મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Ruhaniyat Sufi Music Festival 2024: શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફિ થિયેટર ખાતે રૂહાનિયત સૂફી મ્યુઝિક ફેસ્ટમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી

Web Deskby Web Desk
ડિસેમ્બર 2, 2024
in music art and culture
Reading Time: 1 min read
Ruhaniyat Sufi Music Festival 2024: શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફિ થિયેટર ખાતે રૂહાનિયત સૂફી મ્યુઝિક ફેસ્ટમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી

રૂહાનિયતમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી. શ્રેયસ ફાઉન્ડેશન ખાતે સૂફી મ્યુઝિક દ્વારા ભારતનાં વિવિધ પ્રાંતની સંગીત પરંપરાઓ લઈને આવતો મ્યુઝિક ફેસ્ટિવલ રૂહાનિયત યોજાયો હતો

Ruhaniyat Sufi Music Festival 2024:અમદાવાદમાં સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ રૂહાનિયતમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી. શ્રેયસ ફાઉન્ડેશન ખાતે સૂફી મ્યુઝિક દ્વારા ભારતનાં વિવિધ પ્રાંતની સંગીત પરંપરાઓ લઈને આવતો મ્યુઝિક ફેસ્ટિવલ રૂહાનિયત યોજાયો હતો. ફેસ્ટિવલમાં આ વખતે 89 વર્ષિય વારલી આદિવાસી સંગીતકાર ભિકલ્યા લાડક્યા ભિંડરા જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત વાદ્ય તારપાથી સંગીતપ્રેમીઓને રસતરબોળ કર્યા. તો મહારાષ્ટ્રના અવધૂત ગાંધી અને તેમનું ગ્રુપ 13મી સદીના સંત જ્ઞાનેશ્વરની રચનાઓ લઈને રજુ થયા હતાં. કબિર ચૌરા અંતર્ગત મીર મુખ્તીયાર અલિએ કબિરની રચનાઓ રજુ કરી. તો તિમુ ગુલ્ફામ ગ્રુપે કવ્વાલીની રંગત જમાવી હતી. આ સૂફી ફેસ્ટિવલમાં મોંગોલિયા અને ઈન્ડોનેશિયાના કલાકારો પણ મ્યુઝિકની પ્રસ્તુતિ કરી હતી.

89 વર્ષિય વારલી આદિવાસી સંગીતકાર ભિકલ્યા લાડક્યા ભિંડરા જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત વાદ્ય તારપાથી સંગીતપ્રેમીઓને રસતરબોળ કર્યા

ભિકલ્યા લાડક્યા ભિંડરા એક વારલી આદિવાસી છે. આ 89 વર્ષીય સંગીતકાર વાળવંડેમાં રહે છે અને તારપા વગાડે છે, જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત પવન વાદ્ય છે. તે કહે છે, ‘જ્યારે હું તારપા વગાડું છું ત્યારે અમારા વારલી લોકો શરીરની અંદર જાણે પવન વાતો હોય તેવી અનુભૂતિ કરે છે. એક કલાક સુધી તેમનું શરીર પવનની સાથે ડોલતા વૃક્ષની જેમ ડોલે છે.’

આ સૂફી ફેસ્ટિવલમાં મોંગોલિયા અને ઈન્ડોનેશિયાના કલાકારો પણ મ્યુઝિકની પ્રસ્તુતિ કરી હતી.

રૂહાનિયતનાં ફાઉન્ડર મહેશ બાબૂએ કહ્યું કે, ‘રુહાનીયાત તમામ માનવસર્જિત વિભાજનની બહાર તમામ સર્જનની મૂળભૂત એકતાના રીમાઇન્ડર તરીકે સેવા આપે છે અને આ રીતે ભારતનાં વિવિધ શહેરોમાં પ્રેક્ષકોને પ્રેમ, સંવાદિતા, શાંતિ, સંતુલન અને એકતાની દુનિયામાં ડોકિયુ કરાવે છે. અહીં એવા કલાકારો સંગીતની પ્રસ્તુતિ કરે છે જેઓ કોઈ સેલિબ્રીટી કલાકાર નથી પણ તેઓ જે સંગીત રજુ કરે છે તે સેલિબ્રીટી આર્ટિસ્ટથી કમ નથી.

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Aditi Rao Hydari and Siddharth marriage:અદિતિ રાવ હૈદરી- સિદ્ધાર્થના મેરેજ ફોટોમાં ફરાહ ખાનનો જોયફૂલ ડાન્સ અને સોનાક્ષી સિન્હાનો લેટર જોવા મળ્યો

Aditi Rao Hydari and Siddharth marriage:અદિતિ રાવ હૈદરી- સિદ્ધાર્થના મેરેજ ફોટોમાં ફરાહ ખાનનો જોયફૂલ ડાન્સ અને સોનાક્ષી સિન્હાનો લેટર જોવા મળ્યો

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.