શનિવાર, જૂન 13, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને થઇ પાંસળીમાં ગંભીર ઇજા.

Shraddha Bilwalby Shraddha Bilwal
સપ્ટેમ્બર 6, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને થઇ પાંસળીમાં ગંભીર ઇજા.

BiggBoss 18: બોલીવૂડનો સૌથી લોકપ્રિય અને લાગણીશીલ માનવામાં આવતા સ્ટાર સલમાન ખાન (Salman Khan) તાજેતરમાં બાળકો બચ્ચે બોલે મોર્યાની ઇવેન્ટમાં ઘણો અનકમ્ફર્ટેબલ લાગ્યો હતો, તેમને ઉઠવા-બેસવામાં પણ તકલીફ પડી રહી હતી. જો કે તેને આટલી પીડા હોવા છતાંય ઇવેન્ટમાં હાજરી આપી હતી. જેનાથી ફરી એકવાર તેનાં પ્રોફેશનલ કમિટમેન્ટને તે કેટલો સમર્પિત છે તે સાબિત કરી બતાવ્યું છે. આ ઇવેન્ટ પછી તેનાં ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, જેને દૂર કરવા સલમાને પોતે બિગબોસ 18ની બીજી એક ઇવેન્ટમાં ફેન્સની ચિંતા દૂર કરવા માટે પાપારાઝીને જણાવ્યું કે, તેમને તેમની આવનારી ફિલ્મ સિકંદરનાં સેટ પર શૂટિંગ દરમિયાન બે પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ છે. 

ગુરૂવારે બિગબોસની 18મી સિઝનનાં શૂટ માટે ભેગા થયેલાં પાપારાઝીને તેમણે તેમની ઇજા વિશે જણાવ્યું કે, શૂટ દરમિયાન તેની બે પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ હતી. સલમાન તેની વેનિટીમાં જતી વેળાએ ફોટોગ્રાફર્સને પણ ચેતવતો જોવા મળ્યો, જેમાં તેણે કહ્યું કે, આરામથી, બે પાંસળીઓ ટૂટેલી છે. 

આ વિડીયો વાઇરલ થતાં જ ફેન્સે તેમનાં સારા સ્વાસ્થ્ય માટેની શુભેચ્છા પાઠવી હતી. કોઇએ તેને કહ્યું કે “Get Well Soon Salman Bhai” તો બીજા યુઝરે કહ્યું કે, “Always with Bhai” અને એક યુઝરે કહ્યું કે, “Nothing is more important than health…take care Salman Sir!” આમ સલમાન માટેનો પ્રેમ ફેન્સે દિલ ખોલીને જાહેર કર્યો હતો. 

સલમાનનાં નજીકનાં મિત્રે ANIને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સલમાન ખાન હવે સ્વસ્થ છે અને સિકંદર ફિલ્મનું તેમનું શૂટિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ફિલ્મ તેમની કારકીર્દીનો મોટો પ્રોજેક્ટ છે જે આ વર્ષે ઇદ ઉપર રિલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મમાં સલમાનની સાથે રશ્મિકા મંદના પણ જોવા મળશે. એક્ટર આ માટે હૈદરાબાદમાં 45 દિવસનાં શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

આ ઉપરાંત સલમાન ખાન છેલ્લાં 15 વર્ષથી ખૂબ જ લોકપ્રિય થયેલાં રિયાલિટી શો બિગબોસની 18મી સિઝનની પણ તૈયારી કરી દીધી છે. જેનું પ્રિમીયર લગભગ આગામી અઠવાડિયામાં થવાની સંભાવના છે. 

Tags: BiggBoss Promo ShootBiggBoss18Bollywood CelebrityBollywoodUpdatesSalmanKhan

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
અમારા માટે ઇન્ટરવ્યૂ એ જ ઓડિશન, એટલે સિલેક્શનની ચિંતા અમને પણ છેક સુધી હોય – પરિક્ષિત તમલિયા

અમારા માટે ઇન્ટરવ્યૂ એ જ ઓડિશન, એટલે સિલેક્શનની ચિંતા અમને પણ છેક સુધી હોય - પરિક્ષિત તમલિયા

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.