મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Diljit Dosanjh’s Yoga Advice:દિલજીત દોસાંઝે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે યોગ કરવાની સલાહ આપી

Web Deskby Web Desk
નવેમ્બર 27, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 1 min read
Diljit Dosanjh’s Yoga Advice:દિલજીત દોસાંઝે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે યોગ કરવાની સલાહ આપી

Diljit Dosanjh’s Yoga Advice:આજકાલ દિલજીત દોસાંઝ તેમની ‘દિલ લુમિનાટી’ટૂર માટે ચર્ચામાં છે. આ સમયમાં તેણે વ્યસ્ત લાઈફ વચ્ચે પણ યોગ કરવાથી કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકાય તે અંગે વાત કરી હતી. દિલજીત દોસાંઝે સ્ટ્રેસ ફ્રી રહેવાની ટિપ્સ આપતાં કહ્યું કે, ‘તમારી જેમ મારે રોજ ખૂબ ટેન્શન હોય છે તે હું તમારી સાથે શેર કરી શકતો નથી પણ હા એટલુ કહીશ કે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે દરરોજ યોગ કરવા જોઈએ. દિલજીતે પૂણેના એક શો વખતે પોતાની ચિંતાઓ અંગે કહ્યું હતું.
દિલજીતે કહ્યું કે તે સવારે ઉઠે એટલે ઘણા ટેન્શનનો સામનો કરે છે પરંતુ તેની પાસે તેને દૂર કરવાની ટિપ્સ પણ છે. દિલજીત દોસાંઝે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની કોન્સર્ટનો વીડિયો શેર કર્યો છે. તેમાં કહ્યું છે કે, ‘જ્યારે તમને કોઈ વસ્તુ મળે છે, ત્યારે કહેવામાં આવે છે કે તમારે કોઈને કહેવું નહીં. પણ મને લાગે છે કે દરેકનો સમય આવવાનો છે. જો તમે યોગ કરશો તો તમે જે પણ કામ કરશો તેમાં તમારા કામની ઝડપ ડબલ થઈ જશે. યોગ એ તમારી યાત્રા છે અને તે તમારી ઈનર સિસ્ટમને સુધારે છે.

તમારી કાર યોગ્ય બેલેન્સમાં ન હોય ત્યારે તમે એલાઈનમેન્ટ કરાવો છો તેમ કહેતાં દિલજીતે કહ્યું કે, ‘બસ આવું જ યોગમાં પણ લાગુ પડે છે. યોગ તમારી લાઈફને કારને બેલેન્સ કરે છે. જો કે હું કોઈ સાધુ કે બાબા નથી જે આ બધું કહી રહ્યો છું પણ ચકાસાયેલી વસ્તુ છે કે તમે યોગ કરો છો તો જીવનમાં કંઈપણ મેળવી શકો છો. દિલજીતે કહ્યું કે તકલીફો દરેકની લાઈફમાં આવે જ છે અને તેનું ટેન્શન પણ રહ્યા કરે છે. મારી જ વાત કરૂ તો હું તમને કહી પણ શકતો નથી કે હું દરરોજ કેટલા ટેન્શનનો સામનો કરું છું. એટલે જેટલું મોટું કામ એટલું મોટું ટેન્શન. જો કે આ સ્થિતીમાં યોગ કરો તો રસ્તાઓ આપોઆપ બની જાય છે અને ટેન્શન દૂર થાય છે.
દિલજીત દોસાંઝ ‘દિલ લુમિનાટી’ ટૂર માટે હૈદરાબાદ, લખનૌ,દિલ્હી, જયપુર,ગુજરાત અને પૂણેમાં કોન્સર્ટ કરી છે. હવે આગામી દિવસોમાં તે બેંગ્લોર,ઈન્દોર, કોલકાતા અને ગુવાહાટીમાં પરફોર્મન્સ આપશે.

Tags: Bollywood CelebrityBollywoodUpdatesFitness and WellnessFitnessGoals

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Ananya Pandey talked about the ups and downs of father Chunky Pandey:અનન્યા પાંડેએ પિતા ચંકી પાંડે વિવાદોથી ઘેરાયેલા હતાં તે અનુભવ અંગે વાત કરી

Ananya Pandey talked about the ups and downs of father Chunky Pandey:અનન્યા પાંડેએ પિતા ચંકી પાંડે વિવાદોથી ઘેરાયેલા હતાં તે અનુભવ અંગે વાત કરી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.