મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને મકર રાશિના લોકો આનંદો, બુધ ગ્રહનો અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ તમને ફાયદો કરાવશે

Web Deskby Web Desk
નવેમ્બર 8, 2024
in Astrology
Reading Time: 1 min read
વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને મકર રાશિના લોકો આનંદો, બુધ ગ્રહનો અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ તમને ફાયદો કરાવશે

બુધ ગ્રહ ચોક્કસ સમય પછી રાશિચક્રની સાથે નક્ષત્રમાં ફેરફાર કરે છે. આમ થવાથી દરેક રાશિના લોકોનાં જીવનને અસર કરે છે. બુધને બિઝનેસ, બુધ્ધિક્ષમતા અને એકાગ્રતાનો ગ્રહ કહેવાય છે. આ સ્થિતીમાં તેનું નક્ષત્રમાં પરિવર્તન દરેક રાશિના જાતકોને એક કે બીજી રીતે અસર કરશે. નવેમ્બરના પ્રારંભે બુધે અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારે આ રાશિના જાતકોના ભાગ્યમાં ચારચાંદ લાગી શકે છે. પંચાંગ પ્રમાણે 1 નવેમ્બરે બુધ અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ્યો છે. કુલ 27 નક્ષત્રોમાંથી આ 17મું નક્ષત્ર છે. હવે જાણો કઈ રાશિના જાતકો પર તેનો લાભ થશે.

વૃષભ:
વૃષભ રાશિના જાતકો આ સમયમાં મિત્રો અને પરિવાર તરફથી સંપૂર્ણ સપોર્ટ મળી રહેશે. સંબંધોની વાત કરીએ તો લાઈફ પાર્ટનર સાથેનું બોન્ડિંગ પણ વધશે. તમે જે કમાણી કરો છો તે રીતે તેમાંથી બચત પણ સારી થશે. તમે નોકરી કે ધંધામાં જે કામ કે આયોજન કરશો તેમાં સફળતા મળશે.

મિથુન:
આ સમયમાં મિથુન રાશિના લોકોને ધનલાભ થશે. અગાઉ તમને તમારા હેલ્થને લઈને ચિંતા હતી તેમાંથી મુક્તિ મળશે અને હેલ્થ સારૂ રહેશે. તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થશે જેથી તમે અંદરથી આનંદ અનુભવશો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો અભ્યાસ માટે પણ તેમની માટે આ સારો સમય છે.

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે સુખસગવડના સંસાધનોમાં વૃધ્ધિ થશે. આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ઘર ખરીદવાનું વિચારતા હોવ તો પણ તમારૂ સપનું ચોક્કસ પૂર્ણ થશે. આ સમયમાં લાઈફ પાર્ટનર સાથે સમજ કેળવી શકશો અને પ્રવાસના આયોજનો થશે.

કન્યા:
કન્યા રાશિના જાતકોને આ સંક્રમણને લઈને સ્ટ્રેસ અને ચિંતામાંથી મુક્તિ મળશે. આ સમયમાં આ રાશિના લોકોનું વલણ પોઝિટીવ રહેશે. તમે નોકરી કે ધંધો જે પણ કરતા હશો તેમાં પ્રોફિટમાં વૃધ્ધિ થશે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો તેમની મહેનત રંગ લાવશે અને તેમને પુરસ્કારો મળશે.

તુલા:
તુલા રાશિના લોકોનું પરદેશમાં જવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. જો જીવનસાથી સાથે કોઈ મનભેદ હોય તો તેનો ઉકેલ આવી શકે છે અને તમે તેની સાથે વધારો સમય પસાર કરશો. આ સમયમાં તમે મેડિટેશન અને આધ્યાત્મિક વિકાસ તરફ વળશો અને માનસિક શાંતિને પ્રાયોરિટી આપશો.

મકર:
મકર રાશિના જાતકોને અનુરાધા નક્ષત્રમાં બુધનું સંક્રમણ ઉત્સાહ સાથે પ્રામાણિકતાથી કામ કરવા પ્રેરિત કરશે. આ રાશિના જાતકોને બિઝનેસ વધશે અને ધનલાભ થશે. તમને વારસામાં અટકી પડેલી સંપત્તિ મળશે. પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને ચિંતા ઓછી થશે.

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
શું તમને ડાયાબિટીસ છે? શુગર લેવલને મેનેજ કરવા આ શુગર ફ્રી જ્યુસ લો અને હેલ્ધી રહો

શું તમને ડાયાબિટીસ છે? શુગર લેવલને મેનેજ કરવા આ શુગર ફ્રી જ્યુસ લો અને હેલ્ધી રહો

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.