મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Shubhchintak shoot begins: ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી માનસી પારેખે ફિલ્મ શુભચિંતકનાં શૂટ શરૂ થયાંનાં સમાચાર શેર કર્યાં.

Shraddha Bilwalby Shraddha Bilwal
ડિસેમ્બર 17, 2024
in DHOLLYWOOD GUPSHUP
Reading Time: 3 mins read
Shubhchintak shoot begins: ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી માનસી પારેખે ફિલ્મ શુભચિંતકનાં શૂટ શરૂ થયાંનાં સમાચાર શેર કર્યાં.

Shubhchintak shoot begins: પાર્થિવ ગોહિલ અને માનસી પરેખે છેલ્લે ઝમકુડી પ્રોડ્યુસ કરી અને તેની સફળતા મેળવ્યાં પછી હવે અન્ય એક નવી ગુજરાતી ફિલ્મથી તેઓ પ્રોડક્શનમાં પગ પસેરો કરી રહ્યાં છે. માનસી પારેખે તેમનાં ઇન્સ્ટાગ્રામ પર આગામી ગુજરાતી ફિલ્મ “શુભચિંતક”ની જાહેરાત કરી છે. તેમણે ફિલ્મનાં સ્ટારકાસ્ટનાં ફોટોઝ અનોખા અંદાજમાં ફેન્સ સાથે શેર કર્યાં હતાં.

આ ફિલ્મની એક્સાઇટિંગ વાત એ છે કે મરાઠી ફિલ્મનાં સુપરસ્ટાર સ્વપનીલ જોષી આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં પોતાની ડેબ્યુ ફિલ્મ તરીકે પદાર્પણ કરશે. આ ફિલ્મનું શૂટ મંગળવાર, 17મી ડિસેમ્બરથી શરૂ થયું છે. માનસીએ તેની પોસ્ટમાં લખ્યું કે, “આપણી ગુજરાતી ફિલ્મ શુભચિંતકનું શૂટિંગ આજથી શરૂ! અમે અમારી સ્ટાર કાસ્ટનો પરિચય આપવા માટે રોમાંચિત છીએ! તે ગુજરાતી સિનેમામાં 😍મરાઠી સુપર સ્ટાર @swwapnil_joshi પદાર્પણની પણ નિશાની છે, કારણ કે આપણે સાથે મળીને આ અતુલ્ય યાત્રા શરૂ કરીએ છીએ ત્યારે વધુ અપડેટ્સ માટે સંપર્કમાં રહો!”

View this post on Instagram

A post shared by Manasi Parekh (@manasi_parekh)

આ ફિલ્મનાં નિર્દેશક નિસર્ગ વૈદ્ય, નિર્માતા પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ અને સહ-નિર્માતા ધવલ ઠક્કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિલ્મનાં સ્ટારકાસ્ટમાં ઇશા કંસારા, મેહુલ બુચ, સ્વપનીલ જોષી, માનસી પારેખ, વિરાફ પટેલ, દીપ વૈદ્ય અને તુષારિકા રાજ્યગુરુનો સમાવેશ થાય છે.

Tags: dhollywoodDhollywood UpdateDhollywoodcelebritiesDhollywoodCelebrityMansi ParekhParthiv GohilShubhchintak Film

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Ananya Pandey credits Deepika Padukone: અનન્યા પાંડેએ પોતાનામાં પ્રેરણાત્મક પરિવર્તન માટે દીપિકા પાદુકોણને શ્રેય આપ્યો

Ananya Pandey credits Deepika Padukone: અનન્યા પાંડેએ પોતાનામાં પ્રેરણાત્મક પરિવર્તન માટે દીપિકા પાદુકોણને શ્રેય આપ્યો

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.