મંગળવાર, ઓક્ટોબર 27, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

શું ઉદિત નારાયણના કિસિંગ વીડિયો બાદ પુત્ર આદિત્ય નારાયણ શરમ અનુભવે છે, પાપારાઝી સામે પોતાનો ચહેરો છુપાવ્યો…”

Shraddha Bilwalby Shraddha Bilwal
ફેબ્રુવારી 8, 2025
in BOLLYWOOD GOSSIP
Reading Time: 3 mins read
શું ઉદિત નારાયણના કિસિંગ વીડિયો બાદ પુત્ર આદિત્ય નારાયણ શરમ અનુભવે છે, પાપારાઝી સામે પોતાનો ચહેરો છુપાવ્યો…”

પોતાના સુરીલા અવાજથી સમગ્ર બોલિવૂડને મંત્રમુગ્ધ કરી દેનાર જાણીતા ગાયક ઉદિત નારાયણ છેલ્લા કેટલાક દિવસોથી એક કારણથી ચર્ચામાં છે. આનું કારણ એ છે કે તેણે એક લાઇવ શો દરમિયાન એક મહિલા ચાહકને તેમણે ચુંબન આપ્યું હતું. સિંગર ઉદિત નારાયણનો લાઈવ કોન્સર્ટમાં મહિલા ફેનને કિસ કરતો વીડિયો વાયરલ થયો છે અને હાલ તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હવે તેનો પુત્ર આદિત્ય નારાયણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. હાલમાં જ આદિત્ય નારાયણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ વખતે તેણે માસ્ક, ચશ્મા અને ટોપી પહેરીને પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

આદિત્ય નારાયણના આ લૂકને જોઇને નેટિઝન્સે તેની મજાક ઉડાવી છે. આદિત્ય નારાયણને 8 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ વખતે તેણે સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો. પરંતુ તેણે માસ્ક અને ચશ્મા પણ પહેર્યા હતા, અને મુંબઈમાં બહુ ઠંડી ન હોવા છતાં, તેણે માથા પર વિન્ટર કેપ પહેરી હતી. આ વખતે તેણે માત્ર પાપારાઝીને હાથથી ઇશારો કર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. તેની એન્ટ્રીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આદિત્યને જોઈને એક યુઝરે ઉદિત નારાયણ પર કટાક્ષ કરતા કહ્યું કે, “એવું કામ કરો જેથી બાળકે પોતાનું મોઢું ઢાંકીને બહાર ન આવવું પડે.” તો બીજાએ કમેન્ટ કરી કે, “પિતાના કિસનું પરિણામ”. બીજાએ ટિપ્પણી કરી હતી કે “પિતાઓ તેમના પોતાના નામનો મહિમા કરવામાં પુત્રો કરતા આગળ હોય છે”. આ ઉપરાંત આદિત્યએ પોતાનો ચહેરો છુપાવવા અંગે ઘણા લોકોએ કટાક્ષમાં કોમેન્ટ કરી છે અને વીડિયો પર ઘણા નેગેટિવ રિએક્શન પણ વ્યક્ત કર્યા છે.

થોડા દિવસ પહેલા સિંગર ઉદિત નારાયણ ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે એક મહિલા ફેન તેમની સાથે સેલ્ફી લેવા સ્ટેજ પર આવી હતી. ફોટો પડતાં જ સિંગર તેના હોઠ પર કિસ કરી લે છે. આ કિસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વીડિયો વાયરલ થતા જ હોબાળો મચી ગયો હતો.

Tags: Aaditya NarayanBollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesUdit Narayan

Latest Post

When Neetu Kapoor described the ideal woman for Ranbir Kapoor: ‘Jo needle ke saath mends the family’: જ્યારે નીતુ કપૂરે રણબીર કપૂર માટે આદર્શ સ્ત્રીનું વર્ણન કર્યું હતું: ‘જે સોય સાથે પરિવારને જોડે છે’
BOLLYWOOD GOSSIP

ઓક્ટોબર 27, 2026
Kriti Sanon taps into her wild side in a black mirror-work lehenga at Abhinav Mishra’s couture show: અભિનવ મિશ્રાના કૌતુર શોમાં કાળા રંગના મિરર-વર્ક લહેંગામાં કૃતિ સેનનનો વાઇલ્ડ અંદાજ
BOLLYWOOD GOSSIP

Kriti Sanon taps into her wild side in a black mirror-work lehenga at Abhinav Mishra’s couture show: અભિનવ મિશ્રાના કૌતુર શોમાં કાળા રંગના મિરર-વર્ક લહેંગામાં કૃતિ સેનનનો વાઇલ્ડ અંદાજ

ઓક્ટોબર 26, 2026
‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!

ઓક્ટોબર 24, 2026
Salman Khan, Kareena Kapoor, Shahid Kapoor, Rashmika Mandanna and more bring their fashion A-game to IIFA: સલમાન ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર, રશ્મિકા મ મંદન્ના અને અન્ય સ્ટાર્સે IIFAમાં ફેશનનો જાદુ વિખેર્યો

ઓક્ટોબર 23, 2026
Next Post
A photography exhibition by Vraj Mistry of Ahmedabad: ‘ટ્રાયબલ લાઈફ થ્રુ માય લેન્સ’માં છે 78 વર્ષિય ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રીની ફોટોગ્રાફી સફર

A photography exhibition by Vraj Mistry of Ahmedabad: ‘ટ્રાયબલ લાઈફ થ્રુ માય લેન્સ’માં છે 78 વર્ષિય ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રીની ફોટોગ્રાફી સફર

Archives

  • ઓક્ટોબર 2026
  • સપ્ટેમ્બર 2026
  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.