મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

PCOD અને PCOS નો ઘરે જ ઉપચાર કરી શકાશે

Shraddha Bilwalby Shraddha Bilwal
સપ્ટેમ્બર 17, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
PCOD અને PCOS નો ઘરે જ ઉપચાર કરી શકાશે

મહિલાઓમાં લાઇફસ્ટાઇલને કારણે દરેક ઉંમરની મહિલાઓમાં ઘણી હોર્મોનલ સમસ્યાઓ ઊભી થઇ હોવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. અગાઉ હોર્મોનલ સમસ્યાઓ લગભગ 40ની ઉંમર પછી નોંધાતી હતી, પરંતુ હવે કોલેજમાં અભ્યાસ કરતી 20-25 વર્ષની યુવતીઓમાં પણ PCOD અને PCOSની સમસ્યાઓ થવા માંડી છે. આ સમસ્યાઓથી ધીમે-ધીમે ગર્ભાશયનાં રોગો પણ થવા માંડે છે જેવાં કે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ, ચોકલેટ સિસ્ટ, માસિકધર્મની અનિયમિતતા અને સ્ત્રી વંધ્યત્વ જેવી મોટી સમસ્યાઓ પણ થવા માંડે છે. મોટાભાગનાં ગાયનેકોલોજીસ્ટ્સ PCOD અને PCOSની કામચલાઉ ઇલાજ કરતાં હોય છે તો તેઓ ક્યારેય એવો દાવો કરતાં નથી કે આ રોગ કાયમ માટે ખતમ થઇ શકે છે. 

આ બંને સમસ્યાઓની ગંભીરતા સમજીને તે ચિંતાજનક પરિસ્થિતિ પર પહોચે તે પહેલાં તેનો ઇલાજ કરી લેવો જોઇએ. ઘરગથ્થુ અને આયુર્વેદ ઉપચારથી આ બંને હોર્મોન્સને લગતી સમસ્યાઓ દૂર થઇ શકે છે.  જાણીએ આ ઘરગથ્થુ ઉપચારનાં વિકલ્પો જેનો પ્રયોગાત્મક ઉપયોગ ક્યારેય નુકસાનદાયક નહીં હોય અને હોર્મોન્સને લગતી આ સમસ્યાઓ સહેલાઇથી દૂર કરી શકાશે. 

  • આદુ – આદુને પાણીમાં વાટીને કે છીણીને નાંખીને, તે પાણીને બાફીને તૈયાર કરવામાં આવેલાં હૂંફાળા પાણીને સવારે ખાલી પેટ લેવાથી, પિરિયડ્સની અનિયમિતતા બંધ થશે. જો કે આ પ્રયોગ 2-2 દિવસ છોડીને કરવો. આ વજન ઘટાડવામાં પણ ખૂબ જ મોટો ફાળો આપે છે. આ ઉપરાંત તેમાં 2-3 મરીનો ભૂકો મેળવીને પણ લઇ શકાચ. 

  • તુલસીનાં પાન – તુલસીનાં પાન હોર્મોન બેલેન્સ કરવા માટે અસરકારક છે. રોજ 4-5 તુલસીનાં પાન ખાવાથી હોર્મોનનું સંતુલન જળવાય છે અને PCOD અને PCOSનાં લક્ષણો ઘણાં ખરા અંશે ઓછા કરી શકાય છે. 
  • તજનો પાવડર – રોજ સાંજે સૂતા પહેલાં તજનાં પાવડરને પાણીમાં ઉકાળીને આ ગરમ પાણી પીવાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો રહેલાં છે. આ ઉપરાંત સીરીયલ્સ, ઓટમિલ્સ, યોગર્ટ સાથે પણ તજનો પાવડર લઇ શકાય છે. 
  • મેથીનાં બીજ – મેથીના બીજ ઇન્સ્યુલિનની સંવેદનક્ષમતા સુધારે છે, જે PCOS માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રોજની બે ચમચી મેથીનાં બીજને રાત્રે પાણીમાં પલાળીને રાખવા અને બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પાણી સાથે ખાવા. આ ઉપચારથી ન માત્ર PCOSમાં રાહત મળશે, પરંતુ તેનાંથી પેટ ફૂલવાની તકલીફો પણ દૂર થાય છે. તેમજ આ ઉપાયથી વાળ ઉતરતા બંધ થઇ, વાળનો ગ્રોથ વધીને ઘટ્ટ પણ થાય છે. 
  • જીરાનું પાણી – સ્ત્રીઓનાં શરીરમાં થતી હોર્મોનલ સમસ્યાઓને દૂર કરવા માટે જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે અને શરીરનાં ટોક્સિન્સ દૂર થાય છે. જેથી શરીરમાં રહેતાં વત્ત અને પિત્તને કંટ્રોલ કરીને પાચનશક્તિ વધારી શકાય છે. આ ઉપાય શરીર માટે ડિટોક્સનું પણ કામ કરે છે. 
Tags: Healthy lifestylehome remediesLifestylenatural remediespcod and pcoswomen health

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો આપશે મોટા લાભો.

લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો આપશે મોટા લાભો.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.