બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

મલ્હાર ઠાકરે પૂજા જોશીનો અદ્દભૂત ક્યૂટ વિડીયો શેર કરીને લગ્નની તારીખની જાહેરાત કરી.

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 11, 2024
in DHOLLYWOOD GUPSHUP
Reading Time: 3 mins read
મલ્હાર ઠાકરે પૂજા જોશીનો અદ્દભૂત ક્યૂટ વિડીયો શેર કરીને લગ્નની તારીખની જાહેરાત કરી.

મલ્હાર ઠાકરનાં લગ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે ત્યારે સમગ્ર ઢોલિવુડમાં ખુશીની લહેર ફરી વળી છે. સોમવારની સવાર-સવારમાં મલ્હારે “સેવ ધ ડેટ”નો એક અદ્દભૂત ક્યૂટ વિડીયો શેર કર્યો જેમાં તેણે તેની ફિયાન્સી અને કો-એક્ટ્રેસ પૂજા જોશી સાથેની તેની લવ સ્ટોરીની સફર વિશે જણાવ્યું. મલ્હારનાં લગ્નની તારીખ ફાઇનલી આવી ગઇ છે. મલ્હાર 26મી નવેમ્બરે પૂજા જોશી સાથે લગ્ન બંધનમાં બંધાઇ જશે.

View this post on Instagram

A post shared by Puja Joshi (@pujajoshi_official)

મલ્હારે વિડીયોનાં ડિસ્ક્રીપ્શનમાં મસ્તીનાં ટોનમાં લખ્યું કે, ” હરખ ની હેલી અને વ્હાલ નું વાવાઝોડું ||
બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘’*Save the Date*’’ નો વિડિયો બનાવવાનું કહેલ છે।। (ઈ લોકો ને વોટ્સએપ પર બધા ને ચગાવવું છે) 🤩🤩🤩🤩😅 #trend you know guysisss ..!! આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા !! ❤️#MaJa”

મલ્હારે તેનાં ક્યૂટ કાર્ટૂનિશ વિડીયોમાં બંનેની જર્નીને દર્શાવી છે, જેમાં તેમણે સૌપ્રથમ #Maja ની વેડિંગ એમ મલ્હાર-પૂજાનાં નામનું હેશટેગ શેર કર્યું. ત્યાર પછી બંને પોતાની બર્થડે 28મી જુને શેર કરે છે જેથી બંનેનાં સ્ટાર્સ એલાઇન્ડ છે તેમ જણાવ્યું. બંનેની પહેલી મુલાકાત “વાત-વાતમાં” ફિલ્મનાં સેટ પર થઇ હતી, જ્યાં પૂજાએ કહ્યું હાય, મલ્હાર અને મલ્હારે કોફી માટે પુછ્યું હતું. આ પછી બંને કોફી ડેટ્સની મુલાકાતોથી અને વાતોથી વધુ નજીક આવ્યાં અને બેસ્ટ ફ્રેન્ડ્સ બન્યાં. બંને ગોલ્ડન ટેમ્પલનાં આશીર્વાદમાં માને છે, ત્યાં તેમને પોતાના મનમાં શાંતિ અને હૂંફ અનુભવાય છે. તેમની લવસ્ટોરી સાત સમુંદર પાર ઓસ્ટ્રેલિયામાં પહોચેલી અને ત્યાં તેમણે મેમોરીઝ બનાવી. અને હવે બંને તેમની લવસ્ટોરીની હેપ્પિલી એવર આફ્ટર સ્ટોરીની સ્ક્રિપ્ટ લખવા તૈયાર છે. અને આ સાથે જ સેવ ધ ડેટનાં વિડીયોમાં દર્શાવાયું કે, મલ્હાર અને પૂજા બંને 26મી નવેમ્બરે લગ્ન કરે છે.

રામલીલાનાં લૂકમાં મલ્હાર અને પૂજા બંને અત્યંત સુંદર દેખાઇ રહ્યાં છે.

Tags: dhollywoodDhollywood UpdateDhollywoodcelebritiesDhollywoodCelebrityDhollywoodLoveDhollywoodMarriageDhollywoodNewsDhollywoodUpdates

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
આર્યન માંથી અનાયા: સંજય બાંગરની દિકરીએ શેર કરી તેની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશનની સફર

આર્યન માંથી અનાયા: સંજય બાંગરની દિકરીએ શેર કરી તેની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશનની સફર

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.