિવ્યક્તિ’ની છઠ્ઠી એડિશનનો પ્રારંભ થઈ ગયો છે. આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટર પરફોર્મન્સને લઈને આવતો અભિવ્યક્તિ આર્ટ ફેસ્ટિવલ 8 ડિસેમ્બર સુધી ચાલશે.જેમાં 47 કલાકારો દ્વારા 50 જેટલા પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત 47 કલાકારો દ્વારા 46 જેટલા વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને રંગમંચથી લઈને અનેક કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. આ વખતનો ફેસ્ટિવલ સ્ટોરીઝ ફ્રોમ ધ સોલની થીમ પર યોજાયો છે.

ક્લાસિકલ કન્ટેમ્પરરી ડાન્સ પરફોર્મન્સથી પ્રારંભ:

આ ફેસ્ટિવલમાં સૌપ્રથમ ખુશી લંગાલિયાના ક્લાસિકલ કન્ટેમ્પરરી ડાન્સ પરફોર્મન્સથી થયો. ‘સંગીતકારિણી તાના રીરી’પરફોર્મન્સમાં કલાકાર ખુશી લંગાલિયાએ ભરતનાટ્યમ અને કથક ડાન્સર્સ ગ્રુપ સાથે મળીને ગુજરાતના વડનગર શહેરમાં 16 મી સદીમાં થઈ ગયેલ શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકા બહેનો: તાના અને રીરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સૌમ્ય જોષીનું ઓહ વુમનિયા નાટક રજુ થયું:

સૌમ્ય જોશી દિગ્દર્શિત અને જીજ્ઞા વ્યાસ અભિનીત નાટક ‘ઓહ! વુમનિયા’ વ્યવહારિક જીવનમાં એક મહિલાને પુછવામાં આવતા સંસારિક પ્રશ્નોથી ઉભી થયેલ પરિસ્થિતી પર કેન્દ્રિત છે. નાટકમાં કલાકાર જીજ્ઞા વ્યાસે પ્રશ્નોના જવાબો દ્વારા સર્જાયેલી પરિસ્થિતિઓને જીવંત કરી અને પ્રેક્ષકોને સ્પર્શી જાય તેવો સંદેશ આપ્યો.

વિચારપ્રેરક વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝને રજુ કરે છે:

અભિવ્યક્તિમાં રઝુ થયેલા વિવિધ ઈન્સ્ટોલેશન્સ કે જે વિચારપ્રેરક વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝને રજુ કરે છે. અમદાવાદના સિદ્ધાર્થ રાઠોડે પોતાનું ઈન્સ્ટોલેશન ‘સિગ્નેચર ઓફ ધ બર્ડ’ રજૂ કર્યું છે. આ અનોખી કૃતિ ફોટોગ્રાફી પ્રત્યે તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણને દર્શાવે છે. હજારો પક્ષીઓના ફોટોગ્રાફ અને વિડીયો કેપ્ચર કર્યા બાદ સિદ્ધાર્થે આ તસવીરોનો એક નવા રૂપમાં રજુ કરી છે. તો મૂળ કોલકત્તાના વિઝ્યુઅલ આર્ટિસ્ટ સ્નેહા લખોટિયા કે જે ‘ધ ડ્રીમ કેચર્સ સ્નિઝ’લઈને આવ્યા છે. આ ખુલ્લો પત્ર બોડી બેગ દ્વારા જોવામાં આવેલ નકારાત્મક સ્વપ્નનું વર્ણન કરે છે.

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
Madhuri Dixit’s explanation about going to the US with her husband:પતિ સાથે યુએસ જવાની વાત પર ધક ધક ગર્લનો ખુલાસો, મને કોઈ અફસોસ નથી

Madhuri Dixit's explanation about going to the US with her husband:પતિ સાથે યુએસ જવાની વાત પર ધક ધક ગર્લનો ખુલાસો, મને કોઈ અફસોસ નથી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.