મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Govinda & Sunita divorced: આઘાતજનક; લગ્નના 37 વર્ષ બાદ છૂટાછેડા લેશે ગોવિંદા, પત્નીએ પણ કહ્યું મરાઠી એક્ટ્રેસ સાથે છે અફેર

Shraddha Bilwalby Shraddha Bilwal
ફેબ્રુવારી 25, 2025
in BOLLYWOOD GOSSIP, TRENDING
Reading Time: 3 mins read
Govinda & Sunita divorced: આઘાતજનક; લગ્નના 37 વર્ષ બાદ છૂટાછેડા લેશે ગોવિંદા, પત્નીએ પણ કહ્યું મરાઠી એક્ટ્રેસ સાથે છે અફેર

Govinda & Sunita divorced: બોલિવૂડ એક્ટર ગોવિંદાએ તેનાં લગ્નજીવનનાં શાનદાર 37 વર્ષ સમય પસાર કર્યો છે, જો કે છેલ્લાં ઘણાં લાંબા સમયથી તેઓ રૂપેરી પડદેથી ગાયબ છે. પરંતુ અભિનેતા ઘણીવાર તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. હવે અભિનેતાને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસના અનુસાર ગોવિંદા એક મરાઠી અભિનેત્રીના પ્રેમમાં છે. જેના કારણે ગોવિંદાના અંગત જીવન વિશે અટકળો લગાવવામાં આવી રહી છે કે તેનાં ડિવોર્સ થઇ રહ્યાં છે. અભિનેતા એક મરાઠી અભિનેત્રીના પ્રેમમાં છે અને લગ્નેતર સંબંધ ધરાવે છે અને ટૂંક સમયમાં જ પત્ની સુનિતા આહુજાને છૂટાછેડા આપી રહ્યો, હોવાનું કહેવાય છે.

ગોવિંદાનું નામ હંમેશા બોલિવૂડના ટોચના કલાકારોની યાદી આવે છે. તેમણે ૮૦ અને ૯૦ ના દાયકામાં ફિલ્મ ઉદ્યોગ પર ગજબ શાસન કર્યું હતું. તેની એક્ટિંગ અને ડાન્સના ફેન્સ ક્રેઝી હતા. આજે પણ તેનું આકર્ષણ અકબંધ છે. પરંતુ હવે અભિનેતાના અંગત જીવન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રેડિટમાં છપાયેલા એક અહેવાલ મુજબ ગોવિંદા લગ્નના 37 વર્ષ બાદ પત્ની સુનીતાને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે.

View this post on Instagram

A post shared by Ssunita Ahuja (@sunita.ahuja.7583)

આ પહેલા અભિનેતાની પત્ની સુનીતાએ પણ તેના પ્રેમ સંબંધના સંકેત આપ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, શેડ્યૂલના અભાવને કારણે તે લાંબા સમયથી સ્વતંત્ર રીતે જીવી રહ્યા છે. દરમિયાન, ગોવિંદાનું મરાઠી અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી. નવાઈની વાત એ છે કે અભિનેત્રીની ઉંમર 30 વર્ષ છે. બંને વચ્ચે લગભગ 31 વર્ષનું અંતર છે. જો કે, અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ગોવિંદાએ હજી સુધી આ અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી નથી. આ કિસ્સામાં, તે કેટલું સાચું છે તે કહેવું થોડું મુશ્કેલ છે. હિન્દી રશને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાની પત્ની સુનીતાએ જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં હું ખૂબ જ સુરક્ષિત હતી. પણ હવે હું સલામત નથી. કારણ કે લોકો 60 વર્ષની ઉંમર પછી બદલાય છે. હું જાણું છું કે તે શું કરી રહ્યો છે”. ગોવિંદાએ 1987માં સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

Tags: Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesGovindaSunita Ahuja

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Prajakta Koli’s wedding glitterati: પ્રાજક્તા કોલી તેની સ્ટાઇલીશ અદાથી સંગીત સંધ્યા અને લગ્નમાં છવાયેલી રહી!

Prajakta Koli's wedding glitterati: પ્રાજક્તા કોલી તેની સ્ટાઇલીશ અદાથી સંગીત સંધ્યા અને લગ્નમાં છવાયેલી રહી!

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.