મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

art show at huthesing visual art center: હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે heART 5.0’આર્ટ શોમાં ઇન્ટરેક્ટિવ આર્ટ ઝોન, પેઇન્ટિંગ અને ઈન્સ્ટોલેશન્સ રજુ થયાં

Web Deskby Web Desk
જાન્યુઆરી 4, 2025
in music art and culture
Reading Time: 1 min read
art show at huthesing visual art center: હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે heART 5.0’આર્ટ શોમાં ઇન્ટરેક્ટિવ આર્ટ ઝોન, પેઇન્ટિંગ અને ઈન્સ્ટોલેશન્સ રજુ થયાં

art show at huthesing visual art center: અમદાવાદ શહેરના હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર પર કોફી વિથ ક્રિએટીવીટી ગ્રુપ દ્વારા heART 5.O આર્ટ શો યોજાયો છે. આ આર્એટ શોમાં 100 જેટલા આર્ટિસ્ટ જોડાયા છે જેઓ નોનપ્રોફિટ ધોરણે સર્જનાત્મકતા અને સહભાગિતાનો ઉત્સવ સેલિબ્રેટ કરે છે. પ્રદર્શનના મુખ્ય હાઈલાઈટ્સની વાત કરીએ તો 3 વર્ષના પ્રતિભાશાળી બાળમિત્રોથી લઈને 80 વર્ષના આર્ટિસ્ટ અને આર્ટ લવર્સ તેમાં જોડાયા છે.

શોમાં ઇન્ટરેક્ટિવ આર્ટ ઝોન, જાતે પેઇન્ટિંગ બનાવવાનો, શીખવાનો અને બતાવવાનો અનુભવ મળે છે: નિરવ શાહ

આ આર્ટ શો વિશે વિગતે વાત કરતાં કોફી વિથ ક્રિએટીવીટી ગ્રુપનાં નિરવ શાહે કહ્યું કે, ‘અહીં. ઇન્ટરેક્ટિવ આર્ટ ઝોન, જાતે પેઇન્ટિંગ બનાવવાનો, શીખવાનો અને બતાવવાનો અનુભવ પણ મળી શકે છે. ક્રિએટિવ લર્નિંગ વર્કશોપ્સ પણ આ ઈવેન્ટનો જ એક ભાગ છે. આ શોમાં વિશ્વનું સૌથી સર્જનાત્મક વૃક્ષ જે હજ્જારો જેટલા અનોખી રીતે રંગાયેલા પાંદડાઓ સાથેનું ટીમ વર્ક ઇન્સ્ટોલેશન છે તે પણ અહીં જોવા મળે છે. આ વિભાગની કલાના વેચાણથી મળેલી રકમ દાનમાં જશે. એક્ઝિબિશનમાં મહાન વરિષ્ઠ કળાકારોની અનન્ય કૃતિઓ, લાઈવ મ્યુઝિક અને સર્જનાત્મક માહોલ માણવા માટેનું સંપૂર્ણ વાતાવરણ આ શો ક્રિએટ કરે છે.’

પ્રદર્શનના મુખ્ય હાઈલાઈટ્સની વાત કરીએ તો 3 વર્ષના પ્રતિભાશાળી બાળમિત્રોથી લઈને 80 વર્ષના આર્ટિસ્ટ અને આર્ટ લવર્સ તેમાં જોડાયા છે.

ફોટોલાઈન: આર્ટ શોમાં રજુ થયેલ એક સ્કલ્પચર. આવા 100 કરતાં વધારે આર્ટ પિસ અહીં ડિસ્પ્લે થયા છે.

શોમાં આર્ટિસ્ટ કનુ પરૂપરિયાનું રજુ થયેલ એક સ્કલ્પચર.

Tags: Art&Culture

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
45th Saptak Sangeet Samaroh@ AHmedabad: અમદાવાદમાં સપ્તક સંગીત સમારોહની સૂરમયી રાત્રિઓમાં મગન થયા સંગીતપ્રેમીઓ

45th Saptak Sangeet Samaroh@ AHmedabad: અમદાવાદમાં સપ્તક સંગીત સમારોહની સૂરમયી રાત્રિઓમાં મગન થયા સંગીતપ્રેમીઓ

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.