રવિવાર, ઓક્ટોબર 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

નીના ગુપ્તાએ પોતાની દોહિત્રીની તસવીર શેર કરી.

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 14, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
નીના ગુપ્તાએ પોતાની દોહિત્રીની તસવીર શેર કરી.

બધાઇ હો બધાઇ એક્ટ્રેસ નીના ગુપ્તાએ તેની દીકરીની દીકરી માસાબાની દીકરી સાથેની એક ખુશહાલ તસ્વીર પોતાના સોશિયલ મિડીયા હેન્ડલ પર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની નાનખીરીને લઈને એક શાંત અને સુંદર તસવીર પોસ્ટ કરી છે, જેમાં કેપ્શનમાં લખ્યું છે, “મેરી બેટી કી બેટી – રબ રાખા” (મારી દીકરીની દીકરી. ભગવાન અમને સુરક્ષિત રાખે).

તસવીરમાં, નીના ગુપ્તા પોતાની દોહિત્રીને પકડીને દેખાઈ રહી છે, જેણે નરમ પીળાં બ્લેન્કેટમાં લપેટીને રાખી હતી. તેણે બ્લૂ અને સફેદ રંગની ટોપી પહેલી હતી. જો કે બેબીનો ચહેરો તસ્વીરમાં જોઇ શકાયો ન હતો. પીલાં બ્લેન્કેટમાં માફકચોખી હતી અને નીલાં-સફેદ ટોપી પહેરી હતી. ઇન્સ્ટાગ્રામ પર દિયા મિર્ઝા, પ્રાચી શાહ પંડ્યા, ટિસ્કા ચોપરા સહિતનાં અનેક ફિલ્મી કલાકારોએ કોમેન્ટમાં નીના ગુપ્તાને અભિનંદન પાઠવ્યાં હતાં. 

નીના ગુપ્તાની દિકરી મસાબા ગુપ્તા ફેશન ડિઝાઇનર છે અને અભિનેતા સત્યદીપ મિશ્રાને ત્યાં 11 ઓક્ટોબર, 2024ના રોજ બાળકીએ તેમને ત્યાં જન્મ લીધો. આ ખુશખબરી ઇનસ્ટાગ્રામ પર એક કમળનાં ગ્રાફિકની સાથે બાળકીનાં નાના પગની મોનોક્રોમ તસવીર શેર કરી હતી. આ શ્વેત કમળ અને ચંદ્રની તસવીરનાં ગ્રાફિકની પોસ્ટમાં લખ્યું હતું કે અમારી નાની દીકરી ખાસ દિવસે આવી છે. 11.10.2024 મસાબા અને સત્યદીપ. 

માસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રા 27 જાન્યુઆરી, 2023ના રોજ પરણ્યા હતા.

માસાબા ગુપ્તાની નેટફ્લિક્સ પર “માસાબા માસાબા” નામની એક વેબ સીરિઝ છે, જે તેની વ્યકિતગત અને વ્યાવસાયિક જીવનની કલ્પનાત્મક રજૂઆત છે. આ સીરિઝમાં નીના ગુપ્તા પોતે મસાબાની માતાની ભૂમિકા ભજવે છે.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdates

Latest Post

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!
BOLLYWOOD GOSSIP

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!

ઓક્ટોબર 24, 2026
Salman Khan, Kareena Kapoor, Shahid Kapoor, Rashmika Mandanna and more bring their fashion A-game to IIFA: સલમાન ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર, રશ્મિકા મ મંદન્ના અને અન્ય સ્ટાર્સે IIFAમાં ફેશનનો જાદુ વિખેર્યો

ઓક્ટોબર 23, 2026
I’m not that kind of a person: Rashmika Mandanna says she’s uncomfortable with bikini looks and skin show: હું તે પ્રકારની વ્યક્તિ નથી, બિકીની અને સ્ક્રિન શોમાં અસહજ ફિલ કરૂ છુંઃ રશ્મિકા મંદના

ઓક્ટોબર 22, 2026
Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે
BOLLYWOOD GOSSIP

Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે

ઓક્ટોબર 19, 2026
Next Post
કરવાચૌથ પર વર્કિંગ વુમનનું પરંપરા અને કામકાજનું ગજબનું બેલેન્સ

કરવાચૌથ પર વર્કિંગ વુમનનું પરંપરા અને કામકાજનું ગજબનું બેલેન્સ

Archives

  • ઓક્ટોબર 2026
  • સપ્ટેમ્બર 2026
  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.