શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

મલાઇકા અરોરાનાં પિતા અનિલ અરોરાનું આત્મહત્યાથી નિધન, અરબાઝ ખાન પહોચ્યાં તેના ઘરે.

Shraddha Bilwalby Shraddha Bilwal
સપ્ટેમ્બર 11, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
મલાઇકા અરોરાનાં પિતા અનિલ અરોરાનું આત્મહત્યાથી નિધન, અરબાઝ ખાન પહોચ્યાં તેના ઘરે.

મલાઇકા અરોરાનાં પિતા અનિલ અરોરાએ આજે સવારે લગભગ 9 કલાકે આત્મહત્યા કરી લીધી હતી. આવેલાં અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે તેમણે રહેણાંક ઇમારતનાં ત્રીજા માળેથી કૂદકો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. મલાઇકા હાલમાં પૂણેમાં છે, આ સમાચાર બાદ તેઓ મુંબઇ પરત ફરી રહ્યાં છે. તેમનાં પૂર્વ પતિ અરબાઝ ખાન પોતાનાં પૂર્વ સસરાનાં ઘરે પહોંચી ગયા છે. 

અભિનેત્રી મલાઇકા અરોરા અને તેની નાની બહેન અમૃતા અરોરાનાં પિતા અનિલ અરોરાનું બુુધવારે વહેલી સવારે આત્મહત્યાથી મૃત્યુ નિપજ્યું હતું, આ બાબતની પુષ્ટિ મુંબઇ પોલીસે કરી હતી. મલાઇકાનાં પતિ અરબાઝ ખાન મલાઇકાનાં મુંબઇ સ્થિત નિવાસસ્થાને પહોચ્યાં હતાં. સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહેલાં વિડીયોમાં અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન પોલીસ અધિકારીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવતો જોવા મળ્યો હતો. 

ઘરની આસપાસનાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો, જોનાં કારણે સંવેદનશીલ સમય દરમિયાન પરિસ્થિતિની ગોપનીયતા અને વ્યવસ્થા જળવાઇ રહી હતી. આ ઉપરાંત બિલ્ડીંગની બહાર એમ્બ્યુલન્સની તૈનાત પણ જોવા મળી હતી. 

મુંબઇ પોલીસનાં અધિકારીઓ હાલ આ ઘટના પાછળનાં મૂળ કારણની તપાસ હાથ ધરી છે, જેની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. 

ઉલ્લેખનીય છે કે મલાઇકા જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સ ડિવોર્સ લીધાં હતાં અને ત્યારબાદ મલાઇકા તેનાં માતા અને બહેન અમ્રૃતા સાથે ચેમ્બૂરમાં રહેવા ચાલી ગઇ હતી. મલાઇકાનાં પિતા અનિલ અરોરા ઇન્ડિયન મર્ચન્ટ નેવીમાં કાર્યરત હતાં. 

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodDivasBollywoodUpdates

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાની આત્મહત્યાનું કારણ સામે આવ્યું.

મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાની આત્મહત્યાનું કારણ સામે આવ્યું.

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.