સોમવાર, ઓક્ટોબર 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

અમદાવાદમાં આર્ટ એન્ડ કલ્ચરનું હબ ગણાતા નટરાણીમાં નવેમ્બર નોસ્ટાલ્જિયાનો પ્રારંભ

Web Deskby Web Desk
નવેમ્બર 8, 2024
in music art and culture
Reading Time: 1 min read
અમદાવાદમાં આર્ટ એન્ડ કલ્ચરનું હબ ગણાતા નટરાણીમાં નવેમ્બર નોસ્ટાલ્જિયાનો પ્રારંભ

સિંગર વિદ્યા શાહના પરફોર્મન્સથી નવેમ્બર નોસ્ટાલ્જિયાનો પ્રારંભ થશે

અમદાવાદમાં આર્ટ એન્ડ કલ્ચરનું મુખ્ય હબ કહેવાતા નટરાણી એમ્ફિ થિયેટરમાં નવેમ્બર નોસ્ટાલ્જિયાનો પ્રારંભ થશે. 10 નવેમ્બરે રાત્રે 8.30 વાગે નટરાણી ખાતે સિંગર વિદ્યા શાહ બાઈજી ઔર બાજા પરફોર્મન્સથી થશે. તેમાં વિદ્યા શાહ ગ્રામોફોન એરાની સ્ટોરીઝ અને સોન્ગ લઈને આવશે. વિદ્યાએ શુભા મુદગલ પાસેથી ખયાલ ગાયકીની તાલિમ લીધી છે. આ પરફોર્મન્સ પછી દરેક વિકેન્ડમાં વિવિધ પરફોર્મન્સ યોજાશે. જેમાં લિટલ મોઝાર્ટ, સ્ટેન્ડ અપ કોમેડી બાય અનુ મેનન, બ્રિટીશ કાઉન્સિલ દ્વારા હેલીયોસ નાટક તેમજ કલાપિની કોમકલી દ્વારા નિર્ગુણ ભજનની પ્રસ્તુતિ થશે.

આ રહ્યું નટરાણી ખાતે પ્રોગ્રામનું શેડ્યૂલ:

10 નવેમ્બર – બાઈજી ઔર બાજા – વિદ્યાશાહ – સંગીત
15 નવેમ્બર –  લિટલ મોઝાર્ટ – સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઑફ ઇન્ડિયા – સંગીત

16મી નવેમ્બર – નોટ સો ક્લાસિકલ – સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઑફ ઇન્ડિયા – સંગીત

17 નવેમ્બર – એનકૂલ – અનુ મેનન – સ્ટેન્ડ-અપ કોમેડી

23 નવેમ્બર – હેલીયોસ – ક્યુટિપિ એન્ટરટેઈનમેન્ટ, બ્રિટીશ કાઉન્સિલ દ્વારા સમર્થિત – નાટક
30 નવેમ્બર – સગણ નિર્ગુણ, ભજન રિસાઇટલ – કલાપિની કોમકાલી – સંગીત

Tags: artculturenatranifest

Latest Post

Kriti Sanon taps into her wild side in a black mirror-work lehenga at Abhinav Mishra’s couture show: અભિનવ મિશ્રાના કૌતુર શોમાં કાળા રંગના મિરર-વર્ક લહેંગામાં કૃતિ સેનનનો વાઇલ્ડ અંદાજ
BOLLYWOOD GOSSIP

Kriti Sanon taps into her wild side in a black mirror-work lehenga at Abhinav Mishra’s couture show: અભિનવ મિશ્રાના કૌતુર શોમાં કાળા રંગના મિરર-વર્ક લહેંગામાં કૃતિ સેનનનો વાઇલ્ડ અંદાજ

ઓક્ટોબર 26, 2026
‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!

ઓક્ટોબર 24, 2026
Salman Khan, Kareena Kapoor, Shahid Kapoor, Rashmika Mandanna and more bring their fashion A-game to IIFA: સલમાન ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર, રશ્મિકા મ મંદન્ના અને અન્ય સ્ટાર્સે IIFAમાં ફેશનનો જાદુ વિખેર્યો

ઓક્ટોબર 23, 2026
I’m not that kind of a person: Rashmika Mandanna says she’s uncomfortable with bikini looks and skin show: હું તે પ્રકારની વ્યક્તિ નથી, બિકીની અને સ્ક્રિન શોમાં અસહજ ફિલ કરૂ છુંઃ રશ્મિકા મંદના

ઓક્ટોબર 22, 2026
Next Post
સિદ્ધુ મુસવાલાના નાના ભાઈની પહેલી તસવીર સામે આવી, માતા-પિતાએ આપી એક ઝલક, લુક જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત

સિદ્ધુ મુસવાલાના નાના ભાઈની પહેલી તસવીર સામે આવી, માતા-પિતાએ આપી એક ઝલક, લુક જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત

Archives

  • ઓક્ટોબર 2026
  • સપ્ટેમ્બર 2026
  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.