રવિવાર, જૂન 14, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Saptak 2025@Ahmedabad: 45માં સપ્તકની અંતિમ રાત્રિએ માતા પુત્રએ કૂચિપુડી અને ભરતનાટ્યમ જુગલબંધીનો નવો પ્રયોગ કર્યો

Web Deskby Web Desk
જાન્યુઆરી 14, 2025
in music art and culture
Reading Time: 1 min read
Saptak 2025@Ahmedabad: 45માં સપ્તકની અંતિમ રાત્રિએ માતા પુત્રએ કૂચિપુડી અને ભરતનાટ્યમ જુગલબંધીનો નવો પ્રયોગ કર્યો

Saptak 2025@Ahmedabad: સપ્તકની અંતિમ રાત્રિએ નૃત્ય, સરોદવાદન અને ક્લાસિકલ ગાયન રજુ થયું સંગીતની અંતિમ રાત્રિએ સપ્તકના મંચ સ્ટેજ ઉપરથી સૌપ્રથમ વખત ભરતનાટ્યમ અને કૂચિપુડી નત્યો રજુ થયા. પછી સરોદવાદન અને ક્લાસિકલ ગાયનની સાથે  અભંગવાણી રજુ કરી હતી.

સપ્તક સંગીત સમારોહની 13મી અને અંતિમ રાત્રિનો પ્રારંભ માતા પુત્રની કૂચિપુડી ભરતનાટ્યમ જુગલબંધીથી થયો. ડો.મલ્લિકા સારાભાઈ અને રંવેત સારાભાઈએ નવા જ પ્રયોગ અંતર્ગત સપ્તકના સ્ટેજ ઉપરથી ભરતનાટ્યમ અને કૂચિપુડી નૃત્યો રજુ કર્યા. આ સાથે જ 900 દિવસ પછી તેમણે બંન્નેએ સાથે પરફોર્મ કર્યું. 1100 વર્ષ જુનુ ભરતનાટ્યમ અને 16મી સદીથી શરૂ થયેલું કૂચિપુડી નૃત્ય એમ બંન્નેનો સમન્વય કર્યો. પછી રેવંતે પૌરાણિક સંદર્ભો અનુસાર શિવજીએ રૂષિ મુનિઓ સમક્ષ ચિદંમ્બર મંદિરમાં નૃત્ય કર્યું હતું તે મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ હતી અને સપ્તકની 13મી રાત્રિ પણ તે ઉત્તરાયણની પૂર્વ સંધ્યા જ હતી. આ નૃત્ય પ્રસ્તુતિ પછી પાર્થો સારથીનું સરોદવાદન રજુ થયું. જ્યારે અંતિમ સેશનમાં શૌનક અભિષેકી અને મંજુષા પાટિલનું વોકલ અને અભંગવાણી રજુ કરી.

પ્રથમ સેશનમાં ડો.મલ્લિકા સારાભાઈ અને રંવેત સારાભાઈનું પરફોર્મન્સ

આ સેશનમાં નૃત્યાંગના અને દર્પણના ડો.મલ્લિકા સારાભાઈ અને રેવંત સારાભાઈનું કૂચિપુડૂ ભરતનાટ્યમ નૃત્ય પરફોર્મન્સથી થયો. આ પ્રસ્તુતિમાં સૌથી વધુ મહત્વની પ્રસ્તુતિ ડો.મલ્લિકા સારાભાઈએ કૂચિપુડી નૃત્યશૈલીમાં પગથી ગણેશજીનું ચિત્ર કર્યું તે રહી. પગની મૂવમેન્ટ દ્વારા તેમણે માત્ર 3 મીનીટમાં જ આ ચિત્ર કર્યું.

બીજા સેશનમાં પાર્થો સારથીનું સરોદવાદન અને ત્રીજામાં વોકલ અને અભંગવાણી રજુ થઈઃ

બીજા સેશનમાં પાર્થો સારથીનું સરોદવાદન રજુ થયું. જ્યારે અંતિમ સેશનમાં શૌનક અભિષેકી અને મંજુષા પાટિલનું વોકલ અને અભંગવાણી રજુ કરી. જ્યારે ત્રીજા અને અંતિમ સેશનમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક શૌનક અભિષેકી અને ગ્વાલિયર આગ્રા પરિવારની ગાયિકા મંજુષા પાટીલે ક્લાસિકલ વોકલ અને અભંગવાણીની પ્રસ્તુતિ કરી. શૌનકજી શાસ્ત્રીયગાયક જિતેન્દ્ર અભિષેકીના પુત્ર છે. તો મંજુષાએ વિકાસ કશાલકર અને પછી ઉલ્હાસ કશાળકર પાસેથી સંગીતની તાલિમ લે છે.

Tags: Art&Culture

Latest Post

Jailer 2: Shah Rukh Khan out, Hrithik Roshan in? Greek God of Bollywood reportedly joins Rajinikanth’s upcoming film: જેલર 2: શાહરૂખ ખાન આઉટ, હૃતિક રોશન ઇન? બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ રજનીકાંતની આગામી ફિલ્મમાં જોડાયા હોવાના અહેવાલ
BOLLYWOOD GOSSIP

જૂન 13, 2026
Shraddha Kapoor visibly annoyed as paparazzi swarm her during Mumbai outing, heard saying ‘aap logon ko thoda peeche jana padega:શ્રદ્ધા કપૂર મુંબઈમાં પાપારાઝીથી પરેશાન થઈ, કહ્યું- ‘આપ લોગોં કો થોડા પીછે જાના પડેગા…’

જૂન 12, 2026
Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી
BOLLYWOOD GOSSIP

Bhooth Bangla OTT release date: When and where to watch Akshay Kumar’s horror-comedy: ભૂત બંગલા OTT રિલીઝ તારીખ: અક્ષય કુમારની હોરર-કોમેડી ક્યારે અને ક્યાં જોવી

જૂન 11, 2026
Aishwarya, Cannes and body shaming: Bracketing showbiz women in stereotypes and other questions: સ્ટીરિયોટાઇપ તોડતી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર: ઐશ્વર્યા રાય બચ્ચન અને બોડી શેમિંગનો વિવાદ

જૂન 10, 2026
Next Post
Moushumi Chatterjee On Reuniting With Amitabh Bachchan In Piku: પીકુમાં અમિતાભ બચ્ચન સાથે ફરી જોડાવા પર મૌસુમી ચેટર્જી સાથે વાત

Moushumi Chatterjee On Reuniting With Amitabh Bachchan In Piku: પીકુમાં અમિતાભ બચ્ચન સાથે ફરી જોડાવા પર મૌસુમી ચેટર્જી સાથે વાત

Archives

  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.