બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Prajakta Koli’s wedding glitterati: પ્રાજક્તા કોલી તેની સ્ટાઇલીશ અદાથી સંગીત સંધ્યા અને લગ્નમાં છવાયેલી રહી!

Shraddha Bilwalby Shraddha Bilwal
ફેબ્રુવારી 25, 2025
in BOLLYWOOD GOSSIP, TRENDING
Reading Time: 1 min read
Prajakta Koli’s wedding glitterati: પ્રાજક્તા કોલી તેની સ્ટાઇલીશ અદાથી સંગીત સંધ્યા અને લગ્નમાં છવાયેલી રહી!

Prajakta Koli’s wedding glitterati: મિસમેચ્ડની પ્રિય સ્ટાર પ્રાજક્તા કોલી 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેના લાંબા સમયના જીવનસાથી, વૃશંક ખનાલ સાથે સપ્તપદીનાં સાત પગલા લઇ નવા જીવનની શરૂઆત કરી ચૂકી છે. કર્જતમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં આ કપલ ખુશ-ખુશાલ જણાઇ રહ્યું છે, અને તેમની લેટેસ્ટ સંગીત સેરેમની કોઈ જાદુઈ સંધ્યાથી કમ નથી. વૃશાંકની સાથે મનોરંજનની ભરપૂર પળો પ્રાજક્તાએ માણી જે તેના ચમકદાર સ્મિતમાં વર્તાઇ રહી છે. તે ક્લાસિક મરાઠી દુલ્હન લૂક તેમના લગ્નની ફેસ્ટિવિટઝમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર સંગીતની અદભૂત તસવીરોની શ્રેણી શેર કરી હતી, જેમાં પરંપરાગત સાડીમાં તેનું લાવણ્ય છલકાઇ રહ્યું હતું, જે મરાઠી બ્રાઇડલનાં ચાર્મને જીવંત કરે છે. તેણે પોતાની સાડીને ચોકર નેકલેસ, મરાઠી નાથ (નોઝ રિંગ) અને એક જટિલ ચંદ્રકોર બિંદી સાથે પેર કર્યું હતું, જ્યારે તેના ગજરાથી શણગારેલા વાળ તેના દેખાવને અભિભૂત બનાવે છે. આધુનિક દુલ્હનનાં લૂકની સાથે તેણે પરંપરાગત શૈલીને પણ ધ્યાનમાં રાખીને તેનું ડ્રેસિંગ કર્યું હતું. જેમાં તે અનહદ પ્રેમમાં આનંદિત જણાઇ હતી, તેનું કારણ એ કે તેણી વૃશાંક સાથે પોઝ કરી રહી હતી. વૃશાંક ક્લાસિક બ્લેક એન્સેમ્બલમાં ડેશિંગ જણાઇ રહ્યો હતો.

આ દંપતી વચ્ચેની કેમિસ્ટ્રી દાદ આપવા જેવી હતી. તસવીરમાં પ્રાજક્તાનું હાસ્ય, વાઇનનો ગ્લાસ અને એકબીજા સાથે શેર કરેલાં પ્રેમ કોઇ કેવી રીતે નકારી શકે. તે ચોક્કસ ખૂબ ખુશ જણાઇ રહ્યાં હતાં.

પોતાની પોસ્ટ સાથે, પ્રાજક્તાએ ફક્ત એક સ્ટાર ઇમોટિકન ઉમેર્યું. તેનાં ફોલોવર્સે તરત જ કોમેન્ટ્સમાં ટિપ્પણી કરી કે “તેઓ બંને પ્રેમમાં છે અને બંને મારા પ્રિય છે. ”

ચાહકોએ પ્રાજક્તાના પરંપરાગત મરાઠી દુલ્હન લૂકમાં પણ તેના પહેરવેશની પસંદગીને બિરદાવી હતી. “હૃદય ખૂબ જ ભરેલું છે, મારી મરાઠી દુલ્હન” અને “તમે અદ્ભુત લાગો છો! સંગીતની રાત્રીઓમાં એક વિશિષ્ટ રીતે પોશાક પહેરવાની અવ્યવસ્થાને તોડવા બદલ આભાર, “કેટલીક ઝળહળતી ટિપ્પણીઓ હતી. અભિનેત્રી નેહા ધૂપિયા પણ આ સેલિબ્રેશનમાં જોડાઈ હતી, તેણે આ હેપ્પી કપલ સાથે પોતાના અભિનંદન પાઠવ્યાં હતા.

જેમને કદાચ ખબર નહીં હોય તેમના માટે પ્રાજક્તા અને વૃષાંકની પ્રેમકહાનીને વર્ષો વીતી ગયાં છે. 2023માં સગાઈ કરી હતી, આ કપલ હવે પતિ-પત્ની તરીકે પોતાનું આગામી પ્રકરણ શરૂ કરવા માટે તૈયાર છે. અમે તેમના લગ્નની મુસાફરીને શુભકામનાઓ આપીએ છે.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesInfluencerPrajakta KoliYoutuber

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
Suneil Shetty promotes compassion for animals: સુનીલ શેટ્ટીએ શ્રી ઉમામહેશ્વરા વીરભદ્રેશ્વર મંદિરને મોટી સાઇઝનાં યાંત્રિક હાથીની ભેટ આપી

Suneil Shetty promotes compassion for animals: સુનીલ શેટ્ટીએ શ્રી ઉમામહેશ્વરા વીરભદ્રેશ્વર મંદિરને મોટી સાઇઝનાં યાંત્રિક હાથીની ભેટ આપી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.