મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

shujaat khan at saptak 2025: એક સ્ત્રી પછી તે ગાયન ગાય, રસોઈ બનાવે કે સિતાર વગાડે તેમાં એક લાગણીનો અનુભવ થતો હોય છે

Web Deskby Web Desk
જાન્યુઆરી 7, 2025
in music art and culture
Reading Time: 1 min read
shujaat khan at saptak 2025: એક સ્ત્રી પછી તે ગાયન ગાય, રસોઈ બનાવે કે સિતાર વગાડે તેમાં એક લાગણીનો અનુભવ થતો હોય છે

shujaat khan at saptak 2025: હું અમદાવાદમાં ક્સલાસિકલ સંગીતની પ્રસ્તુતિ કરવા માટે વર્ષોથી આવું છું. કદાચ આ મારી 35મી વિઝીટ છે જેમાં સૌપ્રથમ વખત એવું બન્યું કે અમારા માર્ગદર્શક અને સિતાર વિદુષી મંજુ મહેતા નથી. તેમના વિના એખ ખાલીપો અનુભવાય છે. એક સ્ત્રી પછી તે ગાયન ગાય, રસોઈ બનાવે કે સિતાર વગાડે તેમાં એક ફિલીંગ આવતી હોય છે અને તે ફિલીંગનો અનેક વખત મેં અનુભવ કર્યો છે. આ શબ્દો છે ઈટાવા ઘરાનાના સિતારવાદક શુજાત ખાનનાં. સપ્તક સંગીત સમારોહમાં સિતાર પરફોર્મન્સ માટે આવેલા શુજાત ખાને વાત કરી હતી. 1960માં કોલકાતામાં જન્મેલા શુજાત ખાન સુપ્રસિદ્ધ સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાનના પુત્ર છે. શુજાત ખાનની સંગીત કારકિર્દી ત્રણ વર્ષની ઉંમરે શરૂ થઈ જ્યારે તેણે ખાસ બનાવેલી નાની સિતાર પર પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. છ વર્ષની ઉંમર સુધીમાં, તે બાળ ઉત્કૃષ્ટ વ્યક્તિ તરીકે ઓળખાઈ ગયો અને તેણે ઔપચારિક પ્રદર્શન શરૂ કર્યું. તેમને ઉસ્તાદ અમીર ખાન (ગાયક), પંડિત ભીમસેન જોશી, વિદુષી કિશોરી અમોનકર અને બીજા ઘણા કલાકારોથી પ્રભાવિત થવાનો લહાવો મળ્યો હતો.

હું 3 વર્ષની વયે નાનુ સિતાર લઈને રમવા બેસી જતો:

હું 3 વર્ષની વયે મારા ઘરમાં નાનુ સિતાર લઈને રમવા બેસી જતો. પછી જેમ જેમ મોટો થયો તેમ તેમ ખબર પડી કે હું તો સંગીતમાં મારી સાતમી જનરેશનને છું અને આ જનરેશન કે ઘરાનાની જવાબદારી પૂર્ણ કરવી તે મારી ફરજ છે. બસ પછી તો સિતાર સાથેની દોસ્તી પાક્કી થતી ગઈ અને અમારા ઈટાવા ઘરાના આગળ વધતું ગયું. મને હજ્જારો લોકો પૂછે છે કે તમે ગાયકી અંગને કઈ રીતે રજુ કરો છો જેમાં સિતાર જાણે પોતે જ બોલતું હોય તેવું લાગે તો મારે કહેવું છે કે વોકલના સૂર અને સિતારની નોટ્સમાં કોઈ અંતર નથી. હું જે વિચારૂ છું તે સિતાર પરથી નીકળે છે. તેમાં મારે તાકાત નથી કરવી પડતી. બસ પ્રેમ કરવો પડે છે. મારો અનુભવ છે કે તમે જ્યારે નફરતને બદલે પ્રેમ કરો છો ત્યારે મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ જાય છે.

Tags: Art&Culture

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Ranveer requests paparazzi to maintain distance as baby Dua sleeps in the car at Mumbai airport: રણવીર સિંહે પાપારાઝીને અંતર જાળવવા વિનંતી કરી

Ranveer requests paparazzi to maintain distance as baby Dua sleeps in the car at Mumbai airport: રણવીર સિંહે પાપારાઝીને અંતર જાળવવા વિનંતી કરી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.