બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Vrindavan Solanki’s Art Show@Ahmedabad: વૃંદાવન સોલંકીની 60 વર્ષની આર્ટ સફરનું સેલિબ્રેશન એટલે લાઈન્સ ઓફ લાઈફ આર્ટ શો

Web Deskby Web Desk
ડિસેમ્બર 2, 2024
in music art and culture
Reading Time: 1 min read
Vrindavan Solanki’s Art Show@Ahmedabad: વૃંદાવન સોલંકીની 60 વર્ષની આર્ટ સફરનું સેલિબ્રેશન એટલે લાઈન્સ ઓફ લાઈફ આર્ટ શો

વૃંદાવન સોલંકી ગ્રામિણ ભારતને કેનવાસ ઉપર લઈ આવવા માટે જાણીતા સિનિયર ચિત્રકાર છે.

Vrindavan Solanki’s Art Show@Ahmedabad: એક એવા આર્ટિસ્ટ કે જેઓ ભારતનાં ગ્રામિણ કલ્ચરને કેનવાસ પર લઈને આવે છે. જો કે તેમના પેઈ્ન્ટિંગમાં જે હ્યુમન ફિગર હોય છે તે ફેસલેસ હોય છે. આ આર્ટિસ્ટ એટલે અમદાવાદનાં વૃંદાવન સોલંકી. તેમનો આર્ટ શો લાઈન્સ ઓફ લાઈફ અમદાવાદની આર્ચર ગેલેરી ખાતે શરૂ થયો છે. આ આર્ટ શોમાં વૃંદાવનો સોલંકી કે જેઓ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ છે અને તેઓ તેમની ગતિશીલ રચનાઓ અને વાયબ્રન્ટ રંગોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે તેમના પેઈન્ટિંગ અને ડ્રોઈંગ અહીં જોવા મળે છે.

આર્ચર આર્ટ ગેલેરી ખાતે શરૂ થયેલા આ આર્ટ શોમાં 1942માં જન્મેલા વૃંદાવન સોલંકીએ શરૂઆતમાં જે સ્કેચ કર્યા તે પણ જોવા મળે છે. આ ઉપરાંત રૂરલ ઈન્ડિયા અ તેમાં પણ સૌરાષ્ટ્રનું કલ્ચર કલરફૂલ પરિવેશમાં ખાસ જોઈ શકાય છે. શો અંગે વાત કરતાં વૃંદાવન સોલંકી કહે છે મારી કલા ગ્રામિણ લોકોની ડેઈલી લાઈફના દ્રશ્યોનું નિરૂપણ કરે છે. હું જુનાગઢમાં જન્મ્યો છું એટલે સ્વાભાવિક છે કે ત્યાંનું કલ્ચર મારા ચિત્રોમાં જોઈ શકાય. અંતે તો જે વિચારો આવે ચે આપણા મૂળ સાથે જોડાયેલા હોય છે અને મારી કલ્પનાના ઉંડાણમાં ક્યાંકને ક્યાંક આ સંગ્રહિત થયેલું છે જે ચિત્રો સ્વરૂપે જોઈ શકાય છે.

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
Ruhaniyat Sufi Music Festival 2024: શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફિ થિયેટર ખાતે રૂહાનિયત સૂફી મ્યુઝિક ફેસ્ટમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી

Ruhaniyat Sufi Music Festival 2024: શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફિ થિયેટર ખાતે રૂહાનિયત સૂફી મ્યુઝિક ફેસ્ટમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.