બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

વર્કિંગ લોકોને ફિટ રહેવા માટે નવો ફિટનેસ ટ્રેન્ડ – ડેસ્ક યોગા

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 10, 2024
in Blog
Reading Time: 1 min read
વર્કિંગ લોકોને ફિટ રહેવા માટે નવો ફિટનેસ ટ્રેન્ડ – ડેસ્ક યોગા

લોકોની જીવનશૈલીમાંથી કસરત માટે સમય કાઢવું એક મોટો પડકાર બની ગયો છે. ત્યારે ફિટનેસ એક્સપર્ટ દ્વારા ડેસ્ક યોગાને ઇન્ટ્રોડ્યુસ કરાયો છે. કામમાં વ્યસ્ત રહેતાં લોકો માટે ડેસ્ક યોગા આશીર્વાદ સ્વરૂપ સાબિત થશે.

આધુનિક સમયની મોટાભાગની નોકરીઓમાં લોકોને 10-7 જેવા લાંબા સમય સુધી બેઠાળું કામ કરવું પડતું હોય છે. જેની સીધી અસર શરીર પર થતી હોય છે. નિયમિત રીતે ખુરશી પર એકધારું બેસીને કામ કરવાથી ખભા, કમર અને પગમાં અસહ્ય દુખાવો થતો હોય છે. આ ઉપરાંત શરીરની કાર્યશીલતામાં ઘટાડો થવાથી થાક લાગવો અને ઉર્જાની કમીની અસર થવા માંડે છે. આ સમસ્યાઓને ટાળવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જો કે જે પ્રકારનાં નોકરીનાં સમયપત્રક છે તે જોતાં તેમાંથી કસરત માટે સમય કાઢવો પણ એક પડકાર બની ગયો છે. જો કે ફિટનેસ એક્સપર્ટ્સ આ જ પ્રકારનાં વ્યસ્ત વ્યક્તિઓ માટે ડેસ્ક યોગાનો નવો ટ્રેન્ડ ચલણમાં લાવ્યાં છે. કાર્યરત નોકરિયાતો માટે ડેસ્ક યોગા એક સરળ ઉપાય છે, જેમાં તમે તમારા કાર્યની વચ્ચે કેટલીક મિનિટો લન્ચ સમયમાં કાઢીને સરળ યોગનાં આસનો તમારા ડેસ્ક પર બેસીને જ કરી શકો છો.

ચાલો જાણીએ આ ડેસ્ક યોગાનો કોન્સેપ્ટ તમને કેટલો કામમાં આવી શકે છે. જેમાં કેટલાંક મૂળભૂત યોગાનાં પોઝને તમે બેઠાં-બેઠાં જ અમલમાં મૂકીને શરીરને રિલેક્સ કરી શકો છો.

  1. નેક સ્ટ્રેચ (ગર્દનનું ખેંચાણ)
    લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસીને કામ કરવાથી ગર્દન અને ખભામાં તણાવ આવે છે. નેક સ્ટ્રેચ આસનથી ગર્દન અને ખભાના દબાણમાંથી મુક્તિ મળી શકે છે. જમણા હાથથી બાવડું પકડીને તમારું માથું એક બાજુ ઝુકાવો અને 10-15 સેકન્ડ સુધી રાખો. બંને બાજુ આ ક્રિયા કરો.
  1. સીટેડ કાઉ-કેટ પોઝ (ગાય-બિલાડી પોઝ)
    આ આસન તમારા કમરના દુખાવા માટે લાભકારી છે. તમારો હાથ કમર પર રાખીને કમરને એક વખત આગળ અને એક વખત પાછળ ઝુકાવો. આ સાથે તમારા શ્વાસ પર ધ્યાન આપો. આ ક્રિયાને 5-6 વાર કરો.
  1. અનુલોમ-વિલોમ પ્રાણાયામ (વાયુનું નિયમન)
    પ્રાણાયામ શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવા અને માનસિક સ્વચ્છતા માટે ખુબ ફાયદાકારક છે. ડેસ્ક પર બેસીને પણ તમે આ આસન કરી શકો છો. એક નાકનું છિદ્ર બંધ રાખીને બીજા દ્વારા શ્વાસ લેવો અને છોડી દેવી. આ આસારથી ઊર્જા અને એકાગ્રતા વધે છે.
  1. વ્રુક્ષાસન (ટ્રી પોઝ)
    જો તમારી પાસે થોડું ખાલી જગ્યા છે, તો તમે વ્રુક્ષાસન પણ અજમાવી શકો છો. એક પગને બીજી ટાંગના ઘૂંટણ પર રાખીને ઊભા રહો. આ પોઝ તમારી તાકાત અને સંતુલન સુધારવામાં મદદ કરે છે.

ડેસ્ક યોગાના ફાયદા
ડેસ્ક યોગા એ માત્ર શરીરને આરામ આપવામાં મદદ કરે છે તે સાથે, તમારા મનને પણ પ્રસન્ન રાખે છે. થાક ઓછો થાય છે, ઊર્જાનાં સ્તરમાં વધારો થાય છે, અને તમને લાંબા ગાળે નબળાઈ અથવા શરીરનો થાક અનુભવાતો નથી. યોગના આ આસનો સાથે, તમારું પોશ્ચર પણ સુધરે છે અને કમરના દુખાવાથી મુક્તિ મળે છે.

ડેસ્ક યોગાને તમારા રોજિંદા રુટિનમાં સ્થાન આપી તમારા ફિટનેસને મેન્ટેન રાખવા અને આરોગ્યમય જીવન જીવવું એ એક કળા છે.

Tags: DeskYogaFitnessGoalsFitnessLifestyleFitnessStoryFitnessTrend

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
ફિટનેસ ટ્રાન્સફોર્મેશનમાં પ્લાન્ટ બેઝ્ડ ડાયેટનું જબરજસ્ત યોગદાન.

ફિટનેસ ટ્રાન્સફોર્મેશનમાં પ્લાન્ટ બેઝ્ડ ડાયેટનું જબરજસ્ત યોગદાન.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.