મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

પ્રવાસ દરમિયાન ફિટનેસનાં વિકલ્પો એક્સપ્લોર કરી તંદુરસ્ત રહો.

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 10, 2024
in Blog, LIFESTYLE
Reading Time: 1 min read
પ્રવાસ દરમિયાન ફિટનેસનાં વિકલ્પો એક્સપ્લોર કરી તંદુરસ્ત રહો.

સૌથી વધારે વર્ક-આઉટનું સ્કેડ્યૂલ પ્રવાસ દરમિયાન ખરાબ થતું હોય છે, ત્યારે અમે એવાં કેટલાંક ટ્રાવેલ દરમિયાન કરી શકાય તેવાં ઉપાયોની વાત કરીશું.

આજની જીવનશૈલીમાં લગભગ દરેક વર્કિંગ વ્યક્તિને માટે પ્રવાસ સામાન્ય બની ગયું છે. ક્યારેક વ્યવસાયિક કોન્ફરન્સ હોય કે ખાનગી રજાઓ માટે કે પછી વારંવાર એક સ્થળેથી બીજા સ્થળોને એક્સપ્લોર કરવા માટે ટ્રાવેલિંગ વધ્યું છે. આ દરમિયાન ફિટનેસનું ધ્યાન રાખવું ખૂબ અઘરું થઇ જાય છે. જો કે મુસાફરીમાં તંદુરસ્ત રહેવા માટે કેટલાંક વિકલ્પોને અપનાવીને એક્સર્સાઇઝ રુટિનને સાચવી રાખી શકાય છે. કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સને અપનાવીને ફિટ રહી શકાય છે. પ્રવાસ દરમિયાન કદાચ લાંબી કસરતો માટે સમય કાઢવો કદાચ શક્ય હોતો નથી, ત્યારે થોડા સમયમાં અસરકારક કસરતો કરી શકાય છે. 10-15 મિનિટનો સમય કાઢીને શરીરને તંદુરસ્ત રાખવા માટે કેટલીક કસરતો વિશે જાણીએ.

  • બર્પી: આ જમ્પિંગ કસરત તમારા સંપૂર્ણ શરીર પર કામ કરે છે અને તેની અસર ઝડપથી દેખાય છે.
  • પુશ-અપ્સ: પુશ-અપ્સ કોઇપણ જગ્યાએ થઇ શકે તેવી કસરત છે. આ સૌથી અસરકારક કસરત છે, જે હાથ અને છાતીની મસલ્સને મજબૂત કરે છે.
  • સ્ક્વોટ્સ: સ્ક્વોટ્સથી મસલ્સ અને પેટ બંને પર અસર વર્તાય છે. તમે બસ અથવા ટ્રેનમાં પણ સરળતાથી તેને કરી શકો છો.

હોટલ રૂમમાં કસરત

પ્રવાસ દરમિયાન હોટલ રૂમમાં પણ કસરતનાં વિકલ્પો. અહીં કેટલીક કસરતો છે:

  • પ્લેન્ક: ફ્લોર પર હાથ અને પગના ટેકાથી શરીરને સીધું રાખવું. આ કસરત એબ્સને મજબૂત કરે છે.
  • લંજસ: આ કસરત પગના મસલ્સને મજબૂત બનાવે છે. તમારે ફક્ત રૂમની જગ્યા પર જોવું છે અને નિયમિત લંજસ કરી શકો છો.
  • યોગના આસન: પ્રવાસમાં યોગના આસન કસરતનો શ્રેષ્ઠ વિકલ્પ છે. એવાં આસનો પસંદ કરો જે તમારી જાતને લવચીક અને તંદુરસ્ત રાખે. સૂર્ય નમસ્કારનાં સેટ્સ ઘણાં અસરકારક રહે છે.

સ્વસ્થ ખોરાક

પ્રવાસમાં ખોરાકનું ધ્યાન રાખવું પડકારરૂપ હોઈ શકે છે. પરંતુ તેની અગાઉથી તૈયારી રાખીને તમે સ્વસ્થ ખોરાક પસંદ કરી શકો છો.

  • સ્નેક્સ: જો તમે મુસાફરીમાં  છો, તો ભણ્ગી દાળ, નટ્સ અથવા ફળ જેવી સ્નેક્સ તમારી સાથે રાખો.
  • જ્યારે પણ મીલ માણો, શાકભાજી પસંદ કરો: બાજુમાં આપેલી સેલાડ અથવા શાકભાજીનો સમાવેશ કરો, અને ફાસ્ટ ફૂડથી દૂર રહો.
  • પાણીનું સેવન વધારવું: પ્રવાસ દરમિયાન પાણી પીવું ખૂબ જરૂરી છે. પાણીથી આપના શરીરમાં ઊર્જા રહે છે અને આપ સ્વસ્થ રહો છો.

ફ્લાઇટ અથવા એરપોર્ટ પર કસરત

જ્યારે તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો, ત્યારે લાંબા સમય સુધી બેસવું નુકસાનકારક હોઈ શકે છે. તમે એરપોર્ટ પરના બ્રેકનો લાભ લઈ નાની કસરતો કરી શકો છો:

  • લાંબી વોક: એરપોર્ટ પર લાંબી વોકની જગ્યા મળી રહે છે. વિમાનની રાહ જોતી વખતે સતત ચાલતાં રહો. જેથી તમારા સ્ટેપ્સ પણ વધશે.
  • સ્ટ્રેચિંગ: વિમાનોમાં લાંબા સમય સુધી બેસવાથી માથું, પગ અને પીઠ તંગ થાય છે. આ સ્ટ્રેસને દૂર કરવા માટે સ્ટ્રેચિંગ સૌથી બેસ્ટ એક્સર્સાઇઝ છે, જે કરવાથી આ તણાવને દૂર કરી શકાય છે.
Tags: Fitness and WellnessFitnessGoalsFitnessLoveFitnessLovers

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
ટેકનોલોજીથી સુધારેલી ફિટનેસ: વેરેબલ્સ અને એપ્સ વર્કઆઉટમાં ક્રાંતિ લાવી રહ્યા છે.

ટેકનોલોજીથી સુધારેલી ફિટનેસ: વેરેબલ્સ અને એપ્સ વર્કઆઉટમાં ક્રાંતિ લાવી રહ્યા છે.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.