મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

A photography exhibition by Vraj Mistry of Ahmedabad: ‘ટ્રાયબલ લાઈફ થ્રુ માય લેન્સ’માં છે 78 વર્ષિય ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રીની ફોટોગ્રાફી સફર

Web Deskby Web Desk
ફેબ્રુવારી 8, 2025
in music art and culture
Reading Time: 1 min read
A photography exhibition by Vraj Mistry of Ahmedabad: ‘ટ્રાયબલ લાઈફ થ્રુ માય લેન્સ’માં છે 78 વર્ષિય ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રીની ફોટોગ્રાફી સફર

A photography exhibition by Vraj Mistry of Ahmedabad: અમદાવાદના ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રી આજે 78 વર્ષની વયે પણ દરરોજ 100 ક્લિક કરે છે. 24 કલાકમાંથી 8 કલાક તેઓ ફોટોગ્રાફીમાં જ પસાર કરે છે. અમદાવાદનાં કનોરિયા સેન્ટર ફોર ઑ્ટસ ખાતે તેમનું ફોટોગ્રાફી એક્ઝિબિશન ‘ટ્રાયબલ લાઈફ થ્રુ માય લેન્સ’શરૂ થયું છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં 1965થી વ્રજ મિસ્ત્રીએ આદિવાસી ટ્રાયબલ લાઈફ ઉપર કરેલી ફોટોગ્રાફીના ફોટોગ્રાફ રજુ થયા છે. છેલ્લા 61 વર્ષથી વ્રજ મિસ્ત્રી ફોટોગ્રાફી કરે છે.

ફોટોલાઈન: વ્રજ મિસ્ત્રીએ આદિવાસી ટ્રાયબલ લાઈફ ઉપર કરેલી ફોટોગ્રાફીના ફોટોગ્રાફ રજુ થયા છે. છેલ્લા 61 વર્ષથી વ્રજ મિસ્ત્રી ફોટોગ્રાફી કરે છે.

સ્ટૂડિયોનાં ડાર્કરૂમના અંધકારની મહેનત આજે ફળી છે: વ્રજ મિસ્ત્રી

હું છેલ્લા 61 વર્ષથી ફોટોગ્રાફી કરૂ છું. સ્ટૂડિયોનાં ડાર્કરૂમના અંધકારની મહેનત આજે ફળી છે. 78 વર્ષની ઉંમરે આજે પણ અમારા નિહારિકા ગ્રુપમાં ક્યાંક ફોટો ટૂરનું પ્લાનિંગ થાય તો તરત જ તેમાં ભાગ લઈએ છીએ અને ફોટોગ્રાફી કરીએ છીએ. આજના યંગસ્ટર્સ ફોટોગ્રાફીને લઈને હાર્ડવર્ક કરવા નથી માંગતા ત્યારે મારે કહેવું છે કે 20-20 કિમી ચાલીને જઈને પણ અમે ફોટોગ્રાફી કરી છે. ડાંગ હોય, આદિવાસીનું ટ્રાયબલ કલ્ચર હોય કે કચ્છ, બનાસકાંઠા,ગીરનું જંગલ હોય કે ગુજરાત બહારના રાજ્યો હોય. અમે આગલી રાત્રે પ્લાન કરતાં અને બીજા દિવસે સવારે નીકળી પડતા હતાં. ફોટોગ્રાફીને લઈને આવું પેશન હોય તો કામ કરવાની ખરેખર મઝા આવે છે.

ફોટોલાઈન: ડાંગ હોય, આદિવાસીનું ટ્રાયબલ કલ્ચર હોય કે કચ્છ, બનાસકાંઠા,ગીરનું જંગલ હોય કે ગુજરાત બહારના રાજ્યો હોય. ત્યાં જઈને વ્રજ મિસ્ત્રીએ ફોટોગ્રાફી કરી છે.

Tags: Art&Culture

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Sara Ali Khan attends friend’s wedding with Amrita Singh, strikes pose with brother Ibrahim Ali Khan: સારા અલી ખાન મમ્મી અમૃતા સિંહ સાથે મિત્રના લગ્નમાં હાજરી આપે છે, ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પોઝ આપે છે

Sara Ali Khan attends friend's wedding with Amrita Singh, strikes pose with brother Ibrahim Ali Khan: સારા અલી ખાન મમ્મી અમૃતા સિંહ સાથે મિત્રના લગ્નમાં હાજરી આપે છે, ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પોઝ આપે છે

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.