શનિવાર, ઓક્ટોબર 24, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

બોની કપૂરના 69માં જન્મદિવસની ઉજવણી: અર્જુન, અંશુલા અને ખુશી કપૂર તેમના પિતાના ખાસ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં.

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 12, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
બોની કપૂરના 69માં જન્મદિવસની ઉજવણી: અર્જુન, અંશુલા અને ખુશી કપૂર તેમના પિતાના ખાસ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં.

11 નવેમ્બર, 2024 ના રોજ બોની કપૂરના જન્મદિવસની ઉજવણી, પ્રેમ અને આનંદથી ભરેલી હાર્દિક પારિવારિક પ્રસંગ રહ્યો. બોની કપૂર – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા 69 વર્ષના થયા, અને તેમના બાળકો અર્જુન કપૂર, અંશુલા કપૂર અને ખુશી કપૂરે આ દિવસને ખાસ બનાવવાની પૂરી કોશિશ કરી. તેઓએ સોશિયલ મિડીયા પર આ ઉજવણી લોકો સાથે શેર કરી.

અંશુલા કપૂરે તેનાં પિતાની બર્થડેનો હ્રદયસ્પર્શી વિડીયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં શેર કર્યો હતો. આ ક્લીપમાં બોની કપૂરે અર્જૂન અને અંશુલાને કેક ખવડાવ્યો હતો. તમામ ભાઇ-બહેન કેઝ્યુઅલ વેરનાં સ્ટાઇલિશ લૂકમાં જોવા મળ્યાં હતાં. જ્યારે બોની ગ્રીન ટી-શર્ટ મેચિંગ પેન્ટમાં જોવા મળ્યાં હતાં. ભાઇ-બહેનોમાં સૌથી નાની ખુશી કપૂરે બ્લૂ ડેનિમ જીન્સ સાથે બ્લેક ટ્રેન્ડી બ્લેક ક્રોપ ટોપની પસંદગી કરી હતી. અંશુલાએ પોસ્ટમાં તેના ભાઇ-બહેનને ટેગ કરીને વિડીયોમાં પોતાનાં પિતાને હેપ્પી બર્થડે વિશ કર્યું હતું, જે બાદમાં અર્જુન કપૂરે શેર કર્યું હતું.

બોની કપૂરનો તેમનાં બાળકો વચ્ચેનો ભાવનાત્મક બંધન સ્પષ્ટ જોઇ શકાતો હતો. અર્જુને એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પોતાના પિતા તરફથી પ્રશંસા મેળવ્યા બાદ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પિંકવિલા સાથેની એક મુલાકાત દરમિયાન બોનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્જુનની સફર વિશે વાત કરતા કહ્યું હતું કે, “તેની સફર ઉતાર-ચડાવ સાથે એકદમ શાનદાર રહી છે. સારું કામ ચાલુ રાખે અને તેને સિંઘમ અગેઇનમાં જોયા પછી મને લાગે છે કે તેણે જે પ્રકારનું કામ કર્યું છે તે સાથે તેના જીવનમાં ટૂંક સમયમાં જ ખૂબ જ સરસ ઇનિંગ્સ તેની પાસે આવી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “તમે એક શ્રેષ્ઠ પુત્ર છો, જે મેં માંગ્યો છે… આ જ પ્રકારે તું રહેજે, અને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ “.

આ પળને યાદ કરતા, અર્જુને તેની પોસ્ટની કેપ્શનમાં લખ્યું: “આવી ક્ષણો માટે હું જીવું છું! પપ્પા, તમને ગર્વ થાય તેનાથી વધુ સારું બીજું કશું જ લાગતું નથી, અને તમારા જન્મદિવસ પર આ ક્ષણની ઉજવણી કરવાથી તે વધુ ખાસ બને છે. મને આનંદ છે કે હું મારા કામથી તને તારા જન્મદિવસે ખુશ કરી શકું છું.” આ ભાવના વ્યક્ત કરતાં જણાય છે કે તેના માટે કુટુંબનો અર્થ શું છે અને તેમનાં પ્રસંગોને સાથે મળીને ઉજવવું કેટલું મહત્વપૂર્ણ છે.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdates

Latest Post

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!
BOLLYWOOD GOSSIP

‘Koi darr bhaya nahin’: A blind item’s shocking marriage claim has added fuel to Dhanush-Vaani buzz!: કોઈ ડર ભયા નહીં’: બ્લાઇન્ડ આઇટમના ચોંકાવનારા લગ્નના દાવાએ ધનુષ-વાણીની ચર્ચામાં વધુ તેજી લાવી છે!

ઓક્ટોબર 24, 2026
Salman Khan, Kareena Kapoor, Shahid Kapoor, Rashmika Mandanna and more bring their fashion A-game to IIFA: સલમાન ખાન, કરીના કપૂર, શાહિદ કપૂર, રશ્મિકા મ મંદન્ના અને અન્ય સ્ટાર્સે IIFAમાં ફેશનનો જાદુ વિખેર્યો

ઓક્ટોબર 23, 2026
I’m not that kind of a person: Rashmika Mandanna says she’s uncomfortable with bikini looks and skin show: હું તે પ્રકારની વ્યક્તિ નથી, બિકીની અને સ્ક્રિન શોમાં અસહજ ફિલ કરૂ છુંઃ રશ્મિકા મંદના

ઓક્ટોબર 22, 2026
Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે
BOLLYWOOD GOSSIP

Have you heard? Imran Khan moves Bombay HC; Farah Khan faces backlash: ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો; ફરાહ ખાનનો વિરોધ થયો જાહ્નવી કપૂર અને શ્રીલીલા સાથે કામ કરશે

ઓક્ટોબર 19, 2026
Next Post
ફિલ્મ “ઠાર”નાં કલાકારોએ ફિલ્મનાં પ્રોમોશન માટે અમદાવાદમાં હાજરી આપી.

ફિલ્મ "ઠાર"નાં કલાકારોએ ફિલ્મનાં પ્રોમોશન માટે અમદાવાદમાં હાજરી આપી.

Archives

  • ઓક્ટોબર 2026
  • સપ્ટેમ્બર 2026
  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.