મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

What does the tarot card say about this week?: સિંહ રાશિના જાતકોને ધનલાભ થશે, બાકીની રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે જાણીએ

Web Deskby Web Desk
ડિસેમ્બર 9, 2024
in Astrology
Reading Time: 2 mins read
What does the tarot card say about this week?: સિંહ રાશિના જાતકોને ધનલાભ થશે, બાકીની રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે જાણીએ

What does the tarot card say about this week? મેષ રાશિના લોકોએ આ વિકમાં ખર્ચને લઈને અંકુશ રાખવો પડશે. તો તો સિંહ રાશિના લોકોને આ સમયમાં અચાનક ધનલાભની શક્યતાઓ છે. આ વિક કેવું જશે તેને લઈ શું કહે છે આ ટેરોકાર્ડ રિડર તે જાણીએ. અમદાવાદના ટેરો કાર્ડ રિડર કવિતા કપૂર ખાલસા આ વિકને લઈને જે તે રાશિના જાતકો માટે માર્ગદર્શન આપે છે.

અમદાવાદના ટેરોકાર્ડ રિડર કવિતા કપૂર ખાલસા આ વિકને લઈને જે તે રાશિના જાતકો માટે માર્ગદર્શન આપે છે.

મેષઃ

નાણાને લઈને આ સમયમાં ખર્ચા વધી શકે છે.હેલ્થમાં ઉતાર ચઢાવ રહે. સંબંધોને લઈને તમારા તરફથી જેટલી શાંતિ રાખશો તેટલો ફાયદો થશે. લેટ ગોની ભાવના મદદરૂપ થશે. આ જ્યાં સાચુ છે તે સાચુ અને ખોટુ છે તે ખોટુ તે વાત બેધડક કહો.

વૃષભઃ

નાણાકીય બાબતોને લઈને પૈતૃક સંપત્તિને લઈ વાદ વિવાદનો અંત આવી શકે છે. હેલ્થ સારી રહેશે પણ તેની સાથે અંતઃધ્યાન ઉપર પણ ફોકસ કરો. તમે જેટલું વધારે ફોકસ કરશો તેટલો જ તમને વધુ ફાયદો થશે અને તમારા જીવનમાં પણ તે મદદરૂપ થશે.

મિથુનઃ

પૈસાને લઈને થોડીક અડચણો આવે. આ સમયમાં ટ્રાવેલિંગ તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. સંબંધોમાં વધારે પડતાં ખેંચાવાને બદલે જેમ છે તે જ પરિસ્થિતી સારી રહેશે. આ સમયમાં તમારા પ્રયત્નોને બદલે તમે કેટલા શાંત રહો છો તેના પર બધુ આધારિત છે.

કર્કઃ

આ વિકમાં પૈસાને લઈને તમારા હાથ બંધાયેલા રહે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ મુકો. સંબંધોમાં ગૂંગણામણ અનુભવશો. હેલ્થને લઈને સમસ્યા સર્જાઈ શકે છે. આ બધાથી ધ્યાન કરશો તો લાભ થશે. જીવનમાં પોઝિટીવીટીનું શું મહત્વ છે તેનો ખ્યાલ આ સમયમાં તમને આવશે.

સિંહઃ

આ સમયમાં આચાનક જ ધનલાભ થશે. સ્વાસ્થ્યને લઈને નેગેટિવ પ્રેશર બની રહે. સંબંધોમાં દ્રઢ નિશ્ચયી બની રહેશો તો તમારી માટે સારૂ છે. લોકોને આ સમયમાં તમારૂ મહત્વ સમજાશે અને તમારી પાસે તેઓ મદદની અપેક્ષા લઈને આવશે.

કન્યાઃ

પૈસા માટે માત્ર પોતાની ઉપર જ ભરોસો કરો. દગાનો ભોગ ન બનાય તેનું ધ્યાન રાખો. હેલ્થને લઈને આ સમયમાં પોઝિટીવ બદલાવ આવશે. સંબંધોને લઈને સરળ બની રહો.શાંતિ રાખો અને આગળ વધો. બધુ જ તમારા પ્રયાસોનું પરિણામ છે.

તુલા

આ સમયમાં પૈસાને લઈને છેતરપીંડીનો ભોગ બની શકો છો. સાવધાન રહો. હેલ્થને લઈને બિંદાસ રહો. સંબંધોને લઈને આ સમયમાં ઉતાર ચઢાવ આવી શકે છે. જો કે આ સ્થિતીમાં તમે જેટલા પોઝિટીવ રહેશો તેટલો જ તમને ફાયદો થશે.

વૃશ્ચિકઃ

નાણાકીય રીતે આ વિક સારૂ રહેશે. કોન્ફિડન્સ અને ઈમોશન વચ્ચે સંતુલન બનાવી રાખો. સ્વાસ્થ્યને લઈને બેચેની રહે. સંબંધોને લઈને મન ખોલશો તો મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ જશે. મનની વાત અંદર દબાવી રાખવાને બદલે વિશ્વાસપાત્ર વ્યક્તિને કહો.

ધનઃ

આ વિકમાં પૈસાને લઈને દોડભાગ ન કરો. માનસિક શાંતિ મહત્વની છે. હેલ્થને લઈને સમસ્યા સર્જાઈ શકે છે. સંબંધોને લઈને આ વિક સરળ રહેશે. બીજા ઉપર આશા રાખવાને બદલે પોતાની રીતે આગળ વધો. તમારી મહેનતનું પરિણામ આ સમયમાં તમને અચૂક મળશે.

મકરઃ

આ સમયમાં પૈસાને લઈને બીજા પર ભરોસો ન કરો. હેલ્થને લઈને આ વિકમાં ચિંતા કરવાની જરૂર નથી. સંબંધોમાં કંજુસ રહેવાને બદલે ખુલ્લાપણું અપનાવો. તમે જેટલા ઓપન રહેશો તેટલો જ ફાયદો તમને આ સમયમાં થવાનો છે.

કુંભઃ

આ વિકમાં તમારી પાસે પૈસા આવશે. આ સમયમાં માનસિક શાંતિ જ સર્વસ્વ રહેશે. સંબંધોને લઈને બધુ જ પોતાની ઉપર લઈ લેવાને બદલે તમારા ખભા પરનો ભાર હળવો કરો. બહાર ફરો અને ફ્રી રહો. આ સમયમાં પ્રવાસનું આયોજન થાય અને તેનાથી તમને શાંતિ પણ મળશે.

મીનઃ

આ સમયમાં તમારે મેન્ટલ હેલ્થ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સંબંધોમાં વધારે ખેચાવાની જરૂર નથી. યથાવત સ્થિતી રહેશે. નાણાકીય રીતે થોડુક જતું કરવું પડે તો તે તમારા હિતમાં છે. આ સમયમાં તમે ધાર્મિક બાબતો ઉપર પણ ફોકસ કરશો અને તે તમારી માટે સારૂ રહેશે.

Tags: AstrologyRemedies

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
‘When Indian Flowers Bloomed in Distant Lands’:કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં માસ્ટરવર્ક્સ ઓફ ટ્રેડ ટેક્સટાઇલ્સ’ પ્રદર્શન

‘When Indian Flowers Bloomed in Distant Lands':કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં માસ્ટરવર્ક્સ ઓફ ટ્રેડ ટેક્સટાઇલ્સ' પ્રદર્શન

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.