શનિવાર, ઓક્ટોબર 24, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Sanjay Leela Bhansali’s Love and War: સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં શાહરુખ ખાન કેમિયો કરશે.

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 23, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
Shahrukh Khan is to play cameo in Sanjay Leela Bhansali's Love & War

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોરમાં શાહરૂખ ખાન કેમિયો કરશે.

Sanjay Leela Bhansali’s Love and War: સંજય લીલા ભણસાલી હાલ લવ એન્ડ વોર ફિલ્મનાં એનાઉન્સમેન્ટ પછી તેનાં શૂટની તૈયારીમાં લાગી ગયાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મહત્વનાં પાત્રોમાં જોવા મળશે. જો કે તાજેતરનાં અહેવાલો મુજબ આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો રોલમાં જોવા મળશે, જે ફિલ્મનાં બીજા ભાગમાં મહત્વનાં રોલમાં જોવા મળશે. જેમાં રણબીર સાથે તેમનાં મહત્વનાં સીન્સમાં જોવા મળશે.

બોક્સ ઓફિસ વર્લ્ડવાઇડના અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીને મળ્યો હતો, અને લવ એન્ડ વોરમાં એક ખાસ ભૂમિકાની ચર્ચા કરી હતી. જો ફાઇનલ થાય તો, એસઆરકે જાન્યુઆરી 2025 માં તેનાં સીન્સનું ફિલ્માંકન કરે તેવી સંભાવના છે. આ અહેવાલોની પુષ્ટિ સાચી નીકળી તો, આ કેમિયોથી ફિલ્મ બોલિવુડની મહત્વની મલ્ટીસ્ટાર્સ ફિલ્મ હશે, જેની ભવ્યતા દર્શકોને ચોક્કસથી ગમશે.

ફિલ્મ લવ એન્ડ વોરનું શૂટિંગ દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. જેમાં રણબીર કપૂરે શૂટ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં આલિયા અને વિકી ટૂંક સમયમાં જોડાશે. પોતાની ભવ્ય સિનેમેટિક વિઝન માટે જાણીતા સંજય લીલા ભણસાલી આ ફિલ્મને વિઝ્યુઅલી અપિલીંગ બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. વળી, તેમાં શાહરૂખનાં જોડાવાનાં સમાચારોથી આ ફિલ્મની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે.

અહીં ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરે સંજય લીલા ભણસાલી સાથે તેની પ્રથમ ફિલ્મ સાંવરીયામાં કામ કર્યું હતું. ત્યારબાદ રણબીર અને સંજયનાં સંબંધો વણસ્યા હોવાને લીધે, સંજયની મહત્વની ફિલ્મોમાં રણબીર જોવા મળ્યો ન હતો. જો કે આલિયાએ ગંગુબાઇ કાઠિયાવાડીમાં સંજય સાથે કામ કર્યું હતું. હવે, સંજય અને રણબીર પોતાનાં દ્વેષને ભૂલીને આગળ વધ્યાં છે અને લવ એન્ડ વોર ફિલ્મમાં ફરીથી એક વાર વર્ષો પછી કામ કરી રહ્યાં છે. વિકી કૌશલ સાથે સંજયનો આ પહેલો પ્રોજેક્ટ છે. આ ફિલ્મ 2026માં રિલિઝ થશે તેવી સંભાવના છે.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesSanjay Leela BhansaliShahrukh Khan

Latest Post

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!
BOLLYWOOD GOSSIP

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!

ઓક્ટોબર 24, 2026
Salman Khan, Kareena Kapoor, Shahid Kapoor, Rashmika Mandanna and more bring their fashion A-game to IIFA: સલમાન ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર, રશ્મિકા મ મંદન્ના અને અન્ય સ્ટાર્સે IIFAમાં ફેશનનો જાદુ વિખેર્યો

ઓક્ટોબર 23, 2026
I’m not that kind of a person: Rashmika Mandanna says she’s uncomfortable with bikini looks and skin show: હું તે પ્રકારની વ્યક્તિ નથી, બિકીની અને સ્ક્રિન શોમાં અસહજ ફિલ કરૂ છુંઃ રશ્મિકા મંદના

ઓક્ટોબર 22, 2026
Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે
BOLLYWOOD GOSSIP

Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે

ઓક્ટોબર 19, 2026
Next Post
Sandeep Patel Birthday 2024: ફિલ્મમેકર સંદીપ પટેલનાં પત્નીએ ક્યૂટ

Sandeep Patel Birthday 2024: ફિલ્મમેકર સંદીપ પટેલનાં પત્નીએ ક્યૂટ

Archives

  • ઓક્ટોબર 2026
  • સપ્ટેમ્બર 2026
  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.