મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Mismatched Season 3: રોહિત સરાફ, પ્રાજક્તા કોલીએ ક્યૂટ વીડિયો દ્વારા રિલીઝ ડેટ જાહેર કરી

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 21, 2024
in OTT SPECIAL
Reading Time: 3 mins read
Prajakta Koli and Rohit Saraf announces Mismatched Season 3 through a cute video

પ્રાજક્તા કોલી અને રોહિત સરાફે Mismatched Season 3નું એક ક્યુટ વિડીયોમાં રિલિઝ ડેટ શેર કરી.

જેન્ઝીઝની નેટફ્લિક્સ પરની મોસ્ટ ફેવરિટ મિસમેચ્ડ સિરિઝની સિઝન 3નું એનાઉન્સમેન્ટ થઇ ચૂક્યું છે. તાજેતરમાં જ નેટફ્લિક્સનાં ઇન્સ્ટાગ્રામનાં પેજ પર અભિનેતા રોહિત સરાફ અને પ્રાજક્તા કોલીએ એક ક્યૂટ વીડિયો દ્વારા ત્રીજી સિઝનની રિલિઝ ડેની જાહેરાત કરી છે. આ એનાઉન્સમેન્ટનાં વીડિયોમાં બંનેએ એકદમ મોર્ડન આઇડિયલ કપલ જણાંતાં હતાં. બંનેની કેમેસ્ટ્રી જામતી હતી. બંને કોફી મગની સાથે બ્લૂ ડેનિમમાં જોવા મળ્યાં. તેમનાં આ વીડિયોનાં અંતે મિસમેચ્ડ સિઝન 3ની રિલિઝ ડેટ 13મી ડિસેમ્બર જણાવી હતી.

આ ડાઇ-હાર્ડ રોમેન્ટિક સિરિઝમાં બંને ગેમ્સ મેકર્સ દર્શાવાયા છે, જેમાં પ્રાજક્તા ટોમબોય ઇન્ટેલિજન્ટ યુવતીનાં રોલમાં જોવા મળી છે. આકર્ષ ખુરાના નિપુણ ધર્માધિકારી દ્વારા આ સિરિઝ તૈયાર કરવામાં આવી છે. આ સિરિઝમાં જેન્ઝીઝની ડેટિંગની પરંપરા કરતાં વિપરિત ગેમર ડિમ્પલ રણવિજય સિંઘા સાથે સાચા પ્રેમમાં વિશ્વાસ રાખીને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ડિમ્પલનાં પાત્રમાં જોવા મળતી પ્રાજક્તા કોલીએ યુટ્યુબર છે જ્યારે રોહિત સરાફ ડિયર જીંદગી (2016)માં સપોર્ટિંગ રોલથી ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેમણે હિચકી, ધ સ્કાય ઇઝ પિંક અને લુડો જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. નેટફ્લિક્સની આ સિરિઝ યંગસ્ટર્સમાં અત્યંત લોકપ્રિય છે. આ શોમાં રોહિતનો અભિનય જોયા પછી યુવતીઓનો ચાહક વર્ગ તેને ‘રાષ્ટ્રીય ક્રશ’ તરીકે ઓળખે છે.

શો વિશે:

મિસમેચ્ડની પ્રથમ સીઝન 2020 માં નેટફ્લિક્સ પર શરૂ થઈ હતી. પછીના વર્ષે બીજી સીઝન માટે આ શ્રેણીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. શોના બીજા અધ્યાયનો પ્રીમિયર ઓક્ટોબર ૨૦૨૨ માં આ પ્લેટફોર્મ પર થયો હતો. બે સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 14 એપિસોડનો પ્રીમિયર થઇ ચૂક્યો છે. આ શોમાં રણવિજય સિંઘા, વિદ્યા માલવડે, સંજના સારથિ, તારુક રૈના, અને વિહાન સામત પણ મુખ્ય ભૂમિકામાં છે.

Tags: MismatchedMismatchedseason3OTTSpecial

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Aishwarya Abhishek divorce rumors: અમિતાભ બચ્ચને આખરે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી

Aishwarya Abhishek divorce rumors: અમિતાભ બચ્ચને આખરે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.