શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Sobhita Dhulipala shares unique photo of Naga Chaitanya: નાગા ચૈતન્ય ડીજે બન્યો, સોભિતા ધુલિપાલાએ તેના પતિનો દુર્લભ ફોટો શેર કર્યો.

Shraddha Bilwalby Shraddha Bilwal
ફેબ્રુવારી 27, 2025
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
Sobhita Dhulipala shares unique photo of Naga Chaitanya: નાગા ચૈતન્ય ડીજે બન્યો, સોભિતા ધુલિપાલાએ તેના પતિનો દુર્લભ ફોટો શેર કર્યો.

Sobhita Dhulipala shares unique photo of Naga Chaitanya: નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપાલા અવારનવાર એકબીજાનાં ફોટોઝ શેર કરતાં રહે છે. બંને એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરવાનું ચૂકતાં નથી. ત્યારે બુધવારે સોભિતાએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પોતાનાં અભિનેતા-પતિનો યુનિક ફોટો શેર કર્યો હતો. ફોટોમાં ચાય ડીજેનાં રોલમાં જોવા મળ્યો હતો. તે મ્યુઝિક સિસ્ટમ પર હેડફોનથી મ્યુઝિક સાંભળી અને પ્લે કરી રહ્યો હતો. તેણે કાર્ડિગન પહેર્યું હતું. સોભિતાએ કેપ્શનમાં કંઇપણ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ ફોટોમાં માત્ર તેમનાં પતિને ટેગ કર્યાં હતાં અને રેડ હાર્ટ મૂક્યું હતું.

નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપાલા 4 ડિસેમ્બર, 2024 ના રોજ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ મહિનાની શરૂઆતમાં, ચાયે લગ્ન પછીના તેમના જીવનને “ગ્રેટ” કહ્યું હતું અને જણાવ્યું હતું કે તે અને સોભિતા તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને સારી રીતે સંતુલિત કરવામાં સક્ષમ છે.

“વિવાહિત જીવન ગ્રેટ ચાલે છે! હું તેનો સંપૂર્ણ આનંદ માણી રહ્યો છું. હજુ બે મહિના થયા છે. મને લાગે છે કે અમે બંને કામમાં પણ તેટલું જ ઇન્વેસ્ટ કરી રહ્યાં છીએ અને કામથી દૂર પણ રહીએ છીએ; તેથી અમે કાર્ય અને લગ્નજીવનને સંતુલન કરી શકીએ છે. મને લાગે છે કે આ એક એવા ગુણો છે જે અમારા બંનેમાં કોમન છે. સફળ અભિનેતા બનવા સિવાય તેમની અને સોભિતામાં શું સમાનતા છે તે અંગે પૂછવામાં આવતા નાગા ચૈતન્યએ ઉમેર્યું હતું કે, “તમે જાણો છો, અમે બંને આંધ્રના છીએ. તે વાયઝાગની છે અને મને વાયઝાગ ગમે છે. અમારા મૂળ સરખાં જ છે, જોકે અમે એક જ શહેરોમાંથી નથી આવતાં અને તેથી સાંસ્કૃતિક રીતે ઘણું જુદુ છે. અને, દેખીતી રીતે જ, સિનેમા પ્રત્યેનો પ્રેમ, આ કળા માટેનો પ્રેમ. મને લાગે છે કે અમે બંને જીવન વિશે ખૂબ જ ઉત્સુક છીએ, જેણે અમને આગળ ધપાવ્યા. અમારા માટે તેની આસપાસ ઘણી વાતચીત શરૂ થઈ. અને અમને મુસાફરી કરવી પણ ગમે છે.”

દરમિયાન, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નાગા ચૈતન્ય તાજેતરમાં થાંડેલમાં જોવા મળ્યા હતા, જે 7 ફેબ્રુઆરી 2025 ના રોજ રીલિઝ થઈ હતી. ચંદુ મોન્ડેતી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં સાઇ પલ્લવી પણ ચમકી રહી છે. બીજી તરફ સોભિતા છેલ્લે 2024માં મંકી મેન એન્ડ લવ સિતારામાં જોવા મળી હતી.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesnaga chaitanyasobhita dhulipala

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
‘ગોસિપ ગર્લ’ની અભિનેત્રી મિશેલ ટ્રેકટનબર્ગ નું 39 વર્ષની વયે નિધન

'ગોસિપ ગર્લ'ની અભિનેત્રી મિશેલ ટ્રેકટનબર્ગ નું 39 વર્ષની વયે નિધન

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.