મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

International kite Festival 2025@Ahmedabad: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આકાશમાં રંગબેરંગી પતંગોનો મેળો, વિદેશી પતંગબાજોનું અમદાવાદમાં આગમન

Web Deskby Web Desk
જાન્યુઆરી 11, 2025
in music art and culture
Reading Time: 1 min read
International kite Festival 2025@Ahmedabad: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આકાશમાં રંગબેરંગી પતંગોનો મેળો, વિદેશી પતંગબાજોનું અમદાવાદમાં આગમન

International kite Festival 2025@Ahmedabad:અમદાવાદ ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો 11 જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. શહેરના રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશનાં 11 રાજ્યમાંથી 52 અને 47 દેશમાંથી 140થી વધુ પતંગબાજો આવી પહોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળ્યા હતા. અવનવા પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યાં હતાં.

ઈન્ડોનેશિયાના કાઈટ ફ્લાયર દ્વારા મુખ્યમંત્રીને પતંગ ગિફ્ટ કરાયો:
ઇન્ડોનેશિયાના કાઈટફ્લાયર દ્વારા એક જૂનો પતંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આપ્યો હતો. ઇન્ડોનેશિયાના એક આઇલેન્ડ પર આ પતંગ બનાવવામાં આવ્યો હોવાનું પતંગબાજે એક વાતચીતમાં કહ્યું હતું.

ક્રિએટીવ શેપવાળી અનેક પતંગો આકર્ષણ જમાવશે:
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ-વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર અમદાવાદમાં આવી પહોંચે છે અને પતંગ ઉડાડે છે.

Tags: Art&Culture

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Janhvi Kapoor Gets Emotional As Shikhar Pahariya’s Brother Veer Makes THIS Gesture Ahead Of Debut In Sky Force: શિખર પહારિયાના ભાઈ વીરે સ્કાય ફોર્સમાં ડેબ્યૂ કરતા પહેલા જાહ્નવી કપૂર ઈમોશનલ થઈ ગઈ

Janhvi Kapoor Gets Emotional As Shikhar Pahariya's Brother Veer Makes THIS Gesture Ahead Of Debut In Sky Force: શિખર પહારિયાના ભાઈ વીરે સ્કાય ફોર્સમાં ડેબ્યૂ કરતા પહેલા જાહ્નવી કપૂર ઈમોશનલ થઈ ગઈ

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.