મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

What does the tarot card say about this week?: મેષ રાશીના લોકો આ વિકમાં ખર્ચ ઉપર અંકુશ મુકે

Web Deskby Web Desk
ડિસેમ્બર 30, 2024
in Astrology
Reading Time: 2 mins read
What does the tarot card say about this week?: મેષ રાશીના લોકો આ વિકમાં ખર્ચ ઉપર અંકુશ મુકે

What does the tarot card say about this week? મેષ રાશીના જાતકો આ સમયમાં ખર્ચ ઉપર અંકુશ મુકે તે જરૂરી છે. આ સાથે વૃષભ રાશિના લોકો ગમે તેટલું સારૂ કરશે પણ જશ નથી. બાકીના રાશિના લોકો માટે કેવું જશે આ વિક તે અંગે માર્ગદર્શન આપે છે અમદાવાદના ટેરો કાર્ડ રિડર અને લાઈફ કોચ કવિતા કપૂર ખાલસા.

લોકો માટે કેવું જશે આ વિક તે અંગે માર્ગદર્શન આપે છે અમદાવાદના ટેરો કાર્ડ રિડર અને લાઈફ કોચ કવિતા કપૂર ખાલસા.

મેષઃ

આ સમયમાં ખર્ચ ઉપર અંકુશ મુકશો. બિનજરૂરી ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખો. રિલેશનમાં બેલેન્સિંગ જાળવશો તો મોટા ભાગની મુશ્કેલીઓ તમારાથી દુર રહેશે. તમે જેવા છો તેવા બની રહો તેમાં જ મઝા છે. તમારા હેલ્થને લઈને નાની મોટી સમસ્યા સતાવી શકે છે.

વૃષભઃ

જેટલા સારા બનવાનો પ્રયાસ કરશો એટલુ જ વધુ સહન કરવું પડશે. જસ્ટ ગો વિથ ધ ફ્લો.આ સમયમાં અચાનક ધનલાભના યોગ છે. લાગણીઓને અંકુશમાં રાખો. આ સમયમાં સંબંધોને લઈને થોડુ સંભાળી લેવાની જરૂર છે. લેટ ગોની ભાવના સંબંધો સુધારવામાં મદદરૂપ થશે.

મિથુનઃ

આ સમયમાં પૈસાને લઈને છેતરપીંડીનો ભોગ બની શકો છો. સાવધાન રહો. હેલ્થને લઈને બિંદાસ રહો. સંબંધોને લઈને આ સમયમાં ઉતાર ચઢાવ આવી શકે છે. જો કે આ સ્થિતીમાં તમે જેટલા પોઝિટીવ રહેશો તેટલો જ તમને ફાયદો થશે.

કર્કઃ

આ સમયમાં નુકશાનીના યોગ છે. ધંધામાં સો વખત વિચારીને રોકાણ કરો. આચાનક જ નુકશાન આવી શકે છે. સંબંધોમાં સહન કરવાનો વખત આવે. નજીકના લોકો જ લાગણીઓ સાથે રમત રમી શકે છે. હેલ્થને લઈને આ વિક અકંદરે સારૂ રહેશે.

સિંહઃ

આ સમય ખર્ચ કરવાનો રહેશે. પ્રવાસનું આયોજન થાય. જો કે તેની સાથે ઈન્કમનો સ્ત્રોત પણ આગળ વધશે એટલે નાણાકીય બાબતોને લઈને ચિંતા કરવાની જરૂર નથી. સંબંધોમાં જુના વાદ વિવાદ હેરાન કરી શકે છે. આ બાબતોને લઈને તમને સ્ટ્રેસ પણ સતાવી શકે છે.

કન્યાઃ

જીવનમાં પૈસો જ સર્વસ્વ નથી તેવું આ સમયમાં તમને લાગશે.નવી મુલાકાત અને સંબંધો તમને નવી ઉર્જા આપશે. જીવનના નવા દ્વાર ખૂલતા હોય તેવો તમે અનુભવ કરશો. આ સમયમાં તમે ક્વોલિટી લાઈફને મહત્વ આપશો જેથી કરીને તમે હકારાત્મકતાથી ભરેલા રહેશો.

તુલા

પૈસાને લઈને થોડીક અડચણો આવે. આ સમયમાં ટ્રાવેલિંગ તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. સંબંધોમાં વધારે પડતાં ખેંચાવાને બદલે જેમ છે તે જ પરિસ્થિતી સારી રહેશે. આ સમયમાં તમારા પ્રયત્નોને બદલે તમે કેટલા શાંત રહો છો તેના પર બધુ આધારિત છે.

વૃશ્ચિકઃ

આ સમયમાં બચતની ટેવ તમારા વધારાના ખર્ચાને પૂર્ણ કરશે.હેલ્થને લઈને આ સમય ઉત્તમ છે. તમે યોગ અને મેડિટેશન તરફ વળશો. સંબંધોમાં વધારે ખેંચાવાને બદલે જૈસેથે જેવી સ્થિતી સારી છે. તમારા ભુતકાળના રોકાણને લઈને નાણાકિય બાબતોમાં સારી પરિસ્થિથી રહેશે.

ધનઃ

આ સમયમાં પૈસાને લઈને ખર્ચા ઉપર અંકુશ મુકો. અચાનક નુકશાનીના યોગ છે. તમે ભુતકાળમાં સંબંધોને લઈને કરેલી ભુલનો સ્વીકાર કરીને આગળ વધશો તો સંબંધોમાં નવી ઉંચાઈ પ્રાપ્ત કરશો. આ સમયમાં નાના મોટા પ્રવાસના આયોજન થઈ શકે છે. હેલ્થને લઈને તબિયત સાચવવાની જરૂર છે.

મકરઃ

 આ વિકમાં પ્રવાસના યોગ છે અને તમારી નાની મોટી ટૂરની સંભાવનાઓ છે.આ સમયમાં વાદ વિવાદથી દૂર રહો. કોર્ટ કચેરીનો સામનો કરવો પડી શકે છે. સંબંધોને લઈને આ વિક થોડુક તણાવભર્યું રહે. તેમ છતાં વિકના અંતે શાંતિનો અનુભવ કરશો.

કુંભઃ

આ વિકમાં તમારી પાસે પૈસાને લગતી સમસ્યાઓમાંથી તમને છૂટકારો મળશે. હેલ્થને લઈને સંભાળવાની જરૂર છે. સંબંધોમાં ચઢાવ ઉતાર આવી શકે છે. તેમ છતાં આ સમયમાં તમારી લેટ ગોની ભાવના રંગ લાવશે અને બધુ જ બરાબર પાર પડતું જણાશે.

મીનઃ

આ વિકમાં માનસિક શાંતિને લઈને તમારે મેડિટેશન તરફ વળવું જોઈએ. બહારની નેગેટિવ એનર્જી તમને વિચલીત કરી શકે છે. પૈસાને લઈને થોડીક અશાંતિ રહે. સંબંધોમાં આ સમયમાં સાચવી લેશો તો આગામી સમય તમારો જ છે.

Tags: Astrology

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Sonakshi Sinha’s Vacation: સોનાક્ષી સિન્હાનું અનોખું અલાર્મ, સિહંની ગર્જનાથી થઇ સોનાક્ષીની સવાર…”

Sonakshi Sinha's Vacation: સોનાક્ષી સિન્હાનું અનોખું અલાર્મ, સિહંની ગર્જનાથી થઇ સોનાક્ષીની સવાર..."

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.