શનિવાર, જૂન 6, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Dileep Shankar’s Death: મલયાલમ અભિનેતા દિલીપ શંકરનો મૃતદેહ તેની હોટલના રૂમમાંથી મળ્યો.

Shraddha Bilwalby Shraddha Bilwal
ડિસેમ્બર 30, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
Dileep Shankar’s Death: મલયાલમ અભિનેતા દિલીપ શંકરનો મૃતદેહ તેની હોટલના રૂમમાંથી મળ્યો.

Dileep Shankar’s Death: દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એક દુ:ખદ સમાચાર બહાર આવ્યાં છે કે મલયાલમ ફિલ્મ અને ટીવીનાં જાણીતાં અભિનેતા દિલીપ શંકરનું નિધન થયું છે. તે ૨૯ ડિસેમ્બરની સવારે તેમની હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચારે સમગ્ર ફિલ્મ ઉદ્યોગને આંચકો આપ્યો છે. દિલીપ શંકરની લાશ તેમની હોટલના રૂમમાંથી મળી આવી હતી અને પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. દિલીપ શંકરે આત્મહત્યા કરી હતી કે પછી તેમનું મૃત્યુ કુદરતી રીતે હતું તે માહિતી હજુ અજાણ છે.

કેટલાક રિપોર્ટ અનુસાર દિલીપ શંકરની લાશ તિરુવનંતપુરમની એક હોટલના રૂમમાંથી મળી આવી હતી. તે ટીવી શો ‘પંચગની’નું શૂટિંગ કરી રહ્યા હતા અને શૂટિંગ માટે છેલ્લા કેટલાક દિવસોથી તે જ હોટલમાં રોકાયા હતા. હોટલના કર્મચારીઓને તેમનાં રૂમમાંથી દુર્ગંધ આવતાં, તેમણે રૂમને ચકાસ્યો અને ત્યારે ખ્યાલ આવ્યો કે દિલીપનું રૂમમાં જ મૃત્યુ નીપજ્યું હતું. દિલીપ શંકર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની હોટલના રૂમમાંથી બહાર નીકળ્યા ન હતા. કોઈએ તેમને બહાર આવતા જોયા ન હતા. આથી તેનું મોત શંકાસ્પદ છે.

પોલીસને ઘટના સ્થળે સુસાઈડ નોટ કે અન્ય કોઈ નક્કર પુરાવા પણ મળ્યા નથી. તો દિલીપ શંકરનું મૃત્યુ કેવી રીતે થયું? આ વાત હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હવે સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દિલીપ શંકરનું મોત કેવી રીતે થયું. દિલીપ શંકરના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને ચાહકોને આંચકો લાગ્યો છે.

દિલીપ શંકરની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ઘણી પ્રાદેશિક ભાષાની ફિલ્મો અને ટીવી સિરીઝમાં કામ કર્યું છે. ટીવી શો ‘અમ્મારિયાતે’માં તેને સારો આવકાર મળ્યો હતો. ‘પંચગની’માં તેમણે ભજવેલા ચંદ્રસેનન પાત્ર માટે પણ તેમને ઘણી પ્રશંસા મળી હતી. તેમને ‘નોર્થ ૨૪ કથમ’ અને ‘ચપ્પા કુરિશુ’ જેવી મલયાલમ ફિલ્મોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

Tags: Dileep ShankarKollywoodKollywoodcelebrityKollywoodnewsMalyalam Actor

Latest Post

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો
BOLLYWOOD GOSSIP

Times when Virat Kohli looked like Anushka Sharma’s biggest fan: એ સમય જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માના સૌથી મોટા ચાહક જેવો દેખાતો હતો

જૂન 2, 2026
Happy birthday my lady’: Naga Chaitanya wishes Sobhita Dhulipala on her 33rd birthday with adorable unseen pics: હેપી બર્થડે માય લેડી’: નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલાને તેમના 33મા જન્મદિવસ પર સુંદર ન જોયેલા ફોટોગ્રાફ સાથે શુભેચ્છા પાઠવી

જૂન 1, 2026
Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે
BOLLYWOOD GOSSIP

Ameesha Patel gushes over Shakira, says she looks ‘hotter than 25-year-olds’ at 49: અમીષા પટેલ શકીરાના વખાણ કરતાં કહ્યું કે તે 49 વર્ષની ઉંમરે ’25 વર્ષની ઉંમર કરતાં વધુ હોટ’ લાગે છે

મે 26, 2026
Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે
BOLLYWOOD GOSSIP

Samuk: Akshay Kumar to headline cinematic survival alien thriller; locks 2027 release: સમુક: અક્ષય કુમાર સિનેમેટિક સર્વાઇવલ એલિયન થ્રિલરનું મુખ્ય પાત્ર બનશે; 2027 માં રિલીઝ થશે

મે 25, 2026
Next Post
45મો સપ્તક સંગીત સમારોહ સપ્તકના કો-ફાઉન્ડર અને સિતારવાદક વિદુષી મંજુ મહેતાને સમર્પિત રહેશે

45th Saptak Sangeet Concert@Ahmedabad: 1થી 13 જાન્યુઆરી યોજાશે 45મો સપ્તક સંગીત સમારોહ, 13 રાત્રીઓમાં 43 સેશન્સમાં 150 કલાકારો સંગીતની પ્રસ્તુતિ કરશે

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.