Javed Akhtar criticized trollers: જાવેદ અખ્તરે વિરાટ કોહલીની પ્રશંસા કરતાં ટ્રોલર્સની ઝાટકણી કાઢતાં કહ્યું, “તમે નીચ છો અને…”, જાવેદ અખ્તરે ટ્રોલર્સ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, “તમે મરી જવાના છો…”
Javed Akhtar criticized trollers: બોલિવૂડના પીઢ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવા બદલ નેટિઝન્સની ...

