બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Madhuri Dixit’s explanation about going to the US with her husband:પતિ સાથે યુએસ જવાની વાત પર ધક ધક ગર્લનો ખુલાસો, મને કોઈ અફસોસ નથી

Web Deskby Web Desk
નવેમ્બર 22, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
Madhuri Dixit’s explanation about going to the US with her husband:પતિ સાથે યુએસ જવાની વાત પર ધક ધક ગર્લનો ખુલાસો, મને કોઈ અફસોસ નથી

Madhuri Dixit’s explanation about going to the US with her husband:બોલિવુડની ધક ધક ગર્લ હમણાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની સફળતા માણે છે. માધુરી દિક્ષીતે હમણાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાના જૂના દિવસોને યાદ કર્યા. આ ઈન્ટરવ્યુંમાં માધુરીએ ઈન્ડસ્ટ્રી છોડીને પતિ રામ નેને સાથે યુએસ જવા અંગેની વાત પણ ખૂલ્લા દિલે કરી હતી. ધક ધક ગર્લે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. એક્ટ્રેસ કરિયરના પીક પર હતી ત્યારે તેણે લગ્ન કર્યાં. માધુરી દીક્ષિતે 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને અલવિદા કર્યું હતું.

લગ્ન કરીને વિદેશ જવાના નિર્ણયથી ખુશ હતી:
ગલાટા સાથેના ઈન્ટર્વ્યુંમાં માધુરીએ કહ્યું કે હું ડૉ.શ્રીરામ નેને સાથે લગ્ન કરીને વિદેશ જવાના નિર્ણયથી ખુશ છું. હું જે કરું છું તે મને ખુશ કરે છે. અત્યાર સુધીની વાત કરૂ તો મને મારા કોઈપણ નિર્ણય પર ક્યારેય પસ્તાવો થતો જ નથી. મને નૃત્ય અને એક્ટિંગ ગમે છે. મેં ક્યારેય વિચાર્યું નથી કે હે ભગવાન, હું લોકોની નજરથી દૂર જઈ રહી છું. હું મારી કારકિર્દીની ટોચ પર લગ્ન કરી રહી છું.

મેરેજ કરવા અને પછી બાળકો લાવવા તે મારૂ સપનું હતું:
ધક ધક ગર્લે કહ્યું કે મને લાગે છે હું જે વ્યક્તિને મળી છું તે જ મારા માટે સૌથી યોગ્ય પુરુષ છે. આ તે પુરુષ છે જેની સાથે હું લગ્ન કરવા માગતી હતી અને તેની સાથે લગ્ન કર્યા કારણ કે મારી જેમ દરેક વ્યક્તિ પોતાના માટે સપના જુએ છે. ઘર, પતિ, અને બાળકો એ મારા સપનાઓનો એક ભાગ છે.

મને કોઈ અફસોસ નથી:
ઈન્ટરવ્યુમાં માધુરીને સવાલ કરાયો કે શું તે બોલિવૂડમાં પસાર કરેલી લાઈફને મિસ કરે છે તો તેમણે કહ્યું કે જ્યારે લોકો કહે છે કે ઓહ, તું ઈન્ડસ્ટ્રીથી દૂર હતી તો શું આ બધું મિસ ન કર્યું? તો હું કહું છું, ‘ના, હું મિસ કરતી નથી કેમ કે તે સમયે હું અમેરિકામાં મારું સ્વપ્ન જીવતી હતી અને ખૂબ આનંદમાં હતી.
માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે પુત્રો છે અને 2007માં ધક ધક ગર્લે ‘આજા નચલે’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdates

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
Palak Tiwari shares stunning photos from her Maldives vacation:પલક તિવારી તેના માલદીવ વેકેશનના અદભૂત ફોટા શેર કર્યા

Palak Tiwari shares stunning photos from her Maldives vacation:પલક તિવારી તેના માલદીવ વેકેશનના અદભૂત ફોટા શેર કર્યા

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.