શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

ઓરીએ 23 કિલો વજન ઘટાડ્યું, જાણો શું છે તેની વજન ઉતારવાની ખાસ ટ્રીક.

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 29, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
ઓરીએ 23 કિલો વજન ઘટાડ્યું, જાણો શું છે તેની વજન ઉતારવાની ખાસ ટ્રીક.

રાતોરાત સોશિયલ મીડિયા સેલિબ્રિટી બનેલા ઓરી ઉર્ફે ઓરહાન અવતરામણીએ અચાનક 23 કિલો વજન ઘટાડ્યું છે. ઓરી દેશ-વિદેશની મોટી હસ્તી અને બિઝનેસમેન્સની સાથે કે દરેક પેજ-3 પાર્ટીઝમાં ઓરીનાં સેલેબ્રિટિઝ સાથે ફોટોઝ જોવામાં આવતાં હોય છે. એક ઇન્ટરવ્યૂમાં ઓરીએ જણાવ્યું હતું કે, તે સેલિબ્રિટિઝ સાથે તેનાં ફોટોઝ પડાવવાનાં લાખો રૂપિયા ચાર્જ કરતો હોય છે. આ અગાઉ બિગબોસ સિઝન 17માં ઓરીએ સલમાન ખાનને કહ્યું હતું કે હાલ તે વજન ઉતારવા પર ધ્યાન આપી રહ્યો છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેણે આ વિશે જણાવ્યું કે તેણે કેવી રીતે પોતાના આહારમાં ફેરફાર કરીને 23 કિલો વજન ઘટાડ્યું છે. તે માટે તેણે વજન ઉતારવાની એક ખાસ ટ્રીકને અપનાવીને ફોલો કરી હતી. 

ઓરીનું વજન 73 કિલો હતું, જે તેણે તેના ખાસ ડાયેટ પ્લાનથી ઘટાડીને 50 કિલો કરી દીધું છે, એટલે કે લગભગ 23 કિલો જેટલું વજન તેણે ઘટાડ્યું છે. આ વજન ઘટાડવા માટે તેણે તેની વેઇટ લોસ જર્ની વિશે વાત કરી હતી. 

ઓરીએ ઝીરો સુગર ડાયેટ ફોલો કરી. 

એક પોડકાસ્ટ દરમિયાન ઓરીએ તેની વેઇટ લોસ જર્ની વિશે વાત કરી હતી. તેમાં તેણે ખુલાસો કર્યો કે તે અગાઉ 73 કિલોનો હતો અને હવે તે 50 કિલોનો થઇ ગયો છે. કુલ 23 કિલો જેટલું વજન ઘટાડવા તેણે ઝીરો સુગર ડાયેટ ફોલો કરી હતી. ઓરીએ પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે વજન ઘટાડવાની સફર દરમિયાન તેના દિવસની શરૂઆત ઓમેલેટથી થતી હતી. દરમિયાન, તેણે એ પણ જણાવ્યું કે તે દિવસ દરમિયાન ક્યારેક ભોજન લેવાનું છોડી દેતો હતો અને કેટલીક વખત રાત્રે પણ તે આવું કરતો હતો. જે કે તેણે એમ પણ કહ્યું હતું કે વજન ઓછું કરવા માટે આ બિલ્કુલ હેલ્ધી વિકલ્પ નથી. આ પ્રકારની ડાયેટથી વજન ઘટવાને બદલે નબળું પડી શેક છે અને વજન ખૂબ ઝડપથી વધી પણ શકે છે. જો ઓરીની ખાંડ કાપવાની યુક્તિથી ચોક્કસથી વજન ઘટી શકે છે અને તે હેલ્ધી પણ છે. 

તો શું છે આ ઝીરો સુગર ડાયેટ પ્લાન? ચાલો જાણીએ. 

“ઝીરો સુગર” નામથી જ ખ્યાલ આવે છે કે તેનાં આહારમાંથી તેણે ખાંડ સદંતરરૂપે હટાવી દીધું હતું. ઝીરો સુગર ડાયેટ પ્લાનને નો સુગર અથવા સુગર ફ્રી ડાયેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં દિવસનાં કોઇપણ સમયે ખાંડયુક્ત ખોરાક લેવા પર પ્રતિબંધ છે. ઓરીએ આ ડાયેટ પ્લાન ખૂબજ કડક નિયમોથી પાલન કર્યો છે, જેમાં તે ક્યારેય સ્હેજ પણ ખાંડ વાળો આહાર હોય તો તેને ખાતો નથી અને હેલ્ધી-ક્લિન આહાર જ લે છે. 

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdates

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
30મી ઓક્ટોબરે નરક ચતુર્દશી,જે અનિષ્ટ પર સારાપણાની જીતનું પ્રતીક છે

30મી ઓક્ટોબરે નરક ચતુર્દશી,જે અનિષ્ટ પર સારાપણાની જીતનું પ્રતીક છે

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.