મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

ધનવાન બનવા કુંડળીમાં શુક્રનું સ્થાન મજબૂત બનાવો.

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 10, 2024
in Blog, LIFESTYLE
Reading Time: 2 mins read
ધનવાન બનવા કુંડળીમાં શુક્રનું સ્થાન મજબૂત બનાવો.

શુક્રનું સ્થાન કુંડળીમાં ક્યાં છે, જેનાથી વ્યક્તિનાં જીવનમાં નકારાત્મક અને હકારાત્મક અસરો જોવા મળે છે. શુક્રનાં બીજમંત્રનાં જાપથી વ્યક્તિનું જીવન બદલાઇ શકે છે.

આજના જમાનામાં “સમૃદ્ધ” અને “પૈસાદાર” કોને નથી થવું ? રિચ થવા લોકો અવનવાં બિઝનેસ આઇડિયાઝ અપનાવે કે પછી એક્સ્ટ્રા ઇન્કમનાં અવનવાં સ્તોત્રો શોધે. બસ, આજે આપણે વૈભવશાળી જીવન જીવવા માટેનો જ્યોતિષ શાસ્ત્રના ઉપાયની વાત કરીશું. સનાતન ધર્મમાં શુક્રનાં બીજ મંત્રનું ખૂબ મહત્વ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર શુક્ર ગ્રહને મજબૂત કરવાથી વ્યક્તિનાં જીવનમાં હિંમત, વિશ્વાસ, વૈભવ, આનંદપ્રદ અનુભવો, પ્રેમ, વિવાહ અને સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત આ મંત્ર જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અને જો કોઇનાં લગ્ન થવામાં મોડું થયું હોય ત્યારે તેની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે.  જ્યોતિષીય દ્રષ્ટિકોણથી શુક્રએ પ્રેમ, સુંદરતા, સંબંધો, સંપત્તિ અને કલાત્મક કુશળતાનું પ્રતીક છે. વ્યક્તિના જન્મના ચાર્ટમાં તેની સ્થિતિ અને પાસાઓ તેમના રોમેન્ટિક સંબંધો, નાણાકીય સ્થિરતા અને સામાન્ય સુખને અસર કરી શકે છે. સામાન્યત: જ્યારે વ્ચક્તિની કુંડળીમાં શુક્રનાં સ્થાનને કારણે તેનાં જીવનમાં હકારાત્મક કે નકારાત્મક અસરો જોવા મળતી હોય છે. પોતાનાં શુક્રને મજબૂત કરવા માટે અનેક ઉપાયો છે, પરંતુ જાણીએ સૌથી પહેલાં તેની નકારાત્મક અસરો.

શુક્ર નબળો હોવાથી થતી નકારાત્મક અસરો

  • વ્યક્તિને ડ્રગ્સ, સિગરેટ, દારુ, ગુટખા-તમાકુ, સટ્ટો વગેરેની ખરાબ પ્રવૃત્તિઓની લત લાગવી.
  •  ડાયાબિટીસ થવું.
  • કુંડળીમાં શુક્રનાં સ્થાનને લીધે વ્યક્તિમાં સુંદરતાનો અને શારીરીક પર્સનાલિટીનો અભાવ જોવા મળે છે.
  • લગ્નેત્તર સંબંધોમાં ફસાવું.
  • ખર્ચાળ સ્વભાવને લીધે ગરીબી આવવી.
  • ચામડીનાં રોગો થવા.
  • ખરાબ શુક્રને લીધે આંખો, નાક, ગળું, કિડની અને જાતીય અવયવોનાં રોગો વગરે થાય છે.

શાસ્ત્ર પ્રમાણે શુક્રને મજબૂત કરવાની રીતો.

  • શુક્રવારે સફેદ અને ગુલાબી વસ્ત્રો પહેરવા.
  • હંમેશા પોતાના લાઇફ પાર્ટનરને માન આપવું.
  • બાળકીઓ કે વિધવાઓને ખીર કે મીઠાઇ દાન કરવી.
  • પોતાનું ચરિત્ર સાફ રાખો.
  • લક્ષ્મીજીનું શ્રીસુક્તમ વાંચવું અને લક્ષ્મીજીની પૂજા કરવાથી શુક્ર મજબૂત થાય છે.
  • શુક્ર દેવનાં આશીર્વાદ પામવા શુક્રવારે ઉપવાસ રાખવો.
  • શુક્રવારે ખીર, દહીં, ચાંદી, ચોખા અને પર્ફ્યુમનું દાન કરવું.
  • ચાંદીનાં ઘરેણાં પહેરવા.
  • ઓપલ, સફેદ ટોપાઝ પહેરો.
  • શુક્રનાં બીજ મંત્ર ૐ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ: નાં રોજ 108 વખત રોજ જાપ કરવાં.

શુક્રનાં બીજ મંત્રનાં જાપ કરવાનાં ફાયદાઓ

  •  કુંડળીમાં શુક્રનાં સ્થાનને લીધે નકારાત્મક અસર શુક્રનાં બીજ મંત્રનાં જાપથી ઓછી થાય છે.
  • શુક્ર વ્યક્તિની આર્થિક, શારિરીક ક્ષમતા અને લગ્ન પર અસર કરે છે. આ મંત્રનાં જાપથી તેનાં પર પડતી નકારાત્મક અસરો દૂર થાય છે.
  • શુક્રને મજબૂત કરવાથી અભ્યાસમાં અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, જેનાથી સફળતા મળી શકે છે.
  • આ મંત્રનો જાપ કરવાથી સંપત્તિ અને આર્થિક વિપુલતા આકર્ષિત કરવા સાથે સંકળાયેલ છે. જેથી કારકીર્દીમાં આવતાં અવરોધો દૂર કરે છે અને સમૃદ્ધિની તકો ઉભી કરે છે.
  • સંતાન પ્રાપ્તિમાં આવતી અડચણો દૂર કરે છે.
  • લગ્નમાં આવતી અડચણો દૂર કરી વહેલા લગ્ન થાય છે.
Tags: AstrologyAstrologyRemediesAstroTalkAstroTipsBecomeRichEnhanceYourVenus

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
દુર્ગાષ્ટમી પર હવન કરી મા દુર્ગાની સાધનાની સરળ રીત

દુર્ગાષ્ટમી પર હવન કરી મા દુર્ગાની સાધનાની સરળ રીત

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.