બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

ગ્રામોફોન યુગની મહિલા ગાયિકાઓના સંગીતની ઓરલ ટ્રેડિશનને સ્ટોરી ટેલિંગ થકી રજુ કરવી મને ગમે છેઃવિદ્યા શાહ

Web Deskby Web Desk
નવેમ્બર 12, 2024
in music art and culture
Reading Time: 1 min read
ગ્રામોફોન યુગની મહિલા ગાયિકાઓના સંગીતની ઓરલ ટ્રેડિશનને સ્ટોરી ટેલિંગ થકી રજુ કરવી મને ગમે છેઃવિદ્યા શાહ

આજથી 100 વર્ષ પહેલાં જે મહિલા ગાયિકાઓએ સંગીતની ઓરલ ટ્રેડિશન શરૂ કરી હતી તે આપણી માટે એક વારસા સમાન છે. પછી તે સિંગર રસુલનબાઈ હોય, જોહરાબાઈ હોય કે સિધ્ધેશ્વરીજી હોય. આવી તો અનેક ગાયિકાઓ બનારસ, લખનૌ, દિલ્હી, આગ્રામાં થઈ ગઈ જેમણે માત્ર રાજાના દરબારમાં જ નહીં દેશભરમાં જ્યાં આમંત્રણ મળતું ત્યાં જતી અને  ઠુમરી, દાદરા અને ગઝલ ગાયકી રજુ કરતી. આ ગ્રામોફોનનો સમય હતો જેમાં આ મહિલાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. આમ કહ્યું દિલ્હીનાં સિંગર વિદ્યા શાહે. અમદાવાદના નટરાણી એમ્ફિ થિયેટરમાં તેમનું પરફોર્મન્સ આપ્યું હતું.

વિદ્યા શાહે ‘પ્રોજેક્ટ વિમેન ઓ્ન રેકોર્ડ’પર કામ કર્યું છે જેમાં દેશની 60 વર્ષ પહેલાં ગ્રામોફોન યુગની એવી મહિલા ગાયિકાઓની વાત છે જેમણે ગ્રામોફોન પર ગાઈને રાજાના દરબારમાં કે કાર્યક્રમોમાં લોકોને મનોરંજન તો આપ્યું હતું.પણ તેમનો કોઈ રેકોર્ડ જ નથી એટલે કે ડોક્યુમેન્ટેશન જ થયું નથી.આ રીતે તેઓ આ મહિલા ગાયિકાઓની વાત તેમજ તેમણે ગાયેલા સોન્ગને સ્ટોરી ટેલિંગ સાથે રજુ કરે છે. વિદ્યા શાહે 12 વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં તેણીની સફર શરૂ કરી હતી જ્યારે તેણીએ દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું અને એક યુવાન કર્ણાટિક ગાયક તરીકે ઓળખ મેળવ્યા પછી  શુભા મુદગલ પાસેથી ખયાલનું માર્ગદર્શન મેળવ્યું અને શાંતિ હીરાનંદ પાસેથી ઠુમરી, દાદરા અને ગઝલ ગાયકી શીખ્યા. વિદ્યાશાહ એક વાતચીતમાં કહે છે, આપણા દેશમાં 100 વર્ષ પહેલાં સંગીતની ઓરલ ટ્રેડિશનનો દબદબો હતો

આજે યંગસ્ટર્સ લતાજી કે તે પછીના ગાયક-ગાયિકાઓને ઓળખે છે પણ ભારતમાં 110 વર્ષ પહેલાં સંગીતની ઓરલ ટ્રેડિશનનો એક દબદબો હતો. તેને આજની જનરેશન ઓળખતી જ નથી. તે વખતે દરબારમાં ગાયિકાઓ ગાતી. વારાણસીના સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ગાયિકા સિદ્ધેશ્વરી દેવી કે પછી રસૂલન બાઈ કે અન્ય મહિલા ગાયિકાઓની વાત કરીએ તો તેઓ ખયાલ, દ્રુપદ, કજરી, ચૈતી, હોરી જેવી રચનાઓને સંગીતની અદભૂત નોટ્સ અને અવાજ મોડ્યુલેશન દ્વારા સંગીત પ્રેમીઓ રાજાઓ કે લોકો પર ઉંડી અસર કરતી હતી. આ મહિલાઓના સંગીતને સેલિબ્રેટ કરીને હું આ રીતે તેમને ટ્રિબ્યૂટ આપું છે.

Tags: Art&CultureMusicfestivalmusicofahmedabadNatranitraditionalmusicVidyashah

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
બોની કપૂરના 69માં જન્મદિવસની ઉજવણી: અર્જુન, અંશુલા અને ખુશી કપૂર તેમના પિતાના ખાસ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં.

બોની કપૂરના 69માં જન્મદિવસની ઉજવણી: અર્જુન, અંશુલા અને ખુશી કપૂર તેમના પિતાના ખાસ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.